SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચાલાક ચાલાક વિ. (ફા.) ચતુર; હોશિયાર (૨) ધૂર્ત ચાલાકી સ્ત્રી. ચાલાકપણું; ચતુરાઈ (૨) ધૂર્તતા ચાલી સ્ત્રી. પાઘડીપને બાંધેલી અનેક ઓરડીઓવાળી ઇમારત; ‘ચાંલ’[ચાળીસનો આંકડો કે સંખ્યા; ‘૪૦ ચાલીસ(-શ) વિ. (સં. ચત્વારિશત્) ચાળીસ; (૨) પું. ચાલુ વિ. ચાલતું; જારી (૨) હાલનું; વર્તમાન ચાલો ઉર્દૂ. વારુ; સારું; બરાબર ચાવડી સ્ત્રી. (ચાર+વાટ) પોલીસથાણું; ગેટ (૨) જકાતનાકું (૩) રાજમહેલ જેવાં મકાનોની દોઢી ઉપરની ચોકી; દેવડી ૨૮૭ ચાવડું ન. અનાજ વાવવા-ઓરવાનું સાધન; ચાઊર (૨) વિ. દોઢડહાપણ કરનારું (૩) ચાંપલું; ચિબાવલું ચાવણ ન. ચાવવું તે (૨) ચાવવાનો પદાર્થ ચાવણું ન. (‘ચાવવું’) કાચુંકોરું ખાવાનું; ચવાણું ચાવરિયું વિ.માંકડ ભરાઈ રહે એવું કાણાંવાળી લાકડાની વસ્તુ; માંકડિયું ચાવરો પું. માંકડ ચાવલ પું.બ.વ, (હિં.) ચોખા ચાવલાં ન.બ.વ. નખરાં; હાવભાવ (૨) મલાવડાં ચાવવું સ.ક્રિ. (સં. ચર્ચતિ, પ્રા. ચવ્વઈ) (અન્નને) ખાવા માટે દાંત વડે કચરવું ચાવળ પું. (સં. ચામલ, પ્રા. ચાઉલ) ફડકો; વાણિયો ચાવળાઈ સ્ત્રી. ચાવળાપણું; ચિબાવલાઈ ચાવળું વિ. (સં. ચાપલક, પ્રા. ચાવલઓ) દોઢડહાપણ કરનારું (૨) ચાંપલું; ચિબાવલું ચાવી સ્ત્રી. (પો. ચાવે) કૂંચી (૨) ઉપાય; યુક્તિ ચાષ(-સ) પું. (સં.) એક પક્ષી; નીલકંઠ ચાસ પું. (સં. ચર્ષ, પ્રા. ચાસ) ખેડવાથી પડતો લાંબો આંકો (૨) રોપાની હાર; વાવણીનો લીટો ચાસ સ્ત્રી. ખોટ; નુકસાની; ખાધ ચાસટિયો પું. (છાસઠ દિવસમાં તૈયાર થતી) પાણી પાઈને ઉગાડેલ જુવાર; છાછટિયો ચાસણી સ્ત્રી. (ફા. ચાશની=શરબત) ઉકાળીને કરાતું ખાંડનું પ્રવાહી (૨) કસોટી (૩) (સોના વગેરેનો) નમૂનો; માછલો ચાસણી સ્ત્રી. ચાસ પાડવાની ક્રિયા ચાસ(-હ)ન ક્રિ.વિ. (૨) જાહેર રીતે; છડે ચોક ચાસવું સ.ક્રિ. ચાસ પાડવા (ખેતરમાં) [ઊગેલા (ઘઉં) ચાસિયા વિ.બ.વ. (‘ચાસ’ ઉપરથી) પાણી પાયા વિના ચાસિયું વિ. ચાસના જેવા સળવાળું [હત ચાહ પું. (‘ચાહવું’ પરથી) પસંદગી; ઇચ્છા (૨) પ્યાર; ચાહક વિ. ચાહનાર; હેતાળ (૨) આશક; ચાહનારું ચાહન વિ. (૨) ક્રિ.વિ. જુઓ ‘ચાસન’ ચાહના સ્ત્રી. ચાહ; પ્રેમ; હેત; ભાવ |ચાંચવો જુએ છે) ચાહવું સ.ક્રિ. (સં. ચાતિ, પ્રા. ચાહઇ ઇચ્છવું (૨) પ્રેમ કરવો (૩) અપેક્ષા હોવી ચાહીને ક્રિ.વિ. (‘ચાહવું’ પરથી) જાણીબૂજીને; ઇરાદાપૂર્વક ચાહે ક્રિ.વિ. (‘ચાહવું' પરથી) ઇચ્છા મુજબ; મરજીમાં આવે તેમ ઘેર (૨) ચાળવવું તે ચાળ સ્ત્રી. (‘ચાળવવું’ પરથી) અંગરખાનો છાતી નીચેનો ચાળક ન. (ઘેટાં, બકરાં કે ઊંટનું તે તે) ટોળું ચાળણ ન. ચળામણ; થૂલું ચાળણી સ્ત્રી. (સં. ચાલનિકા, પ્રા. ચાલણિ) ચાળવાનું બારીક છિદ્રોવાળું સાધન ચાળણો પું. મોટાં છિદ્રોવાળી કે મોટી ચાળણી ચાળવ-ચૂળવ પું. ઊથલપાથલ; ફેરફારી ચાળવણી સ્ત્રી. ચાળીને અલગ પાડવું તે; ચાળવવું તે (૨) ઊથલપાથલ (૩) ચાળવાનું મહેનતાણું ચાળવવું સક્રિ. (‘ચાળવું’નું પ્રેરક) અવારનવાર ઉથલાવવુંફેરબદલ કરવું (૨) એક ઉપર બીજું દોઢવાતું આવે એમ ગોઠવવું કે સીવવું (૩) જુદીજુદી રીતે ઉપયોગ ક૨વો (૪) ચારવું (બાજીમાં); કૂટી ચલાવવી ચાળવું સ.ક્રિ. (સં. ચાલયતિ, પ્રા. ચાલઇ) ચાળણી વડે Acharya Shri Kailassagarsuri Gyanmandir = ચોખ્ખું કરવું (૨) સંચારવું (છાપરું) (૩) સારુંમાઠું વીણી અલગ કરવું (૪) છણવું; ચકાસવું ચાળા પું.બ.વ. મશ્કરી ખાતર કોઈનું અનુકરણ-નકલ કરવી તે (૨) હાવભાવ; નખરાં; અંગચેષ્ટા (૩) અડપલાં; તોફાન ચાળાચસકા પું.બ.વ. નખરાં; હાવભાવ (૨) આનાકાની ચાળીસ(-શ) વિ. (સં. ચત્વારિશત્, પ્રા. ચાલીસ) ત્રીસ વત્તા દસ (૨) પું. ચાળીસનો આંકડો કે સંખ્યા; ‘૪૦’ ચાળીસ(-શ)મું વિ. ચાળીસની સંખ્યાએ પહોંચેલું (૨) ચાળીસમા દિવસનું [(૩) અડપલું ચાળો પું. ચાળાનું એ.વ. (૨) લક્ષણ; નિશાની; એંધાણ ચાળો પું. છાપરું ચાળનારો; સંચારો ચાંઈ વિ. શરમિંદું (૨) સ્ત્રી. નાનો ચાંલ્લો ચાંઉ ક્રિ.વિ. મોઢામાં ગળી જવાય તેમ [તેટલો જથ્થો ચાંગળું ન. (સં. ચતુરંગુલક) ચાર આંગળાંની અંજલિ ક ચાંગળુંક વિ. લગભગ એક આંગળા જેટલું ચાંચ સ્ત્રી. (સં. ચંચુ) પક્ષીઓનું અણિયાળું મોં (૨) તેના આકારની વસ્તુ (પાયડીની ચાંચ) ચાંચડ છું. ઝાંખા રાતા રંગનું એક ઘણું નાનું કરડતું જંતુ ચાંચલ્ય ન. (સં.) ચંચળતા; ચંચળપણું For Private and Personal Use Only ચાંચવું ન. ચાંચવાળું; અનાજમાં પડતું ચાંચવાળું એક જીવડું (૨) વિ. બહુ બોલબોલ કરનારું; બોલકું ચાંચવો પું. (‘ચાંચ’ ઉપરથી) જમીન ખોદવાનું હથિયાર; તીકમ (૨) કૂવામાંથી પાણી કાઢવાનું એક યંત્ર ચાંચવો પું. દરિયાઈ લૂંટારો; ચાંચિયો
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy