SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અશ્વકો અમ્બક વિ. (સં.) થોડું ખાટું અમ્લતા સ્ત્રી. (સં.) ખટાશ અસ્લમય વિ. (સં.) ખાટું અમ્લપિત્ત ન. (સં.) એક પિત્તવિકાર અમાપક ન. (સં.) અમ્લે માપવાનું યંત્ર; “ઍસિડીમીટર અપ્લાન વિ. (સં.) મેલું કે કરમાયેલું નહિ તેવું (૨) સ્વચ્છ (૩) તેજસ્વી અય ન. (સં. અય) લોખંડ (૨) ૫. પાસો અય ઉદ્. (સં. અયિ) અરે; ; હે અયથાર્થ વિ. (સં.) બરાબર નથી એવું; અવાસ્તવિક (૨) ભૂલભરેલું; ગેરવાજબી (૩) યથાર્થ નહિ એવું; મિથ્યા અયન ન. (સં.) પ્રયાણ (૨) વિષુવવૃત્તની દક્ષિણમાં અને ઉત્તરમાં દેખાતી સૂર્યની ગતિ (૨) એ ગતિને લાગતો છ મહિનાનો વખત; છ માસ (૪) ઉત્તરાયણ અને દક્ષિણાયનનું દૂરમાં દૂરનું બિન્દુ; “સોસ્ટિસ અયનવૃત્ત ન. (સં.) આકાશમાં જે માર્ગે સૂર્ય ફરતો દેખાય છે તે ગોળ રેખા અયનાંશ . (સં.) સૂર્યની ગતિના કાળનો ભાગ (૨) ગ્રહોની ગતિનો અંશ કે ભાગ (૩) અયનના વિભાગોમાંનો એક અયશ છું. અપયશ; બદનામી અયશસ્કર વિ. (સં.) અપકીર્તિ કરનારું અયસ્કાજ . (સં.) લોહચુંબક અયાચક વિ. (સં.) યાચના ન કરનારું અયાચકવૃત્તિ સ્ત્રી. (સં.) માગ્યા વિના મળેલા વડે ગુજરાન ચલાવવું તે (૨) માગ્યા વિના મળેલી ભિક્ષા ઉપર જીવવું તે [ચલાવવાનું વ્રત અયાચકવ્રત ન. (સં.) માગ્યા વિના મળેલા વડે ગુજરાન અથાચિત વિ. (સં.) નહિ માગેલું [વિષયાસક્તિ અયાશી સ્ત્રી, (ફા.) વિલાસિતા; મોજમજા (૨) લંપટતા; અયિ ઉદ્. (સં.) અરે; હે સંબોધનમાં) અયુક્ત વિ. (સં.) યુક્ત નહિ એવું; નહિ જોડાયેલું (૨) અયોગ્ય (૩) જેણે ચિત્તને વશ નથી કર્યું એવું (૪) યુક્તિપુરઃસર નહિ એવું; અસંબદ્ધ અયુત વિ. (સં.) નહિ જોડાયેલું અયુત ન. (સં.) દસ હજારની સંખ્યા, ‘૧0000' (૨) વિ. દસ હજારની સંખ્યાનું તેિવું (તર્ક) અયુતસિદ્ધ વિ. (સં.) જેને જુદું અસ્તિત્વ ન હોઈ શકે અયુધ્ધ વિ. (સં.) જેની સામે યુદ્ધ ન કરાય તેવું અયોગ્ય વિ. (સં.) યોગ્ય નહિ તેવું અઘટિત (૨) કુપાત્ર; નાલાયક; અપાત્ર અયોધ્ધ વિ. (સં.) જેની સામે લડાઈ ન કરી શકાય તેવું અયોધ્યા સ્ત્રી. (સં.) જયાં યુદ્ધ ન થાય એવી જગ્યા (૨) એ નામનું યાત્રાનું પ્રસિદ્ધ શહેર (ર) અનાદિ [ અરડૂસો અયોનિ, (૦૪) વિ. (સં.) યોનિદ્વારા નહિ જન્મેલું સ્વયંભૂ અયોનિજા વિ. સ્ત્રી. (સં.) યોનિ દ્વારા નહિ જન્મેલી સ્ત્રી . (૨) સીતા (૩) લક્ષ્મી હિોશિયાર (૪) લુચ્યું અધ્યાર વિ. (અ.) ધુતારું (૨) ઢોંગી (૩) ચાલાક; અધ્યારગી સ્ત્રી. (અ.) દગો (૨) ઢોંગ (૩) ચાલાકી (૪) લુચ્ચાઈ ભોગવિલાસી, વ્યભિચારી (૩) લંપટ અય્યાશ વિ. (અ.) આરામથી જીવન ગુજરનાર (૨) અધ્યાશી સ્ત્રી. (અ.) એશઆરામ; ભોગવિલાસ (૨) - વ્યભિચાર; લંપટતા અર ૫. (સં.) પૈડાનો આરો અરક પું. (સં. અર્ક) અર્ક; કસ; સત્ત્વ અક્ષણીય વિ. (સં.) જેનું રક્ષણ ન કરી શકાય તેવું અરક્ષિત વિ. (સં.) જેનું રક્ષણ નથી થયું તેવું (૨) રક્ષિત નહિ એવું; રેટું (૩) ખુલ્લું; ઉઘાડું અરગજો પુ. (ફા. અર્ગજ) એક સુગંધી પીળી ભૂકી અરગટ પું. રાઈ અને બીજાં ધાન્યોના પાકમાં દાણાની જગ્યાએ થતી ફૂગના પ્રકારનો રોગ અરગ(-ઘોવું અક્રિ. (સં. અર્ધ ઉપરથી) જુઓ “અરઘવું અરઘટ્ટ,(ક) પું. (સં.) પાવઠી ઉપરનો ઘટમાળવાળો ફેંટ અરઘફિક સ્ત્રી. (સં.) નાનો રેંટ; પગ-પાવઠી અરઘવું અક્રિ. (સં. અર્ધ ઉપરથી) યોગ્ય થવું; ઘટારત થવી (૨) શોભવું; ઓપવું (૩) સક્રિ. પૂજા કરવી અરઘાવવું સ.કિ. “અરઘવું'નું પ્રેરક અરઘાવું અ.ક્રિ. “અરઘવું'નું ભાવે અકથિયું ન. પૂજાનું માછલીના આકારનું એક પાત્ર અરચા સ્ત્રી. (સં. અર્ચા) અર્ચન; પૂજન (૨) સૌભાગ્યવતી સ્ત્રીઓ માંગલિક પ્રસંગે કપાળ ઉપર કરે છે એ અર્ચા: પિયળ અરચિત વિ.(સં.) નહિ રચેલું થતી ઇચ્છા; દોહદ; ભાવો અરજ સ્ત્રી. ગર્ભવતી સ્ત્રીને અમુક જાતનો ખોરાક ખાવાની અરજ સ્ત્રી. (અ. અજી) નમ્રતાથી કરેલી વિનંતી (૨) ફરિયાદ (૩) દરખાસ્ત (૪) રજૂઆત (૫) નિવેદન અરજણ(-ણિયો) ૫. પાંચ પાંડવોમાનો ત્રીજો; અર્જુન અરજદારવિ. અરજી કરનાર (૨) અરજી કરનાર[વિજ્ઞાપક અરજબેગી વિ. (ફા.) સત્તાધીશ પાસે અરજી લઈ જનારું અરજી સ્ત્રી, અરજ કે ફરિયાદ (૨) અરજ કે ફરિયાદનો ગળ (૨) અનિશ્ચિત અરજ(ઝો)ળ કિ.વિ. લટકતું-અધ્ધર હોય એમ; અધ્ધરતાલ અરજોળો પુ. ચણેલી ભીંતનું સીધાપણું જોવા લટકાવાતું વજન (૨) ઓળંભો અરઝોળ કિ.વિ. જુઓ “અરજળે' વનસ્પતિ-ઓષધિ અરડૂસી સ્ત્રી. (સં. અરુષ, પ્રા. અડોરૂસ) એક અરડૂસો પં. (સં. અરલ) એક વનસ્પતિ-પધિ (અરડૂસી સાથે સંબંધ નથી. એનાથી જુદી જાતનું) ઝાડ સારુ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy