SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બખતરયો બખતરિયો પું. બખ્તરવાળો યોદ્ધો બખર સ્ત્રી., ન. વૃત્તાંત (૨) ઇતિહાસ; તવારીખ બખાઈલાલ પું. (વહાણવટામાં) નૈઋત્ય ખૂણો બખાબખી સ્ત્રી. લડાલડી; ટંટો (૨) બખેડો; ફિસાદ (૩) બોલાબોલી બખારો પું. મોટો ઘાંટો; બુમાટો (૨) હોહા બખાળિયું વિ. બખારા કરવાની ટેવવાળું બખાળો પું. બખારો; બુમાટો; હોહા [ભારે છૂટ બખાં ન.બ.વ. ઘણો નફો; મોટી આવક (૨) નાણાંની બખિયો પું. (ફા. બખ્યહ) આંટી દઈને ભરેલો દોરાનો ટાંકો બખીલ વિ. (અ.) કંજૂસ; અતિ લોભી બખીલ(∞તા, -લાઈ) સ્ત્રી. (વેડા) પું.બ.વ. કંજૂસાઈ બખું ન. બાકોરું; બાકું us S બખૂબી ક્રિ.વિ. ખૂબીથી; સુંદર હિકમતથી બખેડિયું વિ. કજિયાળું; ટંટાખોર; ઝઘડાળુ બખેડોપું. મારામારી; ટંટો; ઝઘડો [વિના વિલંબે; જલદી બખોબખ વિ. ભરપૂર; કોઠા સુધી ભરેલું (૨) ક્રિ.વિ. બખોલ સ્ત્રી. બખું-પોલાણ (ઝાડ, પહાડ વગેરેમાં) બખ્ખ(-ક્ર)ડ વિ. જાડું; ઘટ્ટ (ઉદા. દૂધ) બખ્ત ન. (ફા.) નસીબ; ભાગ્ય બખ્તર ન. લોઢાનો પોશાક; કવચ બખ્તરિયો છું. બખ્તરવાળો યોદ્ધો બગ પું. (સં. બક, પ્રા. બગ) બગલું બગઠગ પું. બગલા જેવો ઠગ; બગભગત બગડવું અ.ક્રિ. (સં. વિઘટતે, પ્રા. વિઘડઇ) ખરાબ થવું (૨) ભ્રષ્ટ થવું (૩) અણબનાવ હોવો કે થવો. [‘૨’ બગડો પું. (સં. દ્વિક, પ્રા. બિગ) બેનો આંકડો કે સંખ્યા; બગડો પું. જુઓ ‘બગદો’ બગદો પું. કચરો; પૂંજો (૨) પ્રવાહીની નીચે બેઠેલો રગડો બગધ્યાન ન. જુઓ ‘બકધ્યાન’ બગબરું ન. ભળભાંખળું; મળસકું; મોંસૂઝણું બગભગત પું. બગલા જેવો ઢોંગી ભગત |બ બગલું ન. (સં. બક, પ્રા. બગ) સારસ જેવું એક પંખી બગલો પું. નરબગલું (૨) ધૂર્ત માણસ Acharya Shri Kailassagarsuri Gyanmandir બગવાવું અક્રિ. બાધા જેવા થવું (ઊંધમાંથી ઊઠતાં) બગવો પું. નાના બાળકના કાનનો મેલ બગાઈ સ્ત્રી. (દે. બિગ્ગાઇ, પ્રા. બિગ્ગાઇઓ) ઢોર વગેરે પર બેસતી એક જાતની માખ બગાડ કું. (સં. વિધટન) નુકસાન (૨) વિકાર; સડો (૩) અણબનાવ (૪) ભ્રષ્ટતા બગાડવું સ.ક્રિ. બગાડ કરવો; વણસાડવું બગાડો પું. બગાડ; નુકસાન; વિકાર (સડો) બગાસું ન. (સં. વિર્ક્સ, પ્રા. વિગસ) ઊંઘ ભરાતાં કે કંટાળાને વખતે દીર્ઘશ્વાસ લેતાં મોં ફાડવું તે બગી સ્ત્રી. (ઈં. બગ્ગી) એક જાતની ઘોડાગાડી બગીચો પું. (ફા. બાગ્યહ) બાગ; ઉપવન; ‘ગાર્ડન’ બધાર વિ. હૈયા સૂનું; ખરાબ યાદદાસ્તવાળું (૨) વિહ્વળ બચકારવું સ.ક્રિ. વહાલનો ‘બચ્ચ' અવાજ કરવો; તેમ કરી લાડ લડાવવું બચકારો હું. બચબચ અવાજ (જેમ કે ખાતાં) બચકી સ્ત્રી. (તુર્કી બુક્ચહ) નાની પોટલી બચકું ન. પોટલું બચકું ન. કરડવું તે; ડાકું (૨) બચકામાં માય એટલો ટુકડો બચકો ન. મોટી બચકી; પોટલું બચત વિ. (બચવું ઉપરથી) વધેલું બચત સ્ત્રી. બચેલું તે (૩) બચાવેલી રકમ બચતખાતું ન. બચત પૈસાનું ખાતું; ‘સેવિંગ્સ એકાઉન્ટ’ બચતદાર પું. (ફા.) બચત કરનાર; ‘સજ્જાઇબર’ બચતપત્ર નં. (સં.) બચતમાં નાણાં રોકવા બદલ આપવામાં આવતું પ્રમાણપત્ર, ‘સેવિગ્સ સર્ટિફિકેટ' બચતબેંક સ્ત્રી. બચત જમા કરાવાય તેવી બેંક-પેઢી; ‘સેવિંગ્સ બેંક’ બગરી સ્ત્રી. (-રું) ન. ઘી તાવવાથી ઉપર તરી આવતો કચરો (૨) ઘીતેલનો રગડો બચપણ ન. (બચ્ચું પરથી) બાળપણ; બાલ્યાવસ્થા બચબચ ક્રિ.વિ. ધાવવાનો અવાજ થાય એમ બચરવાળ વિ. છોકરાછૈયાંવાળું; વસ્તારી બચવું અ.ક્રિ. (સં. વંચિત, પ્રા. વંચઇ) સલામત રહેવું; ઊગરવું (૨) વધવું; સિલક રહેવું બગલ સ્ત્રી. (ફા.) ખભા તળેનો હાથના મૂળ આગળનો ખાડો [રહે તેવી થેલી બગલથેલી સ્ત્રી. ખભા ઉપર ભેરવતાં બગલ નીચે લટકતી બગલથેલો પું. મોટી બગલથેલી બચાઉ વિ. બચત કરનારું (૨) કરકસરિયું [બચાવવું તે બચાવ છું. (બચવું પરથી) સંરક્ષણ (૨) બચત (૩) બચાવપક્ષ પું. બચાવ કરનારો પક્ષ; પ્રતિવાદીનો પક્ષ બગલબચ્ચું વિ. બગલની ઓથ કે બગલમાં ભરાઈ રહેતું બચાવવું સક્રિ. (સં. વંચ્યતે, પ્રા. વચ્ચઇ) ‘બચવું’નું પ્રેરક; ઉગારવું (૨) ગટ્ટ (૩) (કટાક્ષમાં) વહાલું; પ્રિય બગબિલાડી સ્ત્રી, બાંબલાઈ બગલિયું વિ. ખુશામતિયું; ખુશામતખોર બગલિયો પું. ગમે ત્યારે ગમે તેવું કામ આપે એવો માણસ બગલી સ્ત્રી. (સં. બક, પ્રા. બગ ઉપરથી) બગલાની માદા બચાવું અક્રિ. ‘બચવું’નું ભાવે બચી સ્ત્રી. (બચ્ચું ઉપરથી) છોકરી; દીકરી બચી સ્ત્રી. ચુંબન; બોકી |માટે લાડવાચક શબ્દ બચુ પું. (૨) સ્ત્રી. (ચ્ચું ઉપરથી) છોકરા કે છોકરીને For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy