SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તેડાવી તેઙાવું અ.ક્રિ. ‘તેડવું’નું કર્મણિ [તે (૨) આણં તેડું ન. (‘તડવું’ પરથી) નોતરું; લેવાબોલાવવા આવવું તેણી સર્વર (‘તે' ઉપરથી) ત્રીજો પુરુષ એકવચનનું સ્ત્રીલિંગનું રૂપ. માન્ય ગુજરાતીમાં વ્યાપક નથી. (બહુધા પારસીઓમાં વપરાય છે.) તેણીગમ, તેણીમેર ક્રિ.વિ. તે તરફ; તે બાજુ તેણીવાર ક્રિ.વિ. તે વખતે ૩૯૯ તેણે (સ.) ‘તે'ની ત્રીજી વિભક્તિનું એકવચન તિતર તેતર, (ડો) પું. (સં. તિત્તિર, પ્રા. તિત્તિર) તીતર; નરતેતરવર્ણ(-રણું) વિ. છૂપછાંય રંગની ઝીણી છાંટવાળું તેતાલી(-ળી)સ ચાળીસ વત્તા ત્રણ (૨) પું. તેંતાળીસનો આંકડો કે સંખ્યા; ‘૪૩' તેત્રીસ વિ. (સં. ત્રયસિઁશત્, પ્રા. તેત્તીસ) ત્રીસ વત્તા ત્રણ (૨) પુ. તેત્રીસનો આંકડો કે સંખ્યા; ‘૩૩’ તેત્રીસો વિ., પું. કોઈ પણ સૈકાની તેત્રીસની સાલનો (દુકાળ) [તે કારણે; તેટલા સારુ તેથી, (૦ કરીને) સંયો. (‘તે’ની તૃતીયા વિભક્તિ) માટે; તેનું સર્વ. ‘તે’નુંછઠ્ઠીવિભક્તિનું એકવચન; તેની માલિકીનું તેપન વિ. (સં. યઃપંચાશત્, પ્રા. તેવન્ના) પચાસ વત્તા ત્રણ (૨) પું. તેપનનો આંકડો કે સંખ્યા; ‘૫૩’ તેમ, (જ) ક્રિ.વિ. (સં. તથા, અપ. તેવું) તે રીતે - તે પ્રમાણે; એમ; એ રીતે (૨) અને; ને તેમણે સર્વ. ‘તે’નું ત્રીજી વિભક્તિનું બહુવચન; તેઓએ તેમનું સર્વ. ‘તે’નું છઠ્ઠી વિભક્તિનું બહુવચન; તેઓનું તેર વિ. (સં. ત્રયોદશ, પ્રા. તેરહ) દસ વત્તા ત્રણ (૨) પું. તેરનો આંકડો કે સંખ્યા; ‘૧૩’ તેરમું વિ. ક્રમમાં બાર પછીનું (૨) ન. માણસના મૃત્યુનો તેરમો દિવસ કે તે દિવસે કરાતો વરો કે ક્રિયા વગેરે તેરશ(-સ) સ્ત્રી. (સં. ત્રયોદશી, પ્રા. તેરસી) દરેક પખવાડિયાની તેરમી તિથિ તેરાપંથ પું. એક જૈન સંપ્રદાય તેરાપંથી વિ. તેરાપંથનું અનુયાયી કે માનનારું તેરીખ સ્ત્રી. વ્યાજ ગણવાનો દિવસ કે સમય (૨) વ્યાજનો દર (૩) (લા.) વ્યાજ તેરીજ સ્ત્રી. જમાઉધારનું તારણ; તારીજ તેરીમેરી સ્ત્રી. (હિં.) ગાળાગાળી; તારીમારી તેલ ન. (સં. સૈલ્ય, પ્રા. તેલ્લ) તલ વગેરેનાં બીમાંથી કઢાતો ચીકણો પ્રવાહી પદાર્થ (૨) તેલમાંથી કાઢેલું સત્ત્વ (૩) કોઈ પણ તેલીબિયાં કે એવી વનસ્પતિ યા કાકાઓનાં અંગોમાંથી પીસીને કાઢેલું કે જમીનના પેટાળમાંથી યાંત્રિક રીતે કાઢેલું સ્નિગ્ધ પ્રવાહી (૪) અડદાળો; દમ તેલએંજિનન. ખનિજતેલથીચાલતું યંત્ર; ‘ઑઇલ એન્જિન’ તેલ(-g)ગુ સ્ત્રી. તેલંગણના લોકોની ભાષા [તૈયાર તેલંગણ પું. (સં. તૈલંગ, પ્રા, તેલંગ) ઓરીસાથી દક્ષિણના સમુદ્રકિનારા પરના પ્રદેશનું પ્રાચીન નામ; આંધ્રરાય તેલગાળણી સ્ત્રી. કાચા ખનિજતેલને ગાળીને સાફ કરનારું કારખાનું; ‘રિફાઈનરી’ [છેતેવુંધાન્ય; ‘ઑઇલસીડ' તેલદાણા પું.બ.વ. તેલીબિયાં - જેમાંથી તેલ નીકળી શકે તેલપૂરણ ન. તેલ પૂરવું કે આંજવું તે [કાઢવાનો સંચો તેલયંત્ર ન. તેલથી ચાલતું યંત્ર; તેલ-એંજિન (૨) તેલ તેલંગણ પું. (સં. લંગ, પ્રા. તેલંગ) ઓરીસાથી દક્ષિણના સમુદ્રકિનારા પરના પ્રદેશનું પ્રાચીન નામ; આંધ્રરાજ્ય તેલાં ન.બ.વ. નવરાત્રમાં કરાતું ત્રણ દિવસનું એક વ્રત (૨) ત્રણ દિવસનો એક પ્રકારનો ઉપવાસ (જૈન) (૩) ત્રણ ખેલાડીઓનું જૂથ તેલિયા-ચક્કીસ્ત્રી. તેલ કાઢવાની ચક્કી-મિલ; તેલની ઘાણી તેલિયું વિ. તેલવાળું; તેલથી ચીકણું સેલિયો રાજા પું. તેલિયાં વસ્ત્ર પહેરનાર અને તેલમાં જોઈ ગુજરેલી વાત કહેનારો - તાંત્રિક (૨) તેલનો ઉદ્યોગ કરનાર મોટો વેપારી; તેલનો એકહથ્થુ વેપાર કરનાર ઉદ્યોગપતિ Acharya Shri Kailassagarsuri Gyanmandir તેલી વિ. તેલવાળું; તેલિયું (૨) તેલ વેચનાર (૩) પું. ઘાંચી; માત્રતેલનો વેપાર કરનાર વેપારી (૪)એકઅટક તેલીતંબોળી પું. હલકટ માણસ તિલદાણા; ‘ઑઇલ-સીડ’ તેલીબિયાં ન.બ.વ. જેમાંથી તેલ નીકળે એવાં બી; તેવડું વિ. (અપ. તેવડ) તેના જેવડું; એવડું તેવડું વિ. ત્રણગણું (૨) ત્રેવડું તેવામાં ક્રિ.વિ. તે વખતે, દરમિયાન તે વાર(-૨) ક્રિ.વિ. તે સમયે – પ્રસંગે; ત્યારે તેવીસ વિ. (સં. ત્રયોવિંશતિ, પ્રા. તેવીસ) વીસ વત્તા ત્રણ (૨) પું. તેવીસનો આંકડો કે સંખ્યા; ‘૨૩’ તે(-ત્ર)વીસાપું.બ.વ. તેવીસનો ઘડિયો [અમુક જેવું તેવું વિ. (સં. ત+વત્; સર. પ્રા. તેવં-તેવંઈ)અમુકને મળતું; તેને ક્રિ.વિ. તે સમયે; ત્યારે (૨) તેવાથી તે(-ત્રે)સઠ વિ. (સં. ત્રયઃષ્ટિ, પ્રા. તેસ)િ સાઠ વત્તા ત્રણ (૨) પું. ત્રેસઠનો આંકડો કે સંખ્યા; ‘૬૩’ તેહ સર્વ, (સર, અત. તેહ=તેવું) તે તે સર્વ. ‘તું’નું ત્રીજી વિભક્તિ એકવચન તેંતાલી(-ળી)સ વિ. (સં . ત્રયૠત્વારિશત્, પ્રા. તેયાલીસ) ચાળીસવત્તાત્રણ (૨) પું. તેંતાળીસનો આંકડો કેસંખ્યા; ૪૩’ [તેસઠનો આંકડોકેસંખ્યા; ૬૩’ ભેંસઠ વિ. (સં. ત્રયઃષ્ટિ) સાઠ વત્તા ત્રણ (૨) પું. તૈત્તિરીય પું. કૃષ્ણયજુર્વેદની એક શાખા કે તેનો અનુયાયી (૨) ન. એક ઉપનિષદ તૈયાર વિ. (અ.) રજૂ કરવા કે ઉપયોગમાં લેવા યોગ્ય; પરિપૂર્ણતાએ પહોંચેલું; તરત હાજર કરાય કે કામ આપે એવી સ્થિતિવાળું (૨) સજ્જ; તત્પર For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy