SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અરણવ અરણવ પું. જુઓ ‘અર્ણવ’ અરણિ(-ણી) સ્ત્રી. (સં.) એક જાતનું ઝાડ (યજ્ઞમાં અગ્નિ પેટાવવા એની સૂકી ડાંખળીઓ સામસામી ઘસવામાં આવતી.) ૪૧ અરણિ પું. (સં.) સૂર્ય (૨) અગ્નિ અરણ્ય ન. (સં.) જંગલ; વન; વગડો; રાન અરણ્યરુદન ન. (સં.) કોઈ સાંભળે નહિ તેવા સ્થાનમાં કરવામાં આવેલી રોકકળ (૨) નિરર્થક વિનવણીપોકાર [સંસારત્યાગ અરણ્યવાસ પું. (સં.) જંગલમાં રહેવું તે; વનવાસ (૨) અરણ્યવાસી પું. (સં. અરણ્યવાસિન્) અરણ્યમાં વાસ કરનાર; વનવાસી અરણ્યું વિ. (ગ્રા.) દુજાણા વિનાનું [અભાવ અરતિ સ્ત્રી. (સં.) રતિ-આસક્તિનો અભાવ (૨) પ્રેમનો અરથ વિ. રથ વિનાનું અરથ પું. ખપ; ઉદેશ; હેતુ [ઠાઠડી અરથી પું. રથ ઉપર લડનારો નથી તેવો યોદ્ધો (૨) સ્ત્રી. અરદાસ સ્ત્રી. (ફા. અર્રદાશ્ત) લિખિત અરજી; માગણીપત્ર; માંગપત્ર અરધ(-) વિ. અર્ધ; અડધું અરધાં ન.બ.વ. જુઓ ‘અડધાં’ અધિયું ન. જુઓ ‘અડિધયું’ અરધી સિ. જુઓ ‘અડધી’ અરધું વિ જુઓ ‘અડધું’ અરધુંપરધું વિ. જુઓ ‘અડધુંપડધું’ અરધિયાં પું. જુઓ ‘અડધિયાં’ અધિયું ન. જુઓ ‘અડિધયું’ અરધિયો પું. જુઓ ‘અડધિયો’ અરધો પું. જુઓ ‘અડધો’ અરધોઅરધ વિ. જુઓ ‘અડધોઅડધ’ અરધોજી પું. જુઓ ‘અડધોજી’ [અઢારમા અરનાથ પું. (સં.) જૈનોના વર્તમાન ચોવીસ તીર્થંકરોમાંના અરપવું સ.ક્રિ. અર્પણ કરવું; બક્ષિસ આપવું અરબ પું. (અ.) અરબસ્તાન (૨) આરબ [અરબીસમુદ્ર અરબ સાગર પું. ભારત અને આફ્રિકા વચ્ચે આવેલો સમુદ્ર; અરબસ્તાન ન., પું. અરબ લોકોનો દેશ અરબાપું.બ.વ. આરબોના જંગ (ટંટા) [આરબોનીભાષા અરબી વિ. અરબને લગતું (૨) અરબસ્તાનનું (૩) સ્ત્રી. અરમણીય વિ. (સં.) રમણીય નહિ એવું અરમાન ન. બ.વ. (તુર્કી અર્માના) ઉમેદ; ઇચ્છા; અભિલાષા (૨) તીવ્ર ઇચ્છા; આતુરતા અરમાર સ્ત્રી. (પો. આર્માડા) દરિયાઈ કાફલો; નૌકાદળ અરમારી સ્ત્રી, (પો. અલ્મારિયા) અલમારી; છાજલી અરમ્ય વિ. (સં.) રમ્ય નહિ એવું Acharya Shri Kailassagarsuri Gyanmandir [અરુચતુ અરમ્યતાસ્ત્રી. (સં.) રમણીયતાનો અભાવ [વતો ઉદ્ગાર અરર, (૦૨) ઉદ્. ચિંતા, દિલગીરી, દુખ, ભય વગેરે બતાઅરવલી(-લ્લી) પું. જેમાં આબુ આવી જાય છે તે પર્વત માળા [આરવા; આત્મા (૨) અંતઃકરણ; મન અરવા પું. (-વાં) ન.બ.વ. (અ. અર્વાહ-‘રુહ’નું બ.વ.) અરવિંદ ન. (સં.) કમળ અરસદરસ વિ. આબેહૂબ અરસપરસ ક્રિ.વિ. (સં. પરસ્પર) પરસ્પર; અન્યોન્ય અરસિક વિ, (સં.) રસ-મજા ન પડે એવું; શુષ્ક; નીરસ (૨) રસ સમજી ન શકે એવું અરસો પું. (અ. અરસ) મુદત; કાળ (૨) અવસર; તક અરાખડું ન. (સં. આલેખ) રેખાકૃતિ; ભાત; છાપ અરાગ વિ. (સં.) રાગરહિત; નિર્વિકાર (૨) પું. અપ્રીતિ (૩) અણબના[ન. રાજા ન હોવો તે (૩) અંધાધૂંધી અરાજક વિ. (સં.) રાજા વિનાનું; અંધાધૂંધીવાળું (૨) અરાજકતા સ્ત્રી. (સં.) અંધાધૂંધી; અવ્યવસ્થા અરાજકવાદ પું. (સં.) રાજસત્તાના બાહ્ય અંકુશ વગર સમાજવ્યવસ્થા થવી કે હોવી જોઈએ એવો વાદ અરાતિ પું. (સં.) શત્રુ; દુશ્મન [તેવું અરાની વિ. જંગલને લગતું ન હોય તેવું; જંગલ ન હોય અરામ વિ. રામ-વ્યાજ વગરનું; વગર વ્યાજું અરાવલિ(-લી) સ્ત્રી. (સં.) (-ળિ,-ળી) સ્ત્રી. (પૈડાના) આરાની પંક્તિ-હાર અરિ પું. (સં.) દુશ્મન (૨) કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ છ વિકારમાંનો પ્રત્યેક (૩) છની સંજ્ઞા (પ) વંશજ અરિયુંપરિયું ન. (‘પરિયું'નું દ્વિત્ત્વ) પૂર્વનો અને પછીનો અરિષ્ટ ન. (સં.) દુર્ભાગ્ય; કમનસીબી (૨) મોતની નિશાની (૩) મદ્ય; આસવ (૪) પું. અરીઠી (૫) લીમડો (૬) શત્રુ (૭) વિ. રિષ્ટ; અશુભ અરિષ્ટનેમિ પું. (સં.) જૈનોના વર્તમાન ચોવીસ તીર્થંકરમાંના બાવીસમા; નેમિનાથ અરિહંત વિ. (સં. અર્હત્-અદ્વૈત, પ્રા. અરિહંત) દુશ્મનોનો નાશ કરનાર (૨) પું. (સં. અર્હત્) જૈન તીર્થંકરો તથા ગૌતમ બુદ્ધ માટેની સંજ્ઞા અરીઠી સ્ત્રી. (સં. અરિષ્ટિકા) અરીઠાંનું ઝાડ [ફ્ળ અરીઠું ન. (-ઠો) પું. (સં. અરિષ્ટ, પ્રા. અરિટ્ઝ) અરીઠીનું અરીભવન ન. (સં.) કિરણોનું એક બિંદુમાંથી ચક્રના આરા પેઠે ચોમેર ફેલાવું તે; ‘રેડિયેશન’ અરીસો પું. (સં. આદર્શ, પ્રા. આઅરિસઅ) આયનો; દર્પણ (૨) ડોકનું એક ઘરેણું અરુ સંયો. (હિં.) અને અરુક્ષ વિ. (સં.) સુંવાળું; નરમ અનુચતું વિ. ન રુચતું; અણગમતું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy