SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બચોળિયું બચોળિયું ન. બચ્યું; નાનું બાળક બચ્ચાંકચ્યાં ન બ.વ. નાનાં છોકરાં બચ્ચી સ્ત્રી. બચી; ચુંબન; બાકી બચ્ચી સ્ત્રી, નાની દીકરી; છોકરી [બાળક બચ્યું ન. (ફા. બચ્ચહ) બાળક; છોકરું (૨) (પશુનું) બચ્ચો . છોકરો (૨) માણસ - “એની માનો દીકરો', એવો ભાવ બતાવે છે. ઉદા. બચ્ચો હોય તે હવે આવે. બચ્છ-છોડ વિ. બચ્છર; ખરબચડું; બરછટ બજર સ્ત્રી, તમાકુ (ર) છીકણી, તપખીર બજરબટુ(-ટ્ટ) ન. પોયણીનું ફળ (૨) રીંછના મોંમાં ઘાલીને કાઢી લીધેલો કાળો મણકો (નજર ન લાગે માટે બાળકની કોટે બાંધવાનો) (૩) માદળિયું બજરંગ . (સં. વજાંગ) હનુમાન; મારુતિ બજરંગદંડ . એક પ્રકારની દંડ પીલવાની કસરત બજરંગબલી ડું. (બળવળ એવા) હનુમાન; પવનપુત્ર બજરિયું ન. બજર-છીંકણીની ડાબલી બજરો ન. (સં. બજરો) એક જાતનું વાવ-વહાણ બજવણી સ્ત્રી, (‘બજાવવું' ઉપરથી) અમલમાં મૂકવું- મુકાવું તે (૨) ટાંચ; જપ્તિ બજવણીદાર ૫. (ફા.) અદાલતના સમન્સ વગેરે સંબંધિત પક્ષને પહોંચાડનાર; “પ્રોસેસ સર્વર' -મુકાવું બજવું અ.ક્રિ.(સં. વાદ્યતે, પ્રા. વજઈ) અમલમાં આવવું બજવું અજિ. વાગવું (વાઘનું; કલાકનું) બજવૈયો છું. કુશળ વાદ્ય વગાડનારો; વાદક બજાજ પું. (અ) કાપડિયો; દોશી બજાજી સ્ત્રી. વેચવાની ચતુરાઈ (૨) વેચનાર અને ખરીદનાર વચ્ચેની રકઝક (નાચનાર નટ બજાણિયો પં. (બજાવવું ઉપરથી) ઢોલી (૨) દોરડાં ઉપર બજાર મું. સ્ત્રી. ન. (ફા. બાજાર) ચૌટું, હાટ (૨) ગુજરી (૩) ભાવ; દર (૪) ખપત; ખરીદ બજારકામ ન. બજારની ખરીદીનું કામ [લોકવાયકા બજારગપ સ્ત્રી. બજારમાં ચાલતી-જાહેર ઊડતી વાત (૨) બજારદર, બજારભાવ છે. બજારમાં ચાલતો ભાવ બારી વિ. બજારનું; –ને લગતું બજારુ વિ. બજારનું; સાધારણ; હલકું (૨) બજારમાં ચાલતું; સત્તાવાર નહિ એવું (૩) અપવિત્ર બજાવણી સ્ત્રી, બજવણી; ટાંચ કે જતી બજાવણી સ્ત્રી, વગડાવાની ક્રિયા કે રીત બજાવવું સક્રિ. વગાડવું; “બજવું'નું પ્રેરક બજીદ વિ. (ફા.) આગ્રહી; હઠીલું; જક્કી બજેટ ન. (ઈ.) અંદાજપત્ર બજેટસત્ર ન. (સં.) અંદાજપત્ર રજૂ કરી, મંજૂર કરવાની લોકસભાની કે વિધાનસભાની બેઠક વિળગાડવું બઝાડવું સક્રિ. ‘બાઝવું'નું પ્રેરક (૨) માથે નાખવું; ગળે [[ બટેટું બઝુર્ગો ન. બુઝુર્ગ હોવું તે બઝૂમ સ્ત્રી. (ફા.) મહેફિલ; સભા બઝમે-અદબ સ્ત્રી. (અ.) વિદ્વાત્સભા બટ વિ. (સં. બટુ કે વૃત્ત, પ્રા. બટ્ટ) ભરાવદાર (૨) નક્કર; ઘટ્ટ (૩) ન. ટટ્ટ (૪) ક્રિ.વિ. સાવ; તદ્દન બટ ૫. (ઇ.) કુંદો બટક, (oણ, ૦ણું) વિ. બરડ; બટકાઈ જાય તેવું બટકણ, (૦ણું) (‘બટકું ઉપરથી) વિ. કરડકણું બટકબોલું વિ. (બટકું + બોલવું) રોકડું પરખાવી દેનારું કહી દેનારું (૨) ટીખળ કરનાર; વિનોદી (૩) અવિવેકી; તોછડું જિવું બટકવું અ ક્રિ. (બટક” અવાજ) ભાંગી જવું (૨) ખરી બટકાવવું સક્રિ. બટકવું, “બાટકવું'નું પ્રેરક (૨) બટકું ભરવું; ખાવું [(કપડું) બટકાવું અ.ક્રિ. ફાંસાઈ જવું (૨) ફહફહ ફાટી જવું બટકી સ્ત્રી, ઠીંગણી, ભરાવદાર સ્ત્રી બટકું ન. (સં. બંટક) બચકું ડાકું (૨) કડકો બટકું વિ. સં. બટુક) ઠીંગણું બટન (ઈ.) બોરિયું; બુતાન (૨) વીજળી ચલાવવા દાબવાની બોરિયા જેવી કળ બટમોગરો પં. ઘણી પાંખડીઓવાળો મોગરો બટર ન. (ઇં.) માખણ (૨) ખુશામત બટર-મિલ્ક ન. (ઈ.) છાશ બટલર પું. (ઇ.) ખ્રિસ્તી રસોઈયો બટવો છું. (સં. વૃત્ત, પ્રા. વટ્ટ ઉપરથી) વાટવો (૨) બેઠા ઘાટનો લોટો (૩) સ્ત્રીઓનું પર્સ મુસાફર બટાઉ વિ. (સં. વંટુ ઉપરથી) ઉડાઉ (૨) છેલ (૩) બટાકા(ટા)પૌઆ પુ.બ.વ, બટાટા ને પૌંઆના મિશ્રણની એક વાનગી બટાકિયું ન, એક જાતનું ખોટું મોતી બટાકિયું ન. કેરીનું એક અથાણું (૨) બટકું ભરી લે તેવું બટાકીદાસ પુ. નાનો ગાંઠિયા જેવો માણસ; બટકું બટાકી, (-ટો) ૫. (પો. બટાટા) એક કંદ, આલુ બટાલિયન સ્ત્રી. (ઇં.) લશ્કરી ટુકડી બટાવું અ.ક્રિ. (દ. વટ્ટ હાનિ; બટ્ટો) (અનાજ કે ખાવાનું) ઘણો વખત પડી રહેવાથી વાસ મારવી - પાછું વળવું બટાશિ(-સિDયાં ન.બ.વ. દાણાનાં ખોખાં-ફોફાં બટુ . સં.) નાનો છોકરો માણસ બટુક છું. (સં.) જનોઈ દીધા વગરનો છોકરો (૨) ઠીંગણો બટુકડું વિ. નાનકડું; ઠીંગણું; વામન બટૂકું ન. આકડાનું કૂંપળ બટેર ન. ભૂખરા રંગનું એક પક્ષી બહેરું ન. (દ. વટ્ટ, વટ્ટ) મોટું કોડિયું; રામપાતર For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy