SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ડાટવું] ડાટવું સ.ક્રિ. દાટવું (૨) સંતાડવું (૩) ધમકાવવું ડાટી સ્ત્રી. (ડાટવું ઉપરથી) ધમકી; દાટી (૨) ભીડ; ગિરદી [બંધ કરવાનું સાધન; બૂચ ડાટો પું. દાટો; સાંકડા મોંના પાત્ર (શીશી જેવા)નું મોં ડાન્સ પું. (ઇ.) નૃત્ય ડાન્સર સ્ત્રી. (ઇં.) નર્તકી (૨) પું. નર્તક [બાલાં મારવાં તે ડાફર સ્ત્રી. (-રિયું) ન. (ડાકુંઉપરથી) નકામુંઆમતેમ જોવુંડાફાડહોળ સ્ત્રી. કશામાં વચ્ચે પડી ડહાપણ ડહોળવું તે ડાકું ન. કરડવા માટે પહોળું કરેલું મોં [આમતેમ જોવું ડાફોડિ(-ળિ)યું ન. (‘ડાકું' ઉપરથી) ડારિયું; નકામું ડાફોળ સ્ત્રી., (-ળિયું) ન. નકામું આમતેમ જોવું; ડાફર; ડાફરિયું 3 SO ડાબડી સ્ત્રી. દાબડી; ડબ્બી ડાબડો(-લો) પું. દાબડો; ડબ્બો ડાબણિ(-રિ)યું ન. દાબવાના કામમાં લેવાતું વજન; દાબવાનું સાધન (૨) બારસાખના ચોકઠા ઉપરનું દબાણ રાખનારુંવજન [બંધાતા પાટા કે આવરણ (૨) ચશ્માં ડાબલા પું.બ.વ. (ઘાણીના બળદને કે ઘોડાને) આંખ પર ડાબલા-હૂબલીન.બ.વ. ડાબલા વગેરે વસ્તુઓ; ડબલાં-ડૂબલી ડાબલી સ્ત્રી. નાનો દાબડો; દાબડી ડાબલો, (-ડો) પું. દાબડો (૨) ઘોડાના પગનો નાળ ડાબાજમણી(-ણું) ક્રિ.વિ. ડાબી અને જમણી બંને બાજુએ (૨) વારાફરતી બંને બાજુએ (૩) ડાબાનું જમણું ને જમણાનું ડાબું થાય તેમ (૪) (લા.) પક્ષઘાતથી ડાબાવાદી વિ., પું. રાજકીય બાબતમાં ડાબીબાજુએ– સરકારી પક્ષની વિરોધબાજુના કે અતિઉદ્દામ વિચાર ધરાવતા વાદનું કે તેને લગતું; ‘લેફ્ટિસ્ટ’ ડાબું વિ. (દે. ડક્વ, ડાવ=ડાબો હાથ) જમણાનું ઊલ્ટું (૨) અળખામણું; અળગું [કરવાની આદતવાળું ડાબેરી, ડાબો(-ભો)ડિયું; ડાબોડી વિ. ડાબે હાથે કામ ડાભ, (ડો) પું. (સં. દર્ભ, પ્રા. ડબ્બ) એક જાતનું ઘાસ-દર્ભ ડાભોડિયું વિ. જુઓ ‘ડાબોડિયું’ ડામ પું. (સ૨. પ્રા. ડભણ = ડામવાનું ઓજા૨) ગરમ ગરમ વસ્તુ ચામડી ઉપર ચાંપી દેવી તે; ચપકો (૨) ડાઘ; કલંક; લાંછન (૩) કંઈ નહિ; ટીકો (જેમ કે, લે ડામ !) ડામચિયો છું. ગોદડાં વગેરે મૂકવાની ધોડી ડામચિયો છું. જંગલનો મોટો મચ્છ૨; ડાંસ ડામણ ન. દામણ; ઘોડાંગધેડાં નાસી ન જાય તે માટે તેમના પગે જકડવાનું દોરડું (૨) રેંટિયાના પૈડાનાં પાંખિયાં બાંધવાની દોરી (૩) અંગરખાના છેડાનું ઓટણ ડામણ ન. સુકાન ડાબી બાજુ ફેરવવું તે ડામર પું. કોલટા૨; (કોલસામાંથી મળતો) એક કાળો પદાર્થ ડામરિયું વિ. ડામરવાળું [ડાયાલિસીસ ડામરેજ ન. (ઈં. ડિમરેજ) (રેલવેમાં) આવેલો માલ વખતસર ન લેવા જવાથી ભરવી પડતી દંડની રકમ, વિલંબ-શુલ્ક; ‘ડેમરેજ' [બાંધવું (૩) મહેણું મારવું ડામવું સ.ક્રિ. (સં. દગ્ધ, પ્રા. ડંભઇ) ડામ દેવો (૨) દમણ ડામાડોળ વિ. અસ્થિર; ડોલતું; ડગુમગુ [કાળો ડાઘ ડામીજ(-સ) વિ. ગુનેગાર તરીકે પંકાયેલું; બદમાશ (૨) ડામું ન. ડામ્યાનું કે ડામ્યા જેવું ચિહ્ન ડાયગ્રામ પું. (ઈં. ડાયગ્રૅમ) રેખાકૃતિ (સમજાવવા માટે કે ઉદાહરણ તરીકે દોરેલી) Acharya Shri Kailassagarsuri Gyanmandir ડાયટ પું. (ઈં.) સંયત આહાર; સંયતાહાર ડાયમંડ પું. (ઈં.) હીરો; મણિ[સાઠમી જયંતીનો ઉત્સવ ડાયમંડ જ્યુબિલી સ્ત્રી. (ઈં.) હીરક જયંતી, મણિમહોત્સવ; ડાયરશાહી સ્ત્રી. અંગ્રેજ સેનાપતિ ડાયર જેવી જોરજુલમ ને કેર વર્તાવતી વહીવટી રીતિ; જોહુકમી ડાયરી સ્ત્રી. (ઈં.) રોજનીશી; દિનંદિની ડાયરેક્ટર (ઈં. ડિરેક્ટર) પું. નિયામક (આકાશવાણી) (૨) નિર્દેશક (૩) સંચાલક (૪) દિગ્દર્શક (સિનેમા) (૪) નિર્દેશક (સંગીત) [‘ડિરેક્ટર’ ડાયરેક્ટર જનરલ પું. મહાનિયામક (૨) મહાનિર્દેશક, ડાયરી, (બુક) સ્ત્રી. (ઈં.) નિત્યનોંધ; દૈનંદિની; રોજનીશી ડાયરો છું. (અ. દાઇરહ) નાત; જમણ (રજપૂતોમાં) (૨) ઘરડા અને અનુભવી લોકોનો સમુદાય – રાવણું (૩) અંગત માણસોનું મંડળ (૪) સંગીત, લોકસાહિત્ય વગેરેના કલાકારોનો સમૂહ-કાર્યક્રમ (૫) ગામડામાં ચોરે કે ડેલીએ મળેલો નાના મોટા દરબારો કે પટેલો વગેરેનો સમૂહ [દ્વિમુખી શાસનપદ્ધતિ ડાયર્કી સ્ત્રી. (ઈં.) બેભથ્થુ સત્તાવાળી રાજય પદ્ધતિ; ડાયલ પું. (ઈં.) ઘડિયાળનો અંકવાળો ગોળ ભાગ, જેના ૫૨ કાંટા ફરે છે; ચંદો (૨) ટેલિફોનનું આંકડાવાળું ચક્ર ડાયલટોન પું. (ઈં.) ટેલિફોન જોડવા ખુલ્લો છે એ બતાવતો ધ્વનિ ડાયલેક્ટ સ્ત્રી. (ઈં.) ઉપભાષા; બોલી ડાયલૉગ પું. (ઈં.) સંવાદ; કથોપકથન (૨) સંભાષણ ડાયવર્ઝન કું.,ન. (ઈં.) આડો ફાંટાનો રસ્તો કે ફાંટો (૨) દિશા પરિવર્તન (૩) વિષયાંત ડાયસ ન. (ઇં. ડેઇસ) સભાગૃહમાંનું ઉચ્ચ સ્થાન (પ્રમુખ વગેરે માટે બેસવા); વ્યાસપીઠ; મંચ; પ્લેટફૉર્મ’ ડાયાગ્રામ પું. (ઈં.) આકૃતિ; આકાર ડાયાફ્રેમ પું. (ઈં.) આંતરડાં અને હૃદય તથા ફેફસાં વચ્ચેનો સ્નાયુઓનો પડદો ડાયાબિટીસ પું. (ઈં.) મીઠી પેશાબનો રોગ; મધુપ્રમેહ ડાયામીટર ન., પું. (ઈં.) વર્તુળની મધ્યરેખા; વ્યાસ(ગ.) ડાયાલિસીસ નં. (ઈં.) કીડની બગડી હોય ત્યારે લોહી શુદ્ધ કરવા માટેની યાંત્રિક પ્રક્રિયા; પારગલન For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy