SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અણુજી થઈ શકે તેવો નાનામાં નાનો ભાગ, એકમ; “મોલેક્યુલ' (૪) એક જાતનું ધાન્ય; કાંગ અણુઉર્જા સ્ત્રી. પરમાણુશક્તિ અણુક વિ. (સં.) અતિશય નાનું (૨) પુ. પરમાણુ અણુતમ વિ. (સં.) અત્યતં બારીક અણુતા સ્ત્રી. (સં.) અત્યંત સૂક્ષ્મતા અણુ-પરમાણુ (ન.બ.વ.) પદાર્થનો સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાગ અણુબૉમ્બ પું. પરમાણુને તોડવાની વૈજ્ઞાનિક યુક્તિ વાપરીને તૈયાર થતો ભારે વિનાશક બોમ્બ અણુમાત્ર વિ., ક્રિ.વિ. બિલકુલ થોડું અણુયુગ પું. (સં.) અણુની શોધથી ઓળખાતો કાળ કે જમાનો-યુગ [બનેલો છે એ પ્રકારનો સિદ્ધાંત અણુવાદ પું. (સં.) પરમાણુવાદ; પદાર્થ માત્ર અણુઓનો અણુવિજ્ઞાન ન. અણુ વિશેનું વિજ્ઞાન અણુવ્રત ન. (સં.) (ગૃહસ્થોનું) નાનું-સુગમ વ્રત (મહાવ્રતથી ઊલટું) શિક્તિ કે બળ; અણુઉર્જા અણુશક્તિ (સ્ત્રી.) અણુ-પરમાણુને ભેદવાથી જનમતી અણું પ્ર. (સં. અન) ક્રિયાપદ પરથી સંજ્ઞા બનાવતો કૃત પ્રત્યય, જેમ કે, “ગળવું' ઉપરથી “ગળણું અP(-ણો)જો . (સં. અનુઘોગ, પ્રા. અણુઓ) કારીગરોનો રજાનો દિવસ; પાખી અતએ સંયો. (સં.) તેથી જ; એટલા માટે અતટ વિ. (સં.) કિનારા વગરનું (૨) સીમા વગરનું અતડું વિ. ભળી જાય નહિ એવું (૨) તોછડું; વરવું અતનુ વિ. (સં.) અશરીર; નિરાકાર (૨) પું. અનંગ; - કામદેવ (૩) અવ્યક્ત ઈશ્વર શિાંતિવાળું અતપ્ત વિ. (સં.) નહિ તપેલું, ગરમ ન હોય તેવું (૨) અતમી વિ.તમા (પરવા)વગરનું; બેદરકાર (૨) શેખીખોર અતરડી સ્ત્રી, નાની કાનસ અતરડો છું. મોટી કાનસ અતરલ વિ. (સં.) તરલ નહિ એવું; અચંચળ અતરંગ વિ. (સં.) તરંગ કે મોજાં વગરનું; શાંત અતરાપ(-પુ) વિ. ત્રાહિત; અજાણ્યું; પરાયું અતર્ક વિ. (સં.) ન્યાયવિરુદ્ધનું (૨) ૫. ખોટો તર્ક અતર્થ વિ. (સં.) તર્ક-કલ્પનામાં ન આવે એવું અતલ(-ળ) વિ. તળિયા વગરનું; ઊંડું (૨) ન, સાત પાતાળમાંનું એક અલગ,(૦નું) વિ. છેક નજીકનું (સગું) અતલસ સ્ત્રી. (અ.) એક પ્રકારનું રેશમી કાપડ અતલસી વિ. અતલસનું બનાવેલું; અતલસનું અતવખ(૫) ન. અતિવિષા; એક વનસ્પતિ અતસિ(સી) સ્ત્રી. (સં.) અળસી (૨) શણના છોડ અતળ વિ. જુઓ “અતલ અતળી વિ. (સં. અતુલિત) અતુલ: અનુપમ [અતિપરિચય અતળીબળ વિ. જેના બળની કોઈ સાથે તુલના-સરખામણી ન થઈ શકે તેવું તેિવું (૨) વિશાળ; મોટું અતળીબાણ વિ. જેનાં બાણની સરખામણી ન થઈ શકે અતંગ વિ. સનહિ તેવું; ઢીલું (૨) અંકુશ વિનાનું અતંત્ર વિ. (સં.) તાર વગરનું (વાઘ) (૨) નિરકુંશ (૩) તંત્ર વગરનું; અવ્યવસ્થિત, અતંત્રતા સ્ત્રી. અવ્યવસ્થા; અંધાધૂંધી અતંદ્ર(-દ્રિત) વિ. (સં.) તંદ્રારહિત, (૨) સાવધ; જાગ્રત અતઃ સંયો. (સં.) તેથી કરીને (૨) અહીંથી (૩) આજથી અતઃપર સંયો. (સં.) હવે પછી; આગળ અતાઈ વિ. વગર ગુરુએ ભણેલો-બાહોશ ગવૈયો) અતાગ વિ. તાગ વગરનું; બહુ જ ઊંડું અતાલીક . (તુ.) શિષ્ટાચાર શીખવનાર શિક્ષક, ગુરુ અતાત્વિક વિ. (સં.) તત્ત્વ વિનાનું; નિસાર (૨) નિર્બળ અતાર્કિક વિ. (સં.) તર્કથી વિરુદ્ધ, તાર્કિક નહિ એવું અતિ વિ. કિ.વિ. અતિશય; ઘણું અતિશય; હદ પારનું અતિ ઉપ. -થી આગળ જતું એવા અર્થનો ઉપસર્ગ અતિઉપાડ ૫. જમા હોય તેથી વધુ ઉપાડ કરવો તે અતિલ્પના સ્ત્રી. (સં.) અતિશય કે હદ બહારની ન માની શકાય તેવી કલ્પના અતિકવિ પં. (સં.) ખરાબ કવિતા કરનાર કવિ અતિકાય વિ. મહાકાય; કદાવર અતિક્રમ પું. (સં.) ઓળંગી જવું તે (૨) (કાળનું) પસાર થઈ જવું તે; ઉલ્લંઘન (૩) ઘસારો[(૨) ઉલ્લંઘન અતિક્રમણ ન. (સં.) અતિક્રમ(ઓળંગી જવું) કરવો તે અતિક્રમનું સ.કિ. અતિક્રમ કરવો (૨) અવિનય બતાવવો અતિક્રાંત વિ. (સં.) ઉલ્લંઘન કરેલું; હદ બહાર ગયેલું અતિગુખ વિ. (સં.) અત્યંત ખાનગી; “ટોપ સીક્રેટ’ અતિચાર પું. (સં.) ઉલ્લંઘન કરવું તે; વ્રતભંગ (૨) હદ બહારનો આચાર અતિચૂકવણી સ્ત્રી. વધારે રકમ ચૂકવવી તે અતિજ્ઞાન ન. (સં.) વધારે પડતું - નિષ્ફળ જ્ઞાન અતિતૃપ્ત વિ. (સં.) અતિ તૃપ્તિ પામેલું (દ્રાવણ) અતિતૃપ્તિ સ્ત્રી. (સં.) ઊકળબિંદુએ ઓગળેલો દ્રાવ્ય પદાર્થનું દ્રાવણ કરવા છતાં છૂટો ન પડવાની ઘટના (૨) ખૂબ ધરાવાપણું (૩) અતિ સંતોષ અતિથિ ૫. (સં.) મહેમાન (૨) અભ્યાગત; ભિક્ષુક અતિથિગ્રહ ન. (સં.) અતિથિને રહેવાની જગા: ઉતારો; “સર્કિટ હાઉસ' અતિથિભવન ન. જુઓ “અતિથિગૃહ સિત્કાર અતિધિયજ્ઞ ૫. પંચ મહાયજ્ઞોમાંનો એક યજ્ઞ, અતિથિઅતિથિસત્કાર ૫. (સં.) પરોણાગત; મહેમાનગીરી; આતિથ્ય અતિનફો છે. ખૂબ નફો [પડતો પરિચય કે સંબંધ અતિપરિચય છે. (સં.) હદ કે મર્યાદા બહારનો - વધુ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy