SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બુટિયો| બુટિયો પું. (‘બૂસટ’ ઉપરથી) સીમંત વખતે સીમંતિનીને બૂસટ મારનાર; દિયેર [સાધન (૨) ડોઝ બુસ્ટર ન. (ઈં.) વીજળીના વૉલ્ટને વિનિયમિત કરતું બૂંગિયો હું. જુઓ ‘બૂંગિયો' બુંદ ન. (સં. બિન્દુ) ટીપું [છે. બુંદ પું. (દાણા) (પું.બ.વ.) એક બી, જેની કૉફી બને બુદિયાળ વિ. જુઓ ‘બૂંદિયાળ’ [કરેલા દાણા બુંદી સ્ત્રી. કળી; મોતીચૂર-ચણાના લોટના તળીને ગળ્યા બુંદીલાડુ પું. કળીના લાડુ-એક વાનગી બોલી બુંદેલી વિ. બુંદેલ ખંડને લગતું (૨) સ્ત્રી. બુંદેલ ખંડની બંબ સ્ત્રી. બૂમ બંબાણ ન. (-રવ) પું. (દે. બુંબા) ઘોંઘાટ; શોરબકોર બૂ(-બુ) સ્ત્રી. (ફા.) બો; ગંધ [છે. (ઉદા. મરિયમબૂ બૂ સ્ત્રી. (ઉર્દૂ) મુસલમાન સ્ત્રીના નામ પાછળ લગાડાય બૂક, (ડો), બૂકો પું. (સં. બુક્ક, દે. બુક્કા) કોળિયો બૂકણી સ્ત્રી. ભૂકી; ચૂરણ; ફકી બૂકવું સ.ક્રિ. ફાકવું (૨) ઝટઝટ ખાવું બૂઘલી સ્ત્રી. બરણી બૂચ પું. ડાટો (૨) એક પ્રકારનું વૃક્ષ ૫૮ બૂચકું ન. નાના ટૂંકા વાળનો જથ્થો (૨) જૂની સાવરણી બૂચટ વિ. મૂર્ખ; બુદ્ધિ વગરનું (૨) છોકરવાદી બૂચિયું વિ. બૂરું બૂચી સ્ત્રી. છોકરી (લાડમાં); બચી (પારસી) બૂરું વિ. (હિં. બૂચા) બેઠેલા કે ટેરવા વિનાના નાકનું (૨) ઘરેણા વગરનું (કાન કે નાક) ખૂજ સ્ત્રી. (સં. બુધ્, પ્રા. બુઝ ઉપરથી) સમજ કે કદર બૂજવું સ.ક્રિ. (સં. બુધ્યતે, પ્રા. બુઝઇ) સમજવું; કદર કરવી બૂઝવવું સ.ક્રિ. બુઝાવવું; ઓલવવું બૂટ પું. (ઈં.) વિલાયતી પદ્ધતિનો જોડો બૂટ સ્ત્રી. બુટ્ટી; કાનની નીચેની ચામડી બૂટ પું. ચણાનો પોપટો બૂટ(દેવી) સ્ત્રી. એક દેવી બૂટડું ન. ઘોરખોદિયું; એક હિંસક પ્રાણી બૂટડું ન. પાણી વિનાનો ખાડો [લગાડવી તે બૂટપાલીસ સ્ત્રી. જોડાને ચમકાવવાની પાલીસ કે તે બૂટલેગર પું. ચોરીછૂપીથી દારૂની હેરફેર કરનાર બૂટિયું ન. (કાનની) તૂટે પહેરવાનું ઘરેણું [સાધન બૂટિયું ન. લાકડાનું લોળિયું; બૂટનો વેહ પહોળો કરવાનું બૂઠું વિ. બુઠ્ઠું; ધાર વિનાનું (૨) કમઅક્કલ બૂડક કું. બૂડવાનો અવાજ બૂડવું અક્રિ. (સં. બુયતિ, પ્રા. બુડઇ) ડૂબવું (૨) ખુવાર બૂઢ પું. (સં. વૃદ્ધ, પ્રા. વુડ્ઝ = મોટું) મોટો વાંદરો બૂઢિયું વિ. બુદું; ઘરડું [થવું Q Acharya Shri Kailassagarsuri Gyanmandir |બેઇન્સાફ બૂઢિયો પું. બૂઢ; મોટો વાંદરો બૂઢું વિ. બુઢિયું; ઘરડું બૂથ વિ. બોથડ કેન્દ્ર બૂથ પું. (ઈં.) મતદાન કરવાનું સ્થળ; મતદાન મથકબૂધ સ્ત્રી. (સં. બુદ્ધિ) બુદ્ધિ; સમજ ખૂલ્લું ન. જાડો ડંગોરો બધું નં. (સં. બુઘ્ન, પ્રા. બંધ) તળિયું (વાસણને આંચથી પડે છે તે કે તેની બેઠક) (૨) મહુડાનો મોર બૂમ સ્ત્રી. (દે. બુંબા) ઘાંટો; બરાડો; પોકાર (૨) અફવા બૂમણું ન. સૂકવેલી માછલી; ખેડું બૂમાબૂમ સ્ત્રી. બુમરાણ; ઘાંટાઘાટ બૂરતું સ.ક્રિ. (સં. ભૃ ઉપરથી) પૂરવું; પૂરણ કરવું બૂરાઈ(-શ) સ્ત્રી. દુષ્ટતા; બૂરાપણું (૨) અણબનાવ બૂરુ ન. ધોયેલી ઝીણી ખાંડ બૂરું વિ. ખરાબ; નીચ (૨) ન. બૂરી દશા-હાલત બ્રૂશિ(-સિ)યું ન. સૂંડલો [અંગેનો એક વિધિ બૂસટ સ્ત્રી. ધેણને ગાલે દિયર તમાચો મારે તે; સીમંતને બૂહો પું. (સં. બૃહં, પ્રા. બૂટ) આડો જડેલો લાકડાનો કકડો (૨) મૂર્ખ [ઢોલ; બુમૈયો ધૂં(-ખું)ગિયો છું. શૂરાતન ચઢાવવા વગાડવામાં આવતો બૂંગી વિ., પું. બૂંગિયો ઢોલ વગાડનાર બૂંદ ન. (બાજીમાં) ‘સોકઠી’ પાકવાનું છેલ્લું ઘર બૂંદ ન. ટીપું બૂં(-ખું)દિયાળ વિ. બેસે ત્યાંથી ઊઠે નહિ એવું; બંધા જેવું જડબુદ્ધિનું (૨) બૂંદમાં પડેલ સોગઠી જેવું (૩) કમનસીબ For Private and Personal Use Only બૃહત વિ. (સં. બૃહત્) મોટું; વિશાળ બૃહત્તમ વિ. (સં.) સૌથી મોટું બૃહત્તર વિ. (સં.) બેમાં મોટું બૃહદ વિ. (સં. બૃહદ્) મોટું; વિશાળ બૃહદરણ્ય (સં.) મોટું વન-જંગલ બૃહદારણ્યક ન. (સં.) એક મોટું ઉપનિષદ બૃહસ્પતિ પું. (સં.) દેવોના ગુરુ (૨) એક ગ્રહ બૃહસ્પતિવાર પું. (સં.) ગુરુવાર [પામેલું; વધેલું બૃહિત ન. (સં.) ગર્જના (હાથીની) (૨) વિ. વૃદ્ધિ બે વિ. (સં. મૈં અપિ, પ્રા. બેવિ) એક વત્તા એક (૨) પું. બેનો આંકડો કે સંખ્યા; ‘૨’ [ક, બેવફા બે પૂર્વ. (ફા.) નિષેધ કે અભાવ અર્થનો પૂર્વગ. જેમ બેઅક્કલ વિ. અક્કલ વગરનું; કમઅક્કલ બેઅદબ વિ. અવિવેકી; અસભ્ય (૨) બેશરમ બેઅદબી સ્ત્રી. અવિવેક (૨) બેશરમી [પ્રતિષ્ઠાહીન બેઆબરૂ સ્ત્રી. અપકીર્તિ (૨) વિ. આબરૂ વગરનું; બેઇજ્જતી સ્ત્રી. બેઆબરૂ (૨) અપકીર્તિ; ફજેતી બેઇન્સાફ વિ. અન્યાય; ઇન્સાફ ન કરનારું
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy