SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નુકસાની નુક્સાની સ્ત્રી. નુકસાન (૨) નુકસાનનું વળતર કે ભરપાઈ (૩) વિ. નુકસાનવાળું [શેરીનું નાકું નુક્કડ કું. અંત; છેડો (૨) પાતળી; અણી; નોક (૩) નુકતી સિ. રાજગરાના લોટની ખાંડ પાયેલી એક મીઠાઈ નુકતેચીન વિ. (અ. નુક્તહ+ફા. ચીન) બીજાનાં છિદ્ર શોધનારું કે ટીકા કરતું [કરવાનું કામ નુકતેચીની સ્ત્રી. બીજાનાં છિદ્ર શોધવાની કામગીરી કે ટીકા નુક્તો પું. (ફા.) ફારસી-અરબી લિપિમાં શબ્દની ઉપર કે નીચે મુકાતું ટપકું-બિંદુ (૨) કોયડો; ટુચકો (૩) બુટ્ટો; તર્ક (૪) ટીખળ (૫) કૌતુક ઉત્પન્ન કરનારો પ્રસંગ (૬) યુક્તિ; હિંમત નુજૂમી વિ. (અ.) નજૂમી; જ્યોતિષને લગતું દેખાડો નુમાઇશ સ્ત્રી. (ફા.) પ્રદર્શન (૨) સજાવટ (૩) વ્યર્થ નુસખો પું. (ફા.) વૈદ દરદીને દવા લખી આપે તે કે તેનો કાગળ; ‘પ્રિસ્ક્રિપ્શન' (૨) આબાદ; ઇલાજ; ઉપાય (૩) (લા.) યુક્તિ (૪) ટુચકો "નું અનુ. છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય (વ્યા.) નૂગટું વિ. નગરું; ગુરુ વિનાનું; નગણું (૨) નઘોરું;બેશરમ નૂડલ પું.બ.વ. (ઈં.) ઘઉંની સેવ (૨) પું. ભોમિયો નૂતન વિ. (સં.) નવું; નવીન; નવલ (૨) તરતનું; તાજું નપુર ન. (સં.) નેપુર; ઝાંઝર [લઈ જવાની) લાગત નૂર ન. ભાડું; (વહાણ, રેલગાડી વગેરેમાં માલ લાવવા નૂર ન. (અ.) તેજ; પ્રકાશ (૨) શક્તિ; ઓજ નૂરબખ્શ વિ. (અ., ફા.) પ્રકાશ આપનાર નૂરાની વિ. (ફા.) ઉજ્જવળ; ચમકદાર[જાતનું એક પક્ષી નૂરી વિ. (સં.) નૂરવાળું; તેજસ્વી (૨) સ્ત્રી. પોપટની નૃપું. (સં.) ન૨; માણસ (સમાસમાં. જેમ કે, નૃપતિ) તે નૃત્ત ન. (સં.) તાલ અને લય સાથે અભિનયપૂર્વક નાચવું નૃત્ય ન. (સં.) નાચ; નર્તન; નાચવું તે; ‘ડાન્સ’ [વિદ્યા નૃત્યકલા (સં.) (-ળા) સ્ત્રી. નાચવાની કળા; નૃત્ય વિશેની નૃત્યકાર પું. નૃત્ય કરનાર; નાચનાર; નર્તક નૃત્યગીત ન. (સં.) નૃત્યનું-નૃત્ય સાથે ગાવાનું ગીત નૃત્યનાટિકા સ્ત્રી. (સં.) નૃત્ય દ્વારા ભજવાતું નાટ્ય; ‘બૅલે’ નૃત્યશાલા(-ળા) સ્ત્રી. (સં.) નાચવાની જગ્યા (૨) નૃત્ય શીખવતી શાળા [ઉત્સવ; ‘બૉલ’ નૃત્યસમારંભ પું. (સં.) (સમૂહમાં) નૃત્યનો સમારંભ કે નૃદેવ(તા) પું. (સં.) બ્રાહ્મણ નૃદેહ પું. (સં.) માનવદેહ નૃપ, (તિ) પું. (સં.) રાજા; રાજવી નૃપાત્મજ પું. (સં.) રાજકુમાર નૃપાલ (સં.) (-ળ) પું. રાજા; રાજવી નૃપાસન ન. (સં.) રાજગાદી નૃપેંદ્ર પું. (સં.) મહારાજા; મોટો રાજા [મહેમાનગીરી નૃયજ્ઞ પું. (સં.) પંચયજ્ઞમાંનો એક; આતિથ્ય-સત્કાર; ૪૦૮ [નેગિયો નૃલોક પું. (સં.) માનવવિશ્વ (૨) પૃથ્વી; મનુષ્યલોક નૃવંશ પું. (સં.) માનવવંશ; જુદી જુદી જાતિઓનો વંશ; માનવજાતિ Acharya Shri Kailassagarsuri Gyanmandir નૃવંશવિઘા સ્ત્રી. નૃવંશશાસ્ત્ર ન. માનવજાતિઓના ગુણધર્મ ચર્ચતું શાસ્ત્ર; ‘ઍન્થ્રોપોલોજી’; જાતિમીમાંસા નૃવિદ્યા સ્ત્રી. (સં.) નૃ-મનુષ્ય વિશેની વિદ્યા; નૃવંશવિદ્યા; ‘એન્થ્રોપોલૉજી’ નૃશંસ વિ. (સં.) ક્રૂર; ઘાતકી (૨) પું. નરાધમ નૃસિંહ પું. (સં.) રાજા (૨) સિંહ જેવો પરાક્રમી માણસ (૩) નૃસિંહાવતાર નૃસિંહાવતાર પું. વિષ્ણુનો ચોથો અવતાર [તથા ને સંયો. (સં. અન્યદપિ, પ્રા. અન્નવિ-અન્નઇ) અને; ને અનુ. બીજી તથા ચોથી વિભક્તિનો પ્રત્યય (૨) ત્રીજી કે સાતમી વિભક્તિના (સ્ત્રીલિંગ વગરના) નામ જોડે આવતા છઠ્ઠી વિભક્તિવાળા શબ્દનો પ્રત્યય. ઉદા. ‘દમયંતી પિતાને ઘેર ગઈ.’ ને ક્રિ.વિ. વાક્ય કે આજ્ઞાર્થક ક્રિયાપદને અંતે વપરાય છે ત્યારે ‘આગ્રહ’ ‘ખરેખરપણું' એવો ભાવ ઉમેરે છે. ઉદા. ‘બેસ ને.' (૨) પ્રશ્નાર્થ ક્રિયાપદ જોડે હકાર સૂચવે છે. ઉદા. ‘તમે બોલ્યા હતા ને !' ને સ્ત્રી. હોકાળની નળી; નેચો નેઇલકટર ન. (ઈં.) નખ કાપવાનું સાધન; નિખયું નેઇલપૉલિસ સ્ત્રી. (ઈં.) નખ રંગવાનું દ્રવ્ય નૈક વિ. (હ્રા.) પ્રામાણિક; સાચું; ન્યાયી (૨) નીતિમાન; સદ્ગુણી (૩) ધાર્મિક (૪) સ્ત્રી. નેકી; ન્યાયીપણું (૫) પું. કદ; મર્યાદા; પ્રમાણ (૬) ભાવ; દર નેકટાઈ સ્ત્રી. (ઈં.) યુરોપી પહેરવેશમાં ગળે બંધાતી એક પટી; ‘ટાઈ’ નેકદિલ વિ. નેક દિલવાળું; પ્રામાણિક નેકદિલી સ્ત્રી. પ્રામાણિકતા નૈકનજર સ્ત્રી. ચોખ્ખી દાનત; કૃપાદૃષ્ટિ નેકનામ, (oદાર) વિ. નેકી માટે પ્રખ્યાત; ભારે પ્રખ્યાત (૨) એક માનવાચક શબ્દ કે ઇલકાબ નેકનિયત સ્ત્રી. નેક કે સાચી યા સારી નૈયત-દાનત; નેકદિલી; પ્રામાણિકતા નેકલેસ પું. (ઇ.) (ગળાનો) હાર કે કંઠો – એક આભૂષણ નેકી સ્ત્રી. (ફા.) પ્રામાણિકપણું; ઈમાનદારી (૨) ભલાઈ; સજ્જનતા (૩) સદાચાર; સર્તન (૪) (રાજા, મહારાજા પધારે ત્યારે ઉચ્ચારાતાં) સ્તુતિનાં વચન; છડી પોકારવી તે નેકીદાર પું. નેકી પોકારનાર; છડી પોકારનાર નેગ પું. સ્નેહ; સંબંધ (૨) ઠાકોરજીને ધરાવાતો નિત્યનો ભોગ-નૈવેદ્ય નેગિયો છું. દૂત; કાસદ; સંદેશવાહક For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy