SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તથાભૂતો તથાભૂત વિ. (સં.) તે પ્રમાણે બનેલું[ભાવનો ઉદ્ગાર તથાસ્તુ શ.પ્ર. (તથા+અસ્તુ) ‘તેમ થાઓ’; ‘એવું હો' એ તથ્ય વિ. (૨) ન. (સં.) સત્ય; સાચી હકીકત તથ્યાતથ્ય વિ., ન. તથ્ય અને અતથ્ય, સત્યાસત્ય; ખરુંખોટું તથ્યાંશ પું. તથ્ય(સત્ય)નો અંશ (ર) સારાંશ તદનંતર ક્રિ.વિ. ત્યાર પછી; તે પછી; ત્યારબાદ તદનુરૂપ વિ. (૨) ન. (સં.) તેના જેવું; તેના સમાન તદનુસાર ક્રિ.વિ. (સં.) તે પ્રમાણે; એની જેમ તદપિ સંયો. (સં.) તોપણ; તથાપિ તદબીર સ્ત્રી. (અ.) યુક્તિ; તરકીબ (૨) પેરવી; પ્રયત્ન તદર્થ ક્રિ.વિ. એને માટે; એને ખાતર (૨) તત્કાલ; કામચલાઉ; 'એડહોક' તદર્થક વિ. (-ીય) વિ. અને માટેનું તદર્થે ક્રિ.વિ. (સં.) તેને માટે; તેને ખાતર; તદર્થ તદંતર્ગત વિ. તેમાં આવેલું-સમાયેલું; એમાંનું તદા સંયો. (સં.) ત્યારે; એ સમયે [લીન તદાકાર વિ. (સં.) તેના જ આકારનું; તદ્રુપ (૨) તન્મય; તદાત્મ, (ક) વિ. તે બ્રહ્મ કે સત્યરૂપ; તદ્રુપ તદાશ્રય પું. (સં.) એનો આશરો તદીય વિ. (સં.) એને લગતું (૨) કૃપાપાત્ર તદુત્તર ક્રિ.વિ. (સં.) એના પછી; ત્યાર પછી તદુપર (-રાંત) સં. તે ઉપરાંત; વધારામાં તદૈક્ય ન. તાદાત્મ્ય; એકતા; અનન્યતા [તત્પર તદ્ગત વિ. તેમાં રહેલું; તેમાં સમાતું (૨) તેમાં ચિત્તવાળું; તદ્ગુણ વિ. (સં.) તે કે તેના ગુણવાળું (૨) પું. તેનો ગુણ (૩) એક અર્થાલંકાર, જેમાં વસ્તુ પોતાના ગુણધર્મ પાસેથી બીજી ઉત્તમ વસ્તુના ગુણધર્મ લેતી વર્ણવાય છે. (કા.શા.) ૩૮૨ તદ્દન ક્રિ.વિ. બિલકુલ; છેક; નર્યું; સાવ તષ્ઠિત વિ. (સં.) મૂળ નામ; સર્વનામ, વિશેષણ કે અવ્યયને લાગીને નવો શબ્દ બનાવતો પ્રત્યય (૨) વિ. તે પ્રત્યયો લાગીને બનેલું તદ્ભવ વિ. (સં.) તેમાંથી થતું - જન્મતું (૨) મૂળ ભાષામાંથી પ્રાકૃતમાં આવેલો અપભ્રષ્ટ (શબ્દ) તદ્રુપ વિ. (સં.) તેના જેવું; તદાકાર તદ્રુપતા સ્ત્રી. તદાકા૨પણું; તદ્રુપપણું તદ્વિદ વિ. (૨) પું. (સં.) તજજ્ઞ, વિદ્વાન તદ્વિષયક વિ. તે વિશેનું; તે સંબંધી; તેને લગતું તન પું. (સં. તનય) પુત્ર; દીકરો તન ન. (ફા. સં. તનુ) શરીર; દેહ; કાયા તનખો પું. (ફા. તનખાય) પગા૨; વેતન (૨) મહેનતાણું તનતોડ વિ. તન તૂટી જાય કે તોડી નાંખે એવું ભારે કે અધિકઃ ખૂબ વફાદાર તનબદન વિ. જિગરજાન; અતિપ્રિય (૨) વિશ્વાસપાત્ર; |તપસ્વી તનમન ક્રિ.વિ. ખૂબ આતુરતાથી; અધીરાઈથી તનમનધન ન.બ.વ. સર્વસ્વ; બધી શક્તિ સાધન વગેરે તનમનાટ પું. આવેશ; થનગનાટ; જુસ્સો; અધીરાઈ તનમનિયું ન. એક જાતનું ફૂલ (૨) કાનનું એક ઘરેણું (૩) એક વનસ્પતિ Acharya Shri Kailassagarsuri Gyanmandir તનય પું. (સં.) પુત્ર; તનુજ; દીકરો તનયા સ્ત્રી. (સં.) પુત્રી; તનુજા; દીકરી તનહા વિ. એકલું (૨) ફક્ત તનહાઈ સ્ત્રી. એકલાપણું [‘ટેન્શન’ તનાવ પું. તણાવ; માનસિક ખેંચ; મનની તંગ હાલત; તનિક વિ. (હિં.) જરા; થોડું તનુ વિ. (સં.) કૃશ; પાતળું (૨) થોડું (૩) નાનું (૪) ઘરેણું તનુ(-નૂ) સ્ત્રી., ન. (સં.) શરીર; દેહ તનુ(-નૂ)જ પું. (સં.) પુત્ર; દીકરો તનુ(-1)જા સ્ત્રી. (સં.) પુત્રી; દીકરી તન્મય વિ. (સં.) એકાગ્ર; લીન; મશગૂલ તન્મયતા સ્ત્રી. એકાગ્રતા; તલ્લીનતા તન્માત્ર વિ. સહેજસાજ તન્માત્રા (સં.) સ્ત્રી. પંચમહાભૂતોનું શુદ્ધ - સૂક્ષ્મ રૂપ તી(-જંગી) સ્ત્રી. (સં.) નાજુક સુકુમાર સ્ત્રી; કોમલાંગી તન્હાઈ સ્ત્રી. (ફા.) એકલાપણું; તનહાઈ; એકલતા તપ ન. (સં.) ઇંદ્રિયદમન; તપસ્યા (૨) લાંબો વખત રાહ જોવી કે બેઠા રહેવું પડે તે; તપવું પડે તે (૩) બાર વર્ષનો ગાળો કે સમય (૪) સ્ત્રી. ગરમી, સહેજસાજ તાવ (૫) સૂર્ય [આરારૂટ તપખીર સ્ત્રી. છીંકણી (૨) કંદનો-શિંગોડાનો લોટ; તપખીરી(-રિયું) વિ. તપખીર(છીંકણી)ના રંગનું; કથ્થાઈ તપગચ્છ પું. જૈન સાધુઓનો એક વર્ગ-ફિરકો તપત સ્ત્રી. ગરમી; સહેજસાજ તાવ; તપારો તપન ન. તપવું તે (૨) તાપ; ગરમી તપન પું. સૂર્ય (૨) એક નરક (૩) તડકો તપલોક છું. સાત લોકમાંનો છઠ્ઠો તપસ્વીઓનો લોક તપવવું સ.ક્રિ. ‘તપવું’નું પ્રેરક તપવું અ.ક્રિ. (સં. તપ્) ઊનું-ગરમ થવું (૨) તપ કરવું (૩) લાંબો વખત રાહ જોતાં ઊભા રહેવું; ખોટી થવું (૪) ગુસ્સે થવું (૫) લાગણી કે દુઃખ થયું તપશ્ચર્યા સ્ત્રી. (સં.) તપ કરવું તે; તપસ્યા તપસી(-સ્વી) વિ. (૨) પું. તપ કરનાર (માણસ) તપસીલ સ્ત્રી. વિગત; જુદી જુદી હકીકત તપસીલવાર ક્રિ.વિ. વિગતવાર તપસ્યા સ્ત્રી. (સં.) તપ; તપશ્ચર્યા તપસ્વિતા સ્ત્રી. (સં.) તપસ્વીપણું; ‘એસેટિરિઝમ’ તપસ્વિની વિ., સ્ત્રી. તપસ્યા કરનાર સ્ત્રી તપસ્વી વિ. (૨) પું. (સં. તપસ્વિન્) તપ કરનાર; તાપસ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy