SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિરુપાય નિરુપાય વિ. (સં.) ઉપાય વગરનું; લાચાર; નાઈલાજ નિરૂઢ વિ. (સં.) રૂઢ; પ્રસિદ્ધ; પ્રચલિત નિરૂઢ વિ. અપરિણીત; ન પરણેલું; વાંઢું નિરૂઢલક્ષણા સ્ત્રી. (સં.) પ્રયોજનની અપેક્ષા વિના માત્ર રૂઢિથી જ જયાં બીજો અર્થ લેવાતો હોય તેવી લક્ષણા - શક્તિ (કા.શા.) નિરૂપક વિ. (સં.) નિરૂપનારું (૨) પું. નિરૂપણ કરનાર નિરૂપણ ન. (સં.) બરોબર વર્ણવવું-રજૂ કરવું તે; વર્ણન (૨) અવલોકન; વિવેચન નિરૂપણવિજ્ઞાન ન. (સં.) નિરૂપણ-કથન શાસ્ત્ર [કહેવું નિરૂપવું સ.ક્રિ. (સં. નિરુપ્) નિરૂપણ કરવું; વર્ણવવું; નિરૂપાવવું સ.ક્રિ. ‘નિરૂપવું’નું પ્રેરક નિરૂપાવું અક્રિ. ‘નિરૂપવું'નું કર્મણિ [નિરૂપાયેલું નિરૂપિત વિ. (સં.) જેનું નિરૂપણ થયું હોય તેવું; નિરૂપ્ય વિ. (સં.) નિરૂપવા યોગ્ય વા નિરૂપી શકાય તેવું નિરોધ પું. (સં.) રોકાણ; નિગ્રહ; અટકાયત (૨) સંતતિ ૪૭૦ નિયમન માટે વપરાતું કૃત્રિમ સાધન નિરોધી, (-ધક) વિ. રોકનારું; નિરોધ કરનારું નિશ્રુતિ પું. (સં.) નૈઋત્ય કોણના અધિષ્ઠાતા દેવ નિર્ગત વિ. (સં.) બહાર નીકળેલું; નીકળી આવેલું નિર્ગતિ સ્ત્રી. (સં.) બહાર જવું તે; નિર્ગમન નિર્ગમ પું., (oન) ન. (સં.) બહાર જવું તે (૨) દરવાજો (૩) ગુજારવું – ગાળવું તે (૪) નિકાસ (૫) દેશ બહાર જવું તે; ‘ઇમિગ્રેશન' [રહિત નિર્ગંધ વિ. (સં.) ગંધ વગ૨નું; ગંધ ન આવે એવું; ગંધનિર્ગુણ વિ. (સં.) (નિર્ગુણી અશુદ્ધ) ગુણ વગરનું (૨) કૃતઘ્ની (૩) ગુણાતીત [પરબ્રહ્મની આરાધના નિર્ગુણોપાસના સ્ત્રી. (સં.) નિર્ગુણ નિરાકારની ઉપાસના; નિગ્રંથ વિ. ગ્રંથિ - બંધનમાંથી મુક્ત (૨) ગરીબ (૩) અસહાય; એકલું (૪) પું. બંધનમુક્ત; સાધુ; ક્ષપણક નિશ્ચત પું. પવનનું તોફાન; ગર્જનાનો કડાકો (૨) નાશ (૩) વીજળીનો કડાકો (૪) અથડામણ નિર્દેણ વિ. (સં.) (નિવૃણી અશુદ્ધ) ક્રૂર; દયા વિનાનું નિર્દોષ પું. અવાજ; ઘોંઘાટ (૨) મોટો ધ્વનિ (૩) અવાજ સહિત [એકાંત નિર્જન વિ. (સં.) ઉજ્જડ; વેરાન; વસ્તી વગરનું (૨) નિર્જનતા સ્ત્રી. (સં.) વસ્તીનો અભાવ; વેરાનપણું; નિર્જન હોવાપણું [(૨) પું. દેવ; સુર નિર્જર વિ. (સં.) જરા (ઘડપણ) વિનાનું; અજ૨; અમર નિર્જરા સ્ત્રી. (સં.) તપ-તે વડે પાપ ક્ષીણ કરવું તે (જૈન) નિર્જલ (સં.) (-ળ) વિ. પાણી વગરનું (૨) પાણી ન • પીવાના વ્રતવાળું નિર્જલીકરણ ન. (સં.) પાણી કાઢી નાખવાની ક્રિયા; પાણી સૂકવી નાખવાની ક્રિયા; ‘ડિહાઈડ્રેશન’ [નિર્ધારવું નિર્જીવ વિ. (સં.) જીવ વગરનું; અચેતન (૨) નિર્બળ; બળહીન (૩) નકામું; નજીવું Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્ઝર પું., ન. (સં.) ઝરણું; ઝરો (૨) ધોધ નિર્ઝરી(-રિણી) સ્ત્રી. (સં.) નાની નદી નિર્ણય પું. (સં.) નિશ્ચય (૨) ફેંસલો; નિરાકરણ નિર્ણયાત્મક વિ. (સં.) નિર્ણયવાળું; નિશ્ચયાત્મક નિર્ણાયક વિ. (સં.) નિર્ણય કરનાર કે લાવનાર (૨) ફેંસલારૂપ રહેલું નિર્ણાયકમત ન., પું. નિર્ણય કરનાર મત; બે બાજુ સરખા મત થતાં અપાતો વધારાનો મત; ‘કાસ્ટિંગ વૉટ' નિર્ણીત વિ. (સં.) નક્કી કરેલું નિર્દય વિ. (સં.) ક્રૂર; દયા વગરનું નિર્દયતા સ્ત્રી. ક્રૂરતા; ઘાતકીપણું; દયાહીનતા નિર્દલીય વિ. (સં.) અપક્ષ નિર્દભ વિ. (સં.) દંભરહિત; ડોળ વિનાનું નિર્દેશ વિ. (સં.) દેશ-ડંખ વિનાનું; વેર-ઝેર ન રાખનારું નિર્દવા વિ. (નિર્+દાવો) ફરીથી દાવો ન થાય તેવું નિર્દિષ્ટ વિ. (સં.) બતાવેલું; દર્શાવેલું; સૂચિત (૨) વર્ણવેલું (૩) આજ્ઞા અપાયેલું (૪) નક્કી કરેલું નિર્દેશ પું. (સં.) આજ્ઞા (૨) ઉલ્લેખ; સૂચન (૩) જ્ઞાનનો જે વિભાગ ભાષા દ્વારા દર્શાવવામાં આવે તે; ‘પ્રોપોઝિશન’ (ન્યા.) [સૂત્રધાર; ‘ડિરેક્ટર’ નિર્દેશક વિ. (સં.) દર્શાવનાર (૨) આજ્ઞા કરનાર (૩) નિર્દેશન ન. નિર્દેશવું તે; દિગ્દર્શન (૨) સૂચવવું તે (૩) ફેંસલો (૪) વિધાન [પત્ર; ‘એજેન્ડાપે૫૨’ નિર્દેશપત્ર પું., ન. સભામાં થવાનાં કામનો નિર્દેશ કરનારો નિર્દેશપાત્ર વિ. (સં.) નિર્દેશવા જેવું; બતાવવા જેવું નિર્દેશવાક્ય ન. (સં.) આજ્ઞાવચન (૨) અમુક નિશ્ચય કે નિર્ણય બતાવનારું વાક્ય (તર્ક) નિર્દેશવું સ.ક્રિ. નિર્દેશ કરવો નિર્દેશિકા સ્ત્રી. (સં.) માર્ગદર્શિકા; ‘ડિરેક્ટરી' નિર્દેશ્ય વિ. (સં.) નિર્દેશ કરવા લાયક-યોગ્ય નિર્દોષ વિ. (સં.) દોષ વિનાનું; વિશુદ્ધ (૨) નિરપરાધ • (નિર્દોષી અશુદ્ધ) [હોવાપણું નિર્દોષતા સ્ત્રી. (-પણું) ન. દોષ ન હોવો તે; નિર્દોષ નિર્દે વિ. (સં.) રાગદ્વેષ, માનાપમાન વગેરે દ્વંદ્વોથી પરરહિત (૨) અજોડ; અદ્વિતીય નિર્ધન (સં.), (-નિયું) વિ. પૈસા વગરનું; ગરીબ; ધન વગરનું; અકિંચન (નિર્ધની અશુદ્ધ) [મનની દઢતા નિર્ધાર, (-રણ) પું. (સં.) નિશ્ચય; નિર્ણય; ઠરાવ (૨) નિર્ધારણવાચક વિ. (સં.) નિશ્ચયવાચક નિર્ધારણસપ્તમી સ્ત્રી. (સં.) નિશ્ચય બતાવવાના અર્થમાં વપરાતી સાતમી વિભક્તિ (વ્યા.) નિર્ધારવું સ.ક્રિ. નિરધારવું; નક્કી કરવું; ઠરાવવું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy