SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અધિગત અધિગત વિ. (સં.) જાણેલું; સમરેલું (૨) મેળવેલું; પ્રાપ્ત કરેલું [અભ્યાસ; જ્ઞાન (૩) સ્વીકાર અધિગમ પું. (સં.) (ન) ન. (સં.) પ્રાપ્તિ; લાભ (૨) અધિગમ્ય વિ. (સં.) જાણવાયોગ્ય; મેળવવાયોગ્ય અધિત્યકા સ્ત્રી. (સં.) ઊંચાણ પર આવેલો (સપાટ) ૧૯ પ્રદેશ; ‘ટેબલલૅન્ડ’ [(૩) મુખ્ય અધિષ્ઠાતા દેવ અધિદેવ પું. (સં.) શ્રેષ્ઠ દેવ; પરમેશ્વર (૨) રક્ષક દેવ અધિનવલ સ્ત્રી. પરાનવલ; પરંપરાગત; આધુનિકતાવાદી નવલકથાની પ્રતિક્રિયારૂપે આવેલો ફ્રેન્ચ નવલકથાનો એક પ્રકાર અધિનામ ન. (સં.) અટક કે કુળનામ અધિનાયક છું. (સં.) મુખ્ય, સર્વોપરી નાયક [મુખ્ય નિયમ અધિનિયમ પું. (સં.) સરકારી કાયદો; મુખ્ય ધારો-કાનૂન; અધિપ પું. (સં.) રાજા (૨) ઉ૫રી; સૂબો [પત્રનો તંત્ર અધિપતિ પું. (સં.) રાજા (૨) ઉપરી; સૂબો (૩) વર્તમાનઅધિપત્ર પું. અધિકારપત્ર (૨) અખત્યારપત્ર (૩) બાંયધરી અધિમત પું. (હિં.) જૂરીનો ચુકાદો (૨) ન્યાયાધીશ કે અદાલતનો ફેંસલો કે નિર્ણય; ‘વર્ડિક્ટ’ અધિમાસ પું. (સં.) અધિક માસ; મળમાસ અધિમૂલ્ય ન. કિંમતમાં વધારો થવો તે અધિયારી સ્ત્રી. અય્યારી; ફોગટ પંચાત (૨) વેઠ અધિયારું ન. (સં. અધિક્કાર, પ્રા. અદ્રિયઆર) વિયાયત્યાં સુધી ઢોરને પાલવવા ભાગે આપવું-અધવારું કરવું તે અધિરાજ (સં.) (-જા) પું.સમ્રાટ; રાજાનો રાજા; મહારાજા અધિરાજ્ય ન. આધિપત્ય; ‘ડોમિનિયન’ અધિરોહણ ન. (સં.) ચઢવું તે (૨) ગાદીએ બેસવું તે અધિવાસ પું. (સં.) મુખ્ય રહેઠાણ (૨) ખુશબો (૩) અધિવાસન (૪) પડોશી અધિવાસન ન. (સં.) દેવની પ્રતિષ્ઠા કરવી તે (૨) શરીરે સુગંધ લગાવી વસ્ત્ર પહેરવું તે [‘બોનસ’ અધિવેતન ન. (સં.) અધિક મળતું વેતન; વધારાનું વળતર અધિવેશન ન. (સં.) (સભા વગેરેની) બેઠક, ‘કૉન્ફરન્સ’ અધિશેષ પું. (સં.) વધારાની બચતનો ભાગ; સિલક (૨) વિ. વધેલું (૩) વધારાનું [રાજા વગેરે) (૨)નિયામક અધિષ્ઠાતા પું. (સં.) મુખ્યત્વે કરીને સ્થાપ્યા હોય તે (દેવ, અધિષ્ઠાન નં. (સં.) મુખ્ય સ્થાન; ૨હેઠાણ (૨) આધાર (૩) સત્તા; પ્રભાવ [રહેલું (૩) વસેલું અધિષ્ઠિત વિ. (સં.) સ્થાપેલું; નીમેલું (૨) ઉપરી થઈને અધીક્ષક યું. દેખરેખ રાખનારો ઉપરી અધિકારી; વ્યવસ્થાપક અધીત વિ. (સં.) જાણેલું (૨) ભણેલું (૩) ન. અધ્યયન અધીન વિ. (સં.) વશ; તાબેદાર; આધીન અધીનસ્થ વિ. (સં.) ઊતરતું (૨) ઉતરતા હોદાનું અધીર વિ. (સં.) ઉતાવળું; ચંચળ અધીર સ્ત્રી. અધીરાઈ (૨) ઉત્કંઠા [અધોવાહિની અધીરજ(-તા,-૫) સ્ત્રી. અધીરાઈ (૨) ઉત્કંઠા; આતુરતા અધીરાઈ સ્ત્રી. (-પણું) ન. જુઓ ‘અધીરજ’ અધીરિયું વિ. અધીરું; ધીરજ ખોઈ બેઠેલું અધીરું વિ. અધીર; ધીરજ ખોઈ બેઠેલું; ઉતાવળું અધીશ(-શ્વર) પું. (સં.) સ્વામીઓનો સ્વામી; મુખ્ય સ્વામી (૨) રાજાધિરાજ; સમ્રાટ (૩) ઈશ્વર અધુધુ, (૦) ઉદ્. અધધધ અધુના ક્રિ.વિ. (સં.) હમણાં; આ સમયે અધુનાતન વિ. હાલનું; હમણાંનું (૨) આધુનિક અધૂકડું વિ. (સં. અર્ધોત્કટુક, પ્રા. અદ્ભુક્કડુ) ઉભડક પગે બેઠેલું; અધૂગડું; ઊકડું (૨) અર્ધું ઉઘાડું અધૂરપ સ્ત્રી. અધૂરાપણું; ઊણપ; ન્યૂનતા અધૂરિયું વિ. અધૂરું; અપૂર્ણ (૨) અધૂરા માસે જન્મેલું અધૂરું વિ. (સં. અર્ધપૂરક, પ્રા. અદ્ધઊર) અપૂર્ણ (૨) બાકી; ઊભું Acharya Shri Kailassagarsuri Gyanmandir અધેડ વિ. આધેડ; પ્રૌઢ વયનું અધેલી સ્ત્રી. (સં. અર્ધ) અર્ધો રૂપિયો અધેલો છું. અર્ધો પૈસો અધૈર્ય ન. (સં.) અધીરાપણું; ધીરજનો અભાવ અધો ક્રિ.વિ. (સં. અધસ્) નીચે (અધઃ'નું ઘોષ વ્યંજન પહેલાં સમાસમાં થતું રૂપ) અધોગત વિ. પતિત; અવનત (૨) નરકમાં પડેલું-રહેલું અધોગતિ સ્ત્રી. (સં.) પડતી; અવનતિ (૨) નરકમાં પડવું તે; અવગતિ અધોગમન ન. (સં.) નીચે જવું તે (૨) અવનતિ; પડતી અધોગામી વિ. નીચે-પતન તરફ જનારું (૨) દાંડીત૨ફ નીચે ઢળતું; ‘ડિકેડન્ટ’ (૩) મૂળ તરફ જનારું (૪) નરકગામી અધોટ વિ. (સં. અર્ધવૃત્ત, પ્રા. અદ્ધવટ્ટ) અડધી ઉંમર વટાવી ગયેલું; આધેડ અધોટી સ્ત્રી. શેરડીનો ઉકાળેલો પણ નહિ ઠરેલો રસ અધોડવિ. (સં. અર્ધવૃદ્ધ, પ્રા. અદ્ધવુઢ) આધેડ; પ્રૌઢ વયનું અધોડિયું ન. કાંસાની નાની તાંસળી અધોડું ન. મૂએલા ઢોરના બદલામાં ચમાર તેના માલિકને જે ચામડું આપે તે અધોતું ન. વપરાયેલું કે જીર્ણ-જૂનું વસ્ત્ર અધોબિંદુ ન. (સં.) નીચેનું-પાયાનું બિંદુ અધોમુખ વિ. (સં.) નીચા મોંવાળું (૨) ન. નીચું અધોરેખા સ્ત્રી. લખાણવાળી લીટી નીચે ધ્યાન દોરવા કરાતી લીટી-રેખા (૨) રેખાવાળું અધોરેખિત વિ. (સં.) જેની નીચે લીટી દોરેલી છે તેવું અધોલોક છું. (સં.) નાગલોક; પાતાળલોક અધોવાત, (-યુ) પું. ગુદા વાટે નીકળતો વાયુ, અપાનવાયુ અધોવાયો ધું. જુઓ ‘અધવાયો’ [જનાર (નસો) અધોવાહિની વિ. પાંદડાંએ તૈયાર કરેલો ખોરાક વ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy