SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પસ્તા પસ્તાનું ન. (સં. પ્રસ્થાન) બહારગામ જવા ઊપડવું તે (૨) મુહૂર્ત સાચવવા પોતાને ઘેરથી નીકળી બીજાને ઘેર વાસ કરવો તે [ભરવી તે; ‘કૉન્સ્ટન્સ મની’ પસ્તાવા રકમ સ્ત્રી, કરચોરી જેવા દોષનો પ્રસ્તાવમાં રકમ પસ્તાવું અ.ક્રિ. પસ્તાવો કરવો [થતો ખેદ; પશ્ચાત્તાપ પસ્તાવો પું. (સં. પશ્ચાત્તાપ) ભૂલ કે દોષને માટે પાછળથી પસ્તાળ સ્ત્રી. ઉપરાઉપરી ઠોક (૨) ઠપકાનો પ્રબળ મારો; વાણીના પ્રહાર પસ્તી સ્ત્રી. નકામા - રદ્દી કાગળ પસ્તી સ્ત્રી. પક્ષપાત; ઉપરાણું પસ્યું ન. એક સૂકો મેવો; પિત્તું [જવાં તે પહર ન., સ્ત્રી. પસર (૨) મળસ્કે ઢોરને ચારવા લઈ પહાડ કું. ડુંગર; પર્વત પહાડી વિ. પહાડનું (૨) કદાવ૨; મજબૂત (૩) સ્ત્રી. નાનો પહાડ (૪) પહાડોની હારમાળા [પથરો પહાણ, (૦કો) પું. (સં. પાષાણ, પ્રા. પાહાણ) પથ્થર; પહાણી ન. (‘સં. પશ્ય, પ્રા. પસ્સ'ના મરાઠી ‘પહ’ પરથી) તપાસણી; ખેતરના પાકનો અંદાજ બાંધવો તે પહાણીપત્રક નં. (મ.) જેમાં ખેતર, તેમાંનાં ઝાડ અને પાકની નોંધ લેવાય છે તે તલાટીનું પત્રક પહાણો પું. (સં. પાષણ, પ્રા. પાહાણ) પહાણ; પથ્થર પહેરછા સ્ત્રી. પહેરવાની રીત કે ઢબ પહેરણ ન. (સં. પરિધાન, અપ. પરિહાણ) કુડતું; બદન; ખમીસ (૨) પહેરવું તે કે તેની રીત પહેરણું ન. ચણિયાને બદલે કમ્મરે વીંટવાનું વસ્ત્ર (૨) પહેરવાનું વસ્ત્ર (૩) પહેરવાની રીત પહેરવું સ.ક્રિ. (સં. પરિદધાતિ, પ્રા. પરિરઇ) શરીર ઉપર ધારણ કરવું (વસ્ત્ર, ઘરેણું; જનોઈ વગેરે) (૨) અંદર દાખલ કરવું (ઉદા. અફીણ પહેરવું.) [પોશાક પહેરવેશ પું. (પહેરવું + વેશ) કપડાં પહેરવાંની રીત (૨) પહેરામણી સ્ત્રી. (પ્રા. પહરિહાવણ) કન્યાના પિતા તરફથી વરને તથા તેનાં સગાંને અપાતી બક્ષિસ પહેરાવવું સ.ક્રિ. ‘પહેરવું'નું પ્રેરક (૨) યુક્તિપૂર્વક બીજાને વળગાડવું - વેચવું (માલ વગેરે); પધરાવી દેવું (૩) ગમેતેમ સમજાવી ફસાવવું પહેરાવું અક્રિ. ‘પહેરવું’નું કર્મણિ પહેરેગીર, પહેરેદાર પું. પહેરો ભરનાર; ચોકીદાર પહેરો છું. (સં. પ્રહાર, પ્રા. પહ૨) જાપતો; ચોકી (૨) સંભાળ; હવાલો પહેલ સ્ત્રી. (સં. પ્રથિલ્લ, પ્રા. પહિલ્લઅ) પ્રારંભ (૨) આગેવાની (૩) ક્રમમાં પહેલું હોવું તે પહેલ પું. (ફા. પહલુ) પાસો (જેમ કે હીરાનો) પહેલદાર વિ. પાસાદાર; પાસાવાળું પહેલપ્રથમ, પહેલવહેલું વિ. પહેલી જ વારનું; સૌથી પ્રથમ ૫૦૪ | પળકો (૨) ક્રિ.વિ. શરૂઆતમાં જ; સૌથી અગાઉ પહેલવાડો છું. પ્રારંભ; શરૂઆત પહેલવાન પું. (ફા. પહલ્લવાન) મલ્લ; કુસ્તીબાજ (૨) બહાદુર; શૂરવીર (૩) જાડો માણસ પહેલવારકું વિ. પહેલી વારનું પહેલવી સ્ત્રી. (ફા. પહલવી) ઈરાનની પ્રાચીનતમ ભાષા; પ્રાચીનતમ ફારસી ભાષા પહેલવેતરી વિ., સ્ત્રી. પહેલા વેતરની (ગાય, ભેંસ વગેરે) પહેલાઈ સ્ત્રી. પહેલાપણું; ‘પ્રાયોરિટી’ (૨) પહેલ કરવી તે પહેલાં ક્રિ.વિ. અગાઉ; પૂર્વે Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલું વિ. (સં. પ્રથિલ્લ, પ્રા. પહિલ્લઅ) પ્રથમ (૨) પહેલા દરજ્જાનું; મુખ્ય (૩) ક્રિ.વિ. સૌથી આગળ પહો પું., સ્ત્રી. (સં. પ્રભાત, અપ. પહાઅ) પરોઢિયું; મળ કું; પો [શક્તિ; સામર્થ્ય(૪)અક્કલ;સમજશક્તિ પહો(-હોં)ચ સ્ત્રી. પહોંચવું તે (૨) પાવતી; રસીદ (૩) પહોચબુક સ્ત્રી. પાવતીની ચોપડી; પાવતીબુક પહો(-હોં)ચવું અક્રિ. (ધારેલે ઠેકાણે) જવું; પૂગવું (૨) (મોકલેલી વસ્તુનું) મળવું (૩) ટકવું; જારી રહેવું (૪) સ.ક્રિ. (સ૨ખામણીમાં કે સ્પર્ધામાં) બરાબર થવું પહોચાડવું સ.ક્રિ. ‘પહોચવું’નું પ્રેરક [પડ્યું પહો(-હો)ચેલું વિ. (‘પહોચવું’ ઉપરથી) ન છેતરાય એવું; પહોચો પું. હાથનું કાઠું પહોતવું અક્રિ. પહોંચવું [ધટક પહોર પું. (સં. પ્રહર, પ્રા. પહર) ત્રણ કલાકનો પ્રહ૨; પહોરો પું. વિશ્રામ; વિસામો પહોરો છું. ચોકી; પહેરો પહોળાઈ સ્ત્રી. (સં.), (-ણ, -શ) ન. વિસ્તાર; પનો પહોળું વિ. સં. પૃથુલ, પ્રા. પહુલ-પિઠ્ઠલ) ચોડું; પાનાદાર (૨) ખૂલતું; મોકળું (૩) બીડેલું; બંધ નહિ તેવું; ખુલ્લું (૪) છૂટું; પથરાયેલું (જેમ કે, દાણા પહોળા કરવા) પહોંચ સ્ત્રી. જુઓ ‘પહોચ’ પહોંચવું અક્રિ. જુઓ ‘પહોચવું’ પહોંચાડવું સ.ક્રિ. ‘પહોચવું’નું પ્રેરક પહોંચાવું અ.ક્રિ. ‘પહોચવું’નું ભાવે પહોંચી સ્ત્રી. પહોચાનું એક ઘરેણું પહોંચેલું વિ. જુઓ ‘પહોચેલું’ પહોંચો પું. (સં. પ્રહુંચ, પ્રા. પહુંચ) હાથનું કાંડું પળ સ્ત્રી. (સં. પલ) ઘડીનો સાઠમો ભાગ; ૨૪ સેકંડ (૨) પળકવું અક્રિ. (સં. ૫૨ક્ક, પ્રા. પલકઇ-પલક્ક) ખાવાની [ક્ષણ લાલચથી મોંમાં પાણી છૂટવું (૨) ખાવાની આશાએ આવવું - ટળકવું (૩) લાભ મેળવવાની આદત હોવી પળકો પું. પલકો; ચમકારો પળકો પું. ભરડકું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy