SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઝૂલણહાર ઝૂલણહાર વિ. ઝૂલનાડું; હીંચકા ખાનારું ઝૂલણા પું. (દે. ઝુલ્લણ) પાંચપાંચ માત્રાનાં વચ્ચેની ત્રીજી માત્રા લઘુ જ હોય તેવાં ઝૂમખાંવાળો સાડત્રીસ માત્રાનો એક છંદ [ાલરડું ઝૂલણું ન. ઝૂલવું તે; હીંચકો (૨) પારણું (૩) ગાવાનું ઝૂલતું વિ. (‘ઝૂલવું' ઉપરથી) ઝોલાં ખાતું; લટકતું ઝૂલવું અ.ક્રિ. (સં. ઝુલ્યતિ, ઝુલ્લઈ) હીંડોલે કે પારણે હીંચવું; લટકવું [(૨) (લા.) નુકસાન; ખાધ; તોટો ઝૂલો પું. (‘ઝૂલવું’ પરથી) જેમાં ઝૂલી શકાય તે; હીંચકો ઝૂલૉજી સ્ત્રી. પ્રાણી-વિજ્ઞાન ૩૪૫ ઝૂં(-ઝું)ક સ્ત્રી. (ટૂંકાવું ઉ૫૨થી) એકાએક આંખમાં કાંઈ ઝપટાવું તે (૨) ઝોક; ટૂંકાવું તે Â(-ઝુ)ક વિ. બહાદૂર; શૂરવીર ઝૂં(-ઝું)કાવવું સ.ક્રિ. ટૂંકાય એમ કરવું [વાગવું ઝૂં(-ઝું)કાવું અગ્નિ. ટૂંક લાગવી (૨) (આંખમાં) કાંઈક Â(-ઝું)ટ સ્ત્રી. ઝૂંટવી લેવું તે ^(-ઝું)ટવવું સ.ક્રિ. ‘ઝૂંટવું’નું પ્રેરક ઝૂં(-ઝું)ટવું સ.ક્રિ. ઝડપ મારી ખૂંચવી-પડાવી લેવું ^(ડું)ટંટા, ઝૂં(-ઝું)ટાઝૂં(-ઝું)ટ સ્ત્રી. સામસામે ઝૂંટ ચલાવવી તે (-ઝુ)ટાવવું સ.ક્રિ. ‘ઝૂંટવું’નું પ્રેરક ગૂં(-ઝું)ટાવું અક્રિ. ‘ઝૂંટવું’નું કર્મણિ ×(-ઝું)પડી સ્ત્રી., (-હું) ન. (સં. ઝુંપ, પ્રા. ઝુંપા ઘાસ, સાંઠી, છાજ વગેરેથી બનાવેલું છાપું-ઘર ^(-ઝું)ફ સ્ત્રી., (ણ) ન. હૂંફવું-ઝોકાં ખાવાં તે [ભવવી ઝૂં(-ઝું)ફવું અક્રિ. હૂંફવું; ઝોકાં ખાવાં (૨) સુસ્તી અનુઝૂં(-ઝું)સરી સ્ત્રી. ધૂંસરી ×(-ઝું)સરું ન. ધરા; ધૂંસરું ઝેકારવું સ.ક્રિ. બેસાડવું (ઊંટને) ઝેણ સ્ત્રી. (ઝીણું પરથી) ઝીણ; ઝીણી રજોટી (જેમ કે, પીંજાતા રૂની, તમાકુની) (૨) વરસાદની ફરફર; પાણીની છાંટ [ઝોલો ઝેરણો પું. મોટી રવાઈ [તાળવામાંનો એક પદાર્થ ઝેરમહોરો પું. સાપનું ઝેર ઉતારવા કામ લાગતો સાપના ઝેરવું સ.ક્રિ. નાની રવાઈથી દહીં વલોવવું (૨) ન. વલોવણ; મથામણ ઝેરવું અ.ક્ર. ઝેર દેવું [એવું ઝેરી, (લું) વિ. ઝેર-વિષવાળું (૨) અદેખું; અંટસ રાખે ઝેરણી સ્ત્રી. દહીં વલોવવાની નાની હાથ રવાઈ ઝેરોકસ મશીન ન. (ઈં.) ફોટો નકલ કાઢતું વીજળીથી ચાલતું યંત્ર ઝેરોક્સ (નકલ) સ્ત્રી. યાંત્રિક ક્રિયા દ્વારા થયેલી નકલ ઝોકયું.,સ્ત્રી. (‘ઝૂકવું’ પરથી) વાંક; વલણ (૨) ઝૂકવાપણું ઝોક છું., સ્ત્રી. આંખમાં કંઈ ઝપટાવું તે; ટૂંક (૨) નુકસાન ઝોક ધું., ન. ગો; ગાય કે ઘેટાંબકરાંનો વાડો ઝોકવું સ.ક્રિ. ઊંઘમાં ઝોકાં ખાવાં (૨) એકદમ ફેંકવું; નાખવું (૩) વળવું; ઝૂરવું (૪) ઝોંકવું ઝોકાર વિ. ઝાકમઝોળ ઝેણ સ્ત્રી. ઝઝણી; ક્રોધની ધ્રુજારી - કમકમી ઝેન ન. ધ્યાન (૨) બૌદ્ધ ધ્યાન માર્ગ (જે જાપાનમાં ગયો ઝેપ્લિન ન. (જર્મન) ઝેપ્લિને શોધેલ વિમાન ઝેબઝેબાં, ઝેબેઝેબ ક્રિ.વિ. (૨) ન.બ.વ. પરસેવાના રેલા પર રેલા; પરસેવાથી રેબઝેર ઝેર સ્ત્રી. ઊંચી જગા કે બેઠકની ધાર (૨) ઘરની ઓટલી કે તેની ધાર ઝેર ન.,સ્ત્રી. ઝાંઝર ઝેર ન. (ફા. જહર) વિષ (૨) ઈર્ષ્યા (૩) વેર ઝેરકચૂરો(-લો) પું. ઝેરકચોલું, ઝેરકોચલું ન. (ફા. કુચલ્લહ) એક કડવું બી-ઔષધિ વિષ; પરસેવો ઝેરકાજળી સ્ત્રી. પરસેવા વાટે બહાર આવતું શરીરમાંનું Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝોકારવું સ.ક્રિ. ઝુકારવું; ઝુકાવવું ઝોકાળિયું વિ. ઝોકાં ખાવાની ટેવવાળું ઝોકું ન. (‘ઝોકવું' ઉપરથી) ઊંઘ કે ઘેનનું ડોલું; ઝોલું ઝોકો પું. (‘ઝોકવું’ ઉ૫૨થી) હેલો; હડસેલો (૨) આંખની ઝોક (૩) ત્રાજવાં ખોટાં નમાવવાની યુક્તિ ઝોટ(-ટી, oડી) સ્ત્રી. ઝોટું(-ટડું) ન. (દે. ઝોટ્ટી) (પાડી તરીકે જેની અવસ્થા પૂરી થવા આવી છે પણ જે હજુ ગાભણી બની નથી તેવી) જુવાન ભેંશ ઝોટિંગ છું. (સં. જોટિંગ) એક પ્રકારનું ભૂત (૨) મેલું કે રખડતું દાંડ માણસ ઝોડ ન. ઝૂડ; વળગણ ઝોડઝપટ સ્ત્રી. ભૂતપિશાચાદિની અડફટ; વળગાડ ઝોન પું. (ઈં.) અમુક વિસ્તાર, પ્રદેશ ઝોનબંધી સ્ત્રી. ઝોન-વિસ્તારમાંથી અનાજ વગેરે ન જઈ શકે તેવો કરેલો સરકારી મનાઈ હુકમ ઝોનલ વિ. (ઈં.) ક્ષેત્રીય; વિભાગીય [છે)ઝોબા(-ભા)નું અક્રિ . જોબો આવવો; મરણઘાંટીમાં મુકાવું ઝોબો(-ભો) પું. જોબો; જીવ ઊંડો ઊતરી જવો તે ઝોયણો પું. ઝોલણો; ખાનાંવાળી કોથળી; મોટી ઝોળી; ખડિયો ઝોરોસ્ટ્રિયન વિ. જરથ્રુસ્રને લગતું; જરથુસ્ત્રી, જરથોસ્તી ઝોલ સ્ત્રી. વચ્ચેથી ઝૂલી જવું તે ઝોલણી સ્ત્રી. ઝોળી; ખાનાંવાળી કોથળી; ખડિયો [ડિયો ઝોલણો પું. મોટી ઝોલણી; ખાનાંવાળી કોથળી; ઝોળી; ઝોલવું અ.ક્રિ, ઝૂલવું; ડોલવું (૨) ઝોકાં ખાવાં ઝોલું ન. ઝૂંડ; ટોળું; સમૂહ ઝોલું ન. (‘ઝોલવું’ પરથી) ઝોકું; ડોલું [(૩) ઝોલ ઝોલો પું. ઝૂલો; હિંડોળો (૨) હેલો; હીંચકાનો એક ઝોક For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy