SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ડાયેટ ડાયેટ ન. (ઈં.) ખાવાનું; ખોરાક; ખાદ્ય ડાયેટિંગ ન. (ઇ.) અમુક અને તે પણ અમક માત્રામાં આરોગ્ય માટે ખોરાક લેવાની પરેજી; પરહેજી ડાયેરિયા પું. (ઈં.) ઝાડાનો રોગ; અતિસાર ડાયોક્સાઇડ પું. (ઈં.) ઓક્સિજનના બમણા પ્રમાણવાળું સંયોજન (૨.વિ.) ૩૬૮ ડાર ન. ભૂંડના બચ્ચાંનું ટોળું ડાર પું. ધમકી ડાર પું. જમીનમાંથી સ૨વાણીનું વાવ-કૂવામાંનું બાકું (૨) પથ્થરમાં દારૂ ફોડવા કરેલ કાણું (૨) સાંકડો ઊંડો ખાડો [પાવાની ક્રિયા ડાર સ્ત્રી. નીચાણમાંણી ઊંચાણવાળી જમીનને પાણી ડાર્લિંગ વિ. વહાલસોયું [અટકાવવું ડારવું સ.ક્રિ. ડરાવવું; ધમકી દેવી (૨) મના કરવી; ડારો પું. ધમકી; ઠપકો ડારો પું. વહાણના કૂવાથંભને ટેકવતો નાનો થાંભલો ડાર્કરૂમ પું. (ઈં.) (ફોટા વગેરે કામના ખપનો) પ્રકાશરહિત અંધારો ઓરડો-રૂમ (૨) કાળી કોટડી ડાર્લિંગ વિ. (ઈં.) વહાલસોયું; ૫૨મપ્રિય ડાર્વિન પું. (ઈં.) એ નામનો એક યુરોપીયન વિદ્વાન ડાર્વિનવાદ છું. ડાર્વિન નામના યુરોપિયન વિજ્ઞાનશાસ્ત્રીએ જાહેર કરેલો પ્રાણીઓના વિકાસને લગતો સિદ્ધાંત; વિકાસવાદ [તલ ડાલડા ન. ઘીના જેવું સ્વરૂપ આપ્યું છે તેવું વનસ્પતિજન્ય ડાલામ(-મા)થું વિ. મોટું જબરા મોં કે માથાવાળું (જેમ કે, સાવજ) [(૨) ભેટનાં ફૂલ વગેરેની ટોપલી ડાલી સ્ત્રી. (સં. ડલ્લક, પ્રા. દે. દલ્લ) સૂંડલી; ટોપલી ડાલું ન. ઢોર માટેના ખાણનો ભરેલો ટોપલો (૨) વાંસ કે ઘાસનો ઊભો કંડિયો ડાલો પું. મોટો સૂંડલો-ટોપલો ડાવરી સ્ત્રી. લગ્ન સમયે કન્યાને અપાતી ભેટ; કરિયાવર ડાહી વિ., સ્ત્રી. ડહાપણવાળી; સમજુ સ્ત્રી ડાહીનો ઘોડો પું. એક બાળરમત ડાહ્યલું વિ. દોઢડાહ્યું; ચાંપલું ડાહ્યું વિ. (અ. દાહી, સં. દક્ષિણના સાદૃશ્ય દક્ષક, પ્રા. દાહઅ) ડહાપણભરેલું; સમજુ; બુદ્ધિશાળી ડાહ્યુંડમ, (ક, ૦૨) વિ. (ડાહ્યું+ડમરું; પ્રા. દાહ) બહારથી ડાહ્યું અને ઠાવકું દેખાતું (૨) તદ્દનડાહ્યું; શાણું ડાળ સ્ત્રી., ન. (સં. ડાલ, પ્રા. ડાલા) ડાળું; ડાળી ડાળી(-ળખી) સ્ત્રી. (-ખું) ન. નાની ડાળી ડાળું ન. મુખ્ય થડનો ફાંટો; શાખા ડાંખળિયું વિ. ડાંખળીવાળું; ડાંડલીવાળું[ડાળખી; ડાંડલી ડાંખળી સ્ત્રી. (-ળું) ન. ડાળમાંથી ફૂટેલી નાની ડાળી; ડાંખળું ન. જરા મોટી ડાંળખી; ડાંડલો [ડિક્લેરેશન ડાંગ સ્ત્રી. (દે. હંગા) લાંબી મજબૂત લાકડી ડાંગ (ઇરાની દ્વંગ = સીમાડાનું ચોકિયાતપણું) ઝાડીવાળો ડુંગરી પ્રદેશ (૨) સૂરત બાજુ આવેલો ડુંગરી પ્રદેશ ડાંગર સ્ત્રી. એક ધાન્ય જેમાંથી ચોખા નીકળે છે. ડાંટ-ડપટ(ત) સ્ત્રી. ડાંટવું તે; ધાકધમકી; દાટી ડાંગાટવું સ.ક્રિ. ડાંગે ડાંગે મારવું ડાંટવું સ.ક્રિ. ધમકાવવું; દમદાટી આપવી ડાંડ(-ગું) વિ. (સં. દંડક, પ્રા. ડંડ) છડું; પત્ની-છોકરાં વિનાનું (૨) ડંડાથી કામ લેનાર; લાંઠ (૩) નાગું; લબાડ; લુચ્ચું; લાંઠાઈ ડાંડગી(-ગાઈ) સ્ત્રી. ડાંડપણું; નાગાઈ; દાંડાઈ [હાથો ડાંડલી સ્ત્રી. ઝીણી ડાળી (૨) પાનની ડાંખળી (૩) નાનો ડાંડલો પું. મોટી ડાંડલી (૨) ઘરેણાનો આંકડો (જેમ કે, વાળીનો) Acharya Shri Kailassagarsuri Gyanmandir ડાંડિયારાસ પું. ડાંડિયાથી રમવાનો રાસ; દાંડિયારાસ ડાંડિયું વિ. ડાંડાઈ કરનારું; ડાંડ ડાંડિયું ન. (દે. ડંડ, ડી=સીવેલું જીર્ણ યા જોડિયું વસ લૂગડાનો જરેલો-ફાટેલો ભાગ વચ્ચેથી કાઢી નાખી બે છેડા સાંધી પહેરવા લાયક કરેલું કપડું ડાંડિયો પું. ડાંડ આદમી (૨) દાંડી પીટનાર; રોન ફરનાર (૩) નાનો પાતળો દંડો કે ડાંડી સ્ત્રી. (સં. દંડ, પ્રા. ફંડ) દાંડી; નાની લાકડી; હાથો દંડો (૨) જેને બે છેડે ત્રાજવાનાં પલ્લાં બંધાય છે તે લાકડી (૩) ડાંડિયાથી વગાડવાનું એક વાઘ (૪) વહાણને નિશાની બતાવવા સારું ઊંચી ટેકરી ઉપર રોપી રાખેલું લાકડું (૫) દીવાદાંડી (૬) સીધી કિનારી-લીટી (નાકની) ડાંડો પું. ટૂંકો દંડો (૨) હાથો (૩) ફણગો; ગરજો ડાં↓ સ્ત્રી., (-ફું) ન. મોટું પગલું ભરવું તે ડાંભવું સ.ક્રિ. (સર. ડામવું) દઝાડવું ડાંલ્લો પું. ડાંડલો; વનસ્પતિનો અંકુર (૨) હાથો ડાંસ પું. (સં. દંશ, પ્રા. ડંસ) એક જાતનો મચ્છર (૨) માંદા માણસને એકાદ ચીજ ખાવાની રુચિ થવી તે ડાંસું વિ. (સં. દંશ, પ્રા. સ=કરડવું; ગળે ચોટવું) અપરિપક્વ સ્વાદવાળું (રાયણને માટે); તદ્દન ફિક્કું ડિક્ટેટર પું. (ઈં.) અધિકારપૂર્વક સત્તા ચલાવનાર શાસક; સરમુખત્યાર; તાનાશાહ [યંત્ર ડિક્ટેફોન ન. (ઈં.) સંદેશા સાંભળવાનું તથા ટાઇપ થવાનું ડિક્ટેશન ન. (ઈં.) બોલીને લખાવવાની ક્રિયા (૨) બોલાને લખાવેલું લખાણ; શ્રુતલેખન [નામું ડિફ્રી સ્ત્રી. (ઈં.) (દીવાની અદાલતનો) ચુકાદો; હુકમડિક્લેરેશન ન. (ઈં.) જાહેરાત (૨) ઢંઢેરો ડિક્શન ન. (ઈં.) વિશિષ્ટ પદયોજના; બાની ડિક્શન(-ને)રી સ્ત્રી. (ઇં.) શબ્દકોશ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy