SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુરાણકાર પુસ્તક (વેદવ્યાસે લખેલાં કુલ અઢાર પુરાણો છે.) (૩) કંટાળાભરેલી લાંબી વાત પુરાણકાર પું. (સં.) પુરાણના બનાવનાર-રચિયતા પુરાણપુરુષ પું. (સં.) પરમાત્મા; પરમેશ્વર પુરાણપ્રિય વિ. (સં.) જૂનાને પસંદ કરનાર પુરાણવિદ્યા સ્ત્રી. (સં.) પૌરાણિક સાહિત્યશાસ્ત્ર; ‘માઇથૉલૉજી' પુરાણી પું. પુરાણ વાંચી સંભળાવનાર (૨) પુરાણ રચનાર પુરાણું વિ. (સં. પુરાણ) પ્રાચીન: જીર્ણ થયેલું; જૂનું પુરાણોક્ત વિ. (સં.) પુરાણોમાં કહેલું (૨) પુરાણમાં કહ્યા મુજબ કરવામાં આવતી વિધિ ੫੨੫ પુરાતત્ત્વ ન. (સં.) પુરાતન કાળની બાબત [પુરાવિદ પુરાતત્ત્વવિદ પું. (સં.) પુરાતત્ત્વ જાણનાર; વિદ્વાન; પુરાતત્ત્વવિદ્યા સ્ત્રી. (સં.) પુરાતત્ત્વની વિદ્યા; ‘આર્કિયોલૉજી’ પુરાતન વિ. (સં.) પ્રાચીન; પુરાણું પુરારિ પું. (સં.) શિવ; ત્રિપુરારિ પુરાલય ન. (સં.) નગરનું મુખ્ય સભાગૃહ; ‘ટાઉનહૉલ' પુરાલિપિ સ્ત્રી. (સં.) જૂના ગ્રંથો, શિલાલેખો વગેરેમાં પ્રયોજાયેલી લિપિ પુરાલિપિશાસ્ત્ર ન. (સં.) પ્રાચીન લખાણો, શિલાલેખો અને હસ્તપ્રતોને ઉકેલતું શાસ્ત્ર; ‘પેલિયોગ્રાફી’ પુરાલેખ પું. ઐતિહાસિક પુરાવા કે દસ્તાવેજો (૨) શિલાલેખ; ‘ઍપિગ્રાફ’ પુરાલેખન પું. (સં.) જૂનું કોતરેલું કે લખેલું લખાણ; પુરાલેખ સંગ્રહાલય ન. (સં.) અભિલેખાગાર; ‘આર્કાઇવ્ઝ' પુરાવવું સ.ક્રિ. ‘પૂરવું’નું પ્રેરક [ખંડેર પુરાવશેષ પું. (સં.) પુરાણા અવશેષો; પુરાવસ્તુ (૨) પુરાવાવસ્તુ સ્ત્રી. મુદ્દામાલ; ‘ઍક્ઝિબિટ’ [જાણનાર પુરાવિદ પું. (સં.) પુરાતત્ત્વનો શોધક કે તેનો ઇતિહાસ પુરાવું અક્રિ. ‘પૂરવું’નું કર્મણિ પુરાવૃત્ત ન. (સં.) પ્રાચીન કથા કે હકીકત પુરાવો પું. (પો. પ્રોવાર) સાબિતી; પ્રમાણ (૨) દાખલો પુરાંત વિ. બાકી રહેલું; શેષ (૨) સ્ત્રી. બાકી સિલક; તારણ; ‘બૅલેન્સ’ [જગન્નાથપુરી પુરી સ્ત્રી. (સં.) મોટું શહેર; નગરી (૨) ઓરિસ્સાનું પુરીષ ન. (સં.) વિષ્ટા; નરક (૨) છાણ પુરુ પું. (સં.) યયાતિ અને શર્મિષ્ઠાનો પુત્ર પુરુષ પું. (સં.) નર; મરદ (૨) વર; પતિ (૩) આત્મા (૪) બોલનાર; સાંભળનાર કે તે સિવાયની વ્યક્તિએ ત્રણ પૈકી એક (વ્યા.) પુરુષકાર પું. (સં.) પુરષાર્થ, ઉદ્યમ પુરુષત્વ ન. (સં.) મરદાઈ; પુરુષપણું; મરદાનગી પુરુષપ્રધાન વિ. પુરુષનું મહત્ત્વ હોય તેવા કુટુંબ કે સમાજની વ્યવસ્થા [પુષ્કરણી પુરુષપ્રયત્ન છું. માણસથી થઈ શકતી મહેનત; પુરુષાર્થ પુરુષવાચક વિ. પહેલો, બીજો અને ત્રીજો-પુરુષ બતાવનાર પુરુષસત્તાક વિ. પુરુષની સત્તાવાળું (કુટુંબ કે સમાજ) પુરુષાતનન. મરદાઈ; મરદાનગી; પુરુષપણું [ખપવુંતે પુરુષાન્તર ન. (સં.) એકને બદલે બીજો પુરુષ; તે રૂપે પુરુષાર્થ પું. (સં.) ઉદ્યોગ; મહેનત (૨) ધર્મ; અર્થ; કામ ને મોક્ષ એ દરેક Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરુષાર્થવાદ પું. (સં.) પુરુષાર્થ પર શ્રદ્ધા રાખનારો (નસીબવાદથી ઊલટો વાદ) પુરુષાર્થી વિ. ઉદ્યોગી; પ્રયત્નશીલ પુરુષોત્તમ પું. (સં.) વિષ્ણુભગવાન; પરમાત્મા પુરુષોત્તમમાસ પું. (સૌર અને ચાંદ્ર વર્ષોનો મેળ બેસાડવા દ૨ ૩૨ ચંદ્રમાસ ૧૫ દિવસ અને ૪ ઘડીએ ઉમેરાતો) અધિકમાસ [‘ઍપિગ્રાફ’પુરોવચન નં. (સં.) આમુખ; પ્રા-કથન [અધ્વર્યુ પુરોહિત પું. (સં.) યજ્ઞયાગાદિ કર્મો કરાવનાર ગોરપુલ પું. (ફા.) સેતુ; ‘બ્રીજ' પુલક ન. (સં.) રોમ; રુવાટું; રૂંવાડું પુલકાવું અક્રિ. પુલક્તિ-રોમાંચિત થવું પુલકિત વિ. (સં.) રોમાંચિત પુલાવ પું. (સં. પુલાક) વિવિધ શાકભાજીમાંથી બનાવાતી ભાતની એક મસાલાદાર વાની પુરુહૂત પું. (સં.) ઇન્દ્ર [પુત્ર; ઐલરાજા પુરૂરવા પું. ચંદ્રપુત્ર બુધને ઇલા નામની સ્ત્રીથી થયેલો પુરોગ પું. (સં.) ઉપસર્ગની જેમ શબ્દની પૂર્વે લગાડાતો પૂર્વગ [પુરોગામી તે (માણસ વગેરે) પુરોગામી વિ. (સં.) પૂર્વે-આગળ થયેલું કે જતું (૨) પું. પુરોડાશ પું. (સં.) યજ્ઞને માટે બનાવેલો ચોખાના લોટનો રોટલો (૨) વિ (૩) હોમતાં બાકી રહેલો વિ પ્રસાદ પુલાવ-કુરમાં ન.બ.વ. ચોખાની બનાવેલી એક વાની પુલિન પું., ન. (સં.) નદીનો કાંઠો (૨) નદીના પ્રવાહની વચ્ચે તરી આવેલો રેતીનો બેટ પુલી સ્ત્રી. (ઈં.) ગરગડી; ગરેડી પુલોમા પું. (સં.) એક રાક્ષસ; ઇન્દ્રનો સસરો પુશ્ત સ્ત્રી. (ફા.) વંશ; પેઢી (૨) પીઢ; પૃષ્ઠ પુશ્તી(-સ્તી) સ્ત્રી. સહાય; મદદ પુશ્તો સ્ત્રી. (ફા.) અફઘાનિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનના પેશાવર વગેરે ભાગની ભાષા પુશ્તો સ્ત્રી. સહાયક દીવાલ; ‘બ્રેસ્ટ-વૉલ’ પુષ્કર ન. (સં.) નીલ કમળ (૨) તે નામનું અજમેર પ્રાંત માં આવેલું તીર્થ (૩) દુકાળ લાવનાર મેઘ-મેઘાધિપ પુષ્કરાવર્તક પું. (સં.) પ્રલય કે કલ્પને અંતે વરસતો મેધ પુષ્કરિણી સ્ત્રી. (સં.) તળાવડી (૨) કમળની વેલ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy