SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ઝી(-ઝિં)ગોર) ઝીં(-ઝિં)ગોર પું. મધુર અવાજ; ટહુકાર ઝી(-ઝિં)ગોરવું સ.ક્રિ. (મોરે) ટેહુકવું ને કળા કરી નાચવું ઝીં(-ઝિં)ઝરૂં ન. ચણાનો પોપટા સાથેનો છોડ ઝી(-ઝિં)ઝી સ્ત્રી. એક ઝાડ (એનાં પાન બીડી વાળવામાં વપરાય છે.); આસોતરી ઝી(-ઝિ)થરિયું વિ. ઝીંથરાં જેવું કે ઝીંથરાવાળું ઝુકારવું સ.ક્રિ. (ઊંટને) બેસાડવું www.kobatirth.org ઝીં(-ઝિં)ઝો પું. માટીનો ગરબો ઝીં(-ઝિ)ટ સ્ત્રી., ન. નકામી પીડા; લફરું ઝીં(-ઝિ)ટવું સ.ક્રિ. (કાંઈક કાંટાળું - ઝરડું કે એના જેવું) વળગાડવું; બઝાડવું (૨) ખડકવું ઝીં(-ઝિ)ટાવવું સ.ક્રિ. ‘ઝીંટવું’નું પ્રેરક ઝી(-ઝિ)ટાવું અ.ક્રિ. ‘ઝીંટવું’નું કર્મણિ ઝીં(-ઝિ)ટું ન. ઝાંખરું (૨) નકામી પીડા; લફરું ઝી(-ઝિ)થરાં ન.બ.વ. માથાના અવ્યવસ્થિત અને છૂટા વાળ; ઝીંથરિયાં ઝુડાવવું સ.ક્રિ. ‘ઝૂડવું’નું પ્રેરક; મરાવવું ઝુડાવું અક્રિ. ‘ઝૂડવું’નું કર્મણિ; મરાવું ઝુણગુણ ક્રિ.વિ. એવા અવાજથી ૩૪૪ ઝુકાવ પું. ઝુકાવવાની ક્રિયા; તેથી પડતો ઝોક કે ઝૂલ ઝુકાવવું સ.ક્રિ. નમાવવું (૨) ઝંપલાવવું; યાહોમ કરવું ઝુકાવું અ.ક્રિ. ઝૂકવાની ક્રિયા થવી ઝુઝાઉ વિ. લડે એવું; ઝૂઝનારું ઝુરાવું અક્રિ. ‘ઝૂરવું’નું ભાવે ઝુલણિયું વિ. ઝૂલતું (૨) ન. એક ઝૂલતું ઘરેણું ઝુલાવનહાર વિ. ઝુલાવનારું ઝુલાવવું સ.ક્રિ. ‘ઝૂલવું'નું પ્રેરક ઝુલાવું અક્રિ. ‘ઝૂલવું’નું ભાવે ઝુંક સ્ત્રી. જુઓ ‘ટૂંક’ ઝુંકાવવું સ.ક્રિ. જુઓ ‘ઝૂકાવવું’ ઝુંકાવું અ.ક્રિ. જુઓ ‘ઝૂકાવું’ ઝુંટ સ્ત્રી. જુઓ ‘ચૂંટ’ ઝુંટવવું સ.ક્રિ. જુઓ ‘ઝૂંટવવું’ ઝુંટવાવું સ.ક્રિ. જુઓ ‘ઝૂંટવાવું’ ઝૂંટાઝુંટ(-ટી) સ્ત્રી. જુઓ ‘ઝૂંટાઝૂટ(-ટી)’ ઝુંટાવવું સ.ક્રિ. જુઓ ‘ચૂંટાવવું’ ઝુંટાવું અ.ક્રિ. જુઓ ‘ચૂંટાવું’ ઝુંડ ન. જૂથ; ટોળું; સમૂહ ઝંડાધારી વિ. ઝંડાધારી; ધ્વજધારી ઝુમખડી સ્ત્રી. તૂરિયા-ગલકાંના પ્રકારનાં સારી રીતે નાનાં ફળ (૨) ઝૂમખામાં આવનારો એ નામનો વેલો ઝુમખડું ન. ઝુમખડાના વેલામાં થતાં જે તે ફળ ઝુરાપો હું. ઝૂરણ; કલ્પાંત; વિયોગદુઃખ ઝુરાવવું સક્રિ. ‘ઝૂરવું'નું પ્રેરક Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝુંડો પું. ઝંડો; ધ્વજ ઝુંપડી સ્ત્રી. જુઓ ‘ઝૂંપડી’ ઝુંફ સ્ત્રી. જુઓ ‘ઝૂંફ’ ફવું અક્રિ. જુઓ ‘ઝૂકવું’ ઝુંબેશ સ્ત્રી. (ફા. જુબિશ ગતિ; હલનચલન) જોશપૂર્વકની ચળવળ - હિલચાલ કે આંદોલન [ ઝૂલડી = ઝુંમર ન. ઝમરખ; ઊંધા જમરૂખ જેવા આકારનું રમકડું (૨) કાચની હાંડીઓનો દીવો ઝુંસરી સ્ત્રી. જુઓ ‘ઝૂંસરી’ ઝુંસરું ન. જુઓ ‘ઝૂંસરું' ઝૂ ન. (ઈં.) પ્રાણીસંગ્રહાલય; પ્રાણીબાગ ઝૂઓલૉજી ન. પ્રાણીવિજ્ઞાન [પ્રવૃત થવું (૪) લટકવું ઝૂકવું અક્રિ. નમવું; લચી પડવું (૨) વાંકું વળવું (૩) ઝૂઝ સ્ત્રી. ઝૂઝવું તે; યુદ્ધ; લડાઈ ઝૂઝવું અ.ક્રિ. (સં. યુધ્યતે, પ્રા. રુજઝઇ) મચ્યા રહેવું (૨) જોરથી યુદ્ધ કરવું; ઝઝૂમવું [ભૂત-ઝોડ ઝૂડ ન. મોટો મગર (૨) મજબૂત પકડ (૩) એક જાતનું ગૂડઝાપટ ન. સાફસૂફ કરવાની ક્રિયા; ઝાઝૂડ; ઝાપટઝૂપટ ઝૂડવું સ.ક્રિ. (દે. ઝોડ) ધોકા કે બૂધા વડે ઠોકવું (૨) ઝાપટવું; ખંખેરવું (૩) (લા.) ઊંધું ઘાલીને બોલ્યે રાખવું (૪) કાંઈ કામ કર્યે રાખવું For Private and Personal Use Only ઝૂડિયું ન. જેનાથી ઝુડાય એવું સોટું કે બધું ઝૂડી સ્ત્રી. નાનો ઝૂડો; જૂડી ઝૂડો પું. (સં. ફૂટ, પ્રા. ફૂડ) ઘણી ચીજોનો જથ્થો; જૂડો ઝૂપકી સ્ત્રી. ઝોકું; ડોલું; ઝોલું [પુષ્કળતા ઝૂમ વિ. ઘણું; પુષ્કળ (૨) પું.,સ્ત્રી. ઝૂમખું (૨) પાંદડાંની ઝૂમ સ્ત્રી. ઉમંગ; હોંશ (૨) ઘેન; કેફ ઝૂમખું ન. (-ખો) પું. અનેક વસ્તુઓનો જથ્થો; લૂમખો ઝૂમણી સ્ત્રી. (‘ઝૂમવું’ પરથી) એક જાતનો હાર (વચમાં ચકતું હોય તેવો) [ચકતાંવાળો હાર ઝૂમણું ન. નીચે મોટું ચકતું અને બંને સેરમાં નાનાં ઝૂમર ન. રાજસ્થાનના એક નૃત્ય પ્રકારમાં ગવાતું ગીત (૨) ઝૂમણું ઝૂમવું અ.ક્રિ. (સર. દે. ઝુંવણગ = પ્રાતંબ) ઝઝૂમવું (૨) લટકવું; ટિંગાવું (૩) આતુરતાથી ટાંપી રહેવું ઝૂરણન. (‘ઝૂરવું’પરથી) ઝુરાપો (૨) કલ્પાંત (૩) પસ્તાવો ઝૂરવું અ.ક્રિ. (સં. ઝૂરતિ, પ્રા. ઝૂરઇ) -ને માટે તલસવું; કલ્પાંત કરવું (૨) કલ્પાંતથી ક્ષીણ થવું; હીજરાવું ઝૂરી સ્ત્રી. દેવીને પ્રસન્ન કરવા ડાકલાં વગાડવાં તે ઝૂલ સ્ત્રી. શોભા માટે રાખેલી ઝૂલતી કિનાર; ચીણવાળી કોર (૨) કવિતામાં (લાવણી વગેરેમાં) આવતો આંતરો (૩) બળદ કે ઘોડાને પહેરાવતો ઓઢો (૪) ઝૂલો (૫) ઢોરના ગળા નીચે લટકતી માંસલ ગોદડી ઝૂલડી સ્ત્રી. ઝૂલતું રહે એવું બાળકનું ખૂલતું પહેરણ; ઝભલું
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy