SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચાતક ચાતક નં. (સં. પું.) એક પંખી (તેને વિશે એમ કહેવાય છે કે તે આકાશમાંથી પડતાં વરસાદનાં ટીપાં જ પીને રહે છે.) ચાતકી સ્ત્રી. ચાતકની માદા ચાતરણ ન. ચાતરવું તે [(૩) ખસેડવું ચાતરવું સ.ક્રિ. ચુપચાપ સરકાવી લેવું (૨) છુપાવરાવવું ચાતરી સ્ત્રી. રેંટિયાની ત્રાક ૨૮૫ ચાતુર વિ. (સં.) ચતુર ચાતુરી સ્ત્રી. (સં.) ચતુરાઈ; દક્ષતા ચાતુર્માસ પું.બ.વ. (સં.) ચતુર્માસ; ચાર માસનો સમૂહ (દેવપોઢીથી દેવઊઠી અગિયારસ સુધીના ચાર મહિના) (૨) વર્ષાઋતુ ચાતુર્ય ન. (સં.) ચાતુરી; ચતુરાઈ ચાતુર્વર્ય ન. (સં.) ચાર વર્ણ : ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ અને શૂદ્ર (૨) ચારે વર્ણના ધર્મ કે તે પ્રમાણેની [લગતું ચાતુર્વેદ વિ. (સં.) ચાર વેદો કે જ્ઞાનશાખાઓવાળું; –ને ચાતુર્વેદી વિ. (સં.) ચાર વેદ જાણનારું ચાદર સ્ત્રી. (ફા.) ઓછાડ (જેમ કે, ઓઢવાની, પથારીની, મડદા કે કફનની) સમાજવ્યવસ્થા ચાદરપાટ પું. ચાદરો કરવા લાયક કપડાની એક જાત ચાદરું ન. ચાદ૨થી મોટું અને રંગેલું પાથરણું કે ઓછાડ ચાદાન(-ની) સ્ત્રી. ચાની કીટલી ચાનક સ્ત્રી. કાળજી (૨) ચેતવણી (૩) જાગૃતિ; ચાલાકી ચાનકી સ્ત્રી. નાનો રોટલો કે ભાખરી ચાનકું ન. ચાનકી; નાનો રોટલો ચાન્સ પું. (ઈં.) નસીબ; ભાગ્ય (૨) ફાયદો; લાભ (૩) અવસર; મોકો; તક ચાન્સેલર પું. (ઇં.) યુનિવર્સિટીનો અધ્યક્ષ; કુલાધિપતિ (૨) વહીવટીતંત્રનો ઉચ્ચ અધ્યક્ષ [એ સર્કલ' ચાપ ન. (સં.) કામઠું; ધનુષ્ય (૨) વર્તુલખંડ; ‘આર્ક ઓફ ચાપકોણ પું. (સં.) ધનુષ્ય આકારનો ખૂણો; ‘સ્ફરિક્સ ઍન્ગલ' ચાપ(પા)ચીપ સ્ત્રી. ટાપટીપ (૨) દોઢડહાપણ ચાપટ સ્ત્રી. (સં. ચંપટ) લપડાક; તમાચો ચાપટ ક્રિ.વિ. (‘ચપટ' ઉપરથી) પલાંઠી વાળીને (બેસવું) ચાપડો પું. ચપટ-સજ્જડ રાખે એવો બંધ – પટો (૨) ગોળ નહિ પણ ચપટા પત્તા પર વીંટેલો દોરો (પતંગનો) (૩) કણકના બે લૂઆને ભેગા કરી એક બનાવેલો લૂઓ ચાપણ સ્ત્રી. લોઢામાં ખાંચ પાડવાનું સાધન ચાપણિયું ન. રામપાતર; ચપ્પણિયું [‘આર્ક લેમ્પ’ ચાપ(૦દીપ, ૦દીવો) પું. એક પ્રકારનો વીજળીનો દીવો; ચાપલ ન. ચપળતા; ચપળપણું [તે; ચબાવલાપણું ચાપલૂસી સ્ત્રી. (ફા.) ખુશામત (૨) ચીપીચીપીને બોલવું [ચારખૂણિયું ચાપલ્ય ન. (સં.) ચપળતા (૨) સાહસ; અવિચારી કામ ચાપવું ન. હાથ કે પગની આંગળીઓવાળો ભાગ; ચાપું (૨) કાનની બૂટ (૩) કાનનું એક ઘરેણું ચાપાચીપ સ્ત્રી. જુઓ ‘ચાપચીપ’ [કે વિદાયની મિજલસ ચાપાણી ન.બ.વ. ચા કે ચા સાથેનો નાસ્તો (૨) સ્વાગત ચાપીય વિ. (સં.) અર્ધગોળાકાર Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાપુ ન. ચપ્પુ; ચાકુ ચાપું (-પું) ન. પગનું ચાપવું ચાબખો પું. (ફા. ચાબુક ઉપરથી) ચાબુક; કોરડો (૨) (લા.) અસરકારક-માર્મિક વર્ન ચાબવું સ.ક્રિ. ટાંકણી ભોંકવી ચાબુક છું. (ફા.) પાતળી દોરીનો કોરડો; સાટકો ચાબુકબાજી સ્ત્રી. ચાબુકની લડાઈ ચાબુકસવાર પું. ઘોડો કેળવનારો ચામ ન. (સં. ચર્મ, પ્રા. ચમ્મ) ચામડી; ચામડું [લાકડી ચામખેડું ન. મદારી કે જાદુગરની ઝોળી (૨) જાદુગરની ચામખેડુ ન. એ નામનું એક પ્રકારનું જીવડું ચામડું ન. ચામડી ઉપરનું ચાઠું કે સોળ ચામઠું વિ. વાંકખોરિયું (૨) દોઢડાહ્યું (૩) છંદીલું ચામડ વિ. ચામડા જેવું ચીકણું ચામડિયણ સ્ત્રી. ચામડિયાની સ્ત્રી ચામડિયો પું. ચામડાં ઉતારવાં-કેળવવાનું કામ કરનારો ચામડી સ્ત્રી. (સં. ચર્મ, પ્રા. ચમ્મ) ત્વચા (શરીર પરની); ખાલ [કરે તેવું; કામ ન કરનારું; કામચોર ચામડી(ચોર, ૦૨ખું) વિ. કામમાં પોતાની જાત સંભાળ્યા ચામડું ન. (સં. ચર્મ, પ્રા. ચમ્મ) ઢોરની ઉતારેલી ખાલ (કેળવેલી કે ન કેળવેલી) (૨) ચામડી (તુચ્છકારમાં) ચામર પું., ન. (સં.) ચમ્મર; ચમરી (૨) એક છંદ ચામરસ પું. ચામડામાંથી કાઢેલાં ચીકણાં પદાર્થ; સરેસ ચામાચીડિયું ન. વાગોળની જાતનું એક નાનું પ્રાણી ચામાચેણ સ્ત્રી. છછૂંદર (૨) માદા ચામાચીડિયું ચામુંડા સ્ત્રી. (સં.) દુર્ગાનું એક સ્વરૂપ ચામોદિયું વિ. નખરાખોર (૨) અડપલું; ચાંદવું (૩) ન. નખરું (૪) અડપલું [સ્વભાવ ચામોદી સ્ત્રી. નખરાંખોરી; ચાળોચમકો (૨) ચાંદવો ચાર પું. (સં.) જાસૂસ (૨) ખેપિયો ચાર સ્ત્રી. (પ્રા. ચારિ) લીલું ઘાસ; ચારો ચાર વિ. (સં. ચત્વારિ, પ્રા. ચાઆર) ત્રણ વત્તા એક (૨) થોડુંઘણું; કાંઈક ગણનામાં લેવા જેટલું (જેમ કે, મનુ ચાર પૈસા કમાયો છે.) (૩) થોડું; અલ્પ (જમે ચાર દિવસનું ચાંદરણું) (૪) પું. ચારનો આંકડો કે સંખ્યા; ‘૪’ ચારક વિ.,પું. પશુ ચરાવનારો; ગોવાળ ચારપૂણિયું વિ. ચાર ખૂણાવાળું; ચોરસ ઘાટનું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy