SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અડવું] ૧ ૨ અડવું સ.ક્રિ. અડકવું; સ્પર્શવું (૨) નડવું; વચ્ચે આવવું; રોકાવું (૩) ઘસાવું પડવું; ખાધ-નુકસાન લાગવું (૪) અ.ક્રિ. લગોલગ થવું (૫) (ઘોડાએ) અટકવું અડવો છું. અવહેવારુ-ભોટ માણસ; અડબંગ માણસ (૨) ભવાઈમાં આવતા વાણિયાનું પાત્ર અડસટ્ટો પું. અંદાજ; શુમાર; અનુમાન અડસઠ વિ. (સં. અષ્ટષ્ટિ, અડસટ્ન) સાઠ વત્તા આઠ (૨) પું. અડસઠનો આંકડો કે સંખ્યા; ‘૬૮ અડસર સ્ત્રી. મોભ (આડસર); પાટડો અડંગો છું. ધામો (૨) કુસ્તીનો એક દાવ અડંબી સ્ત્રી. મગરૂરી; તોર (૨) આડંબર (૩) હઠ અડા સ્ત્રી. સ્પર્શ અડાઅડી સ્ત્રી. અડવા ન અડવાના વિવેકનો અભાવ (૨) કટોકટી (૩) નજીક હોવું તે (૪) સંયો. જોડાજોડ; બરોબર અડકીનેઅડીને અડાઉ વિ. વગર વાળ્યે ઊગેલ; અડબાઉ અડાકડી સ્ત્રી. અકડાઅકડી; ચડસાચડસી; કટોકટી અડાડવું સ.ક્રિ. ‘અડવું’નું પ્રેરક; અડકાવવું (૨) ભેગું ઉમેરવું; ઘુસાડવું અડાણિયું વિ. ગીરો મૂકેલું; ઘરેણિયું; અડાણું અડાણું વિ. ગીરો મૂકેલું અડાણો છું. સંગીતનો એક રાગ [ખોડખાંપણ વગરનું અડાબીડ વિ. ભય ઉપજાવે તેવું મોટું, જબરું, ઘોર (૨) અડામી સ્ત્રી. ભીંત સાથે જડેલી ફડેતાળ; પાટિયાંની ભીંત અડાયું ન. પડ્યું પડ્યું સુકાઈ ગયેલ ગાયભેંસના છાણનું પોચકું; અડિયું અડાલી સ્ત્રી. લાકડાની થાળી - કથરોટ અડાવવું સક્રિ. ‘અડવું'નું પ્રેરક; ગપ મારવી (૨) જૂઠું કહેવું; ઓઠવવું (૩) ખૂબ ખાવું (૪) ઘુસાડવું (૫) ધમકાવવું; વઢવું અડાસે સંયો. નજીક; પડખે; પાસે અડાળપડાળ ન. મોભની બંને બાજુનો ઢાળ અડાળી સ્ત્રી. (સં. અટ્ટાલિકા) એક જ ભીંતવાળી છૂટી ઓસરી; પડાળી (૨) (સૌ.) રકાબી કે નાની થાળી યા તાસક જેવું પાત્ર અડાળીપડાળી સ્ત્રી. આગળ-પાછળની અડાળી અડિયલ વિ. અડી બેસવાના કે અડી જવાના સ્વભાવનુંહઠીલું (૨) ઘુસણિયું અડિયું ન. સોનીનું ભાત પાડવાનું એક ઓજાર અડિયું જુઓ ‘અડાયું’ અડિંગો અડંગો; ધામો, અડ્ડો અડિં(-ડી,-હિં,-દી)ટ જુઓ ‘અડીંટ’ અડી સ્ત્રી. સોનીનું ભાત પાડવાનું એક ઓજાર અડી સ્રિ. જિદ્દ; હઠ Acharya Shri Kailassagarsuri Gyanmandir અણ સમય અડીઓપટી સ્ત્રી. અડચણ; ભીડ; આપત્તિ (૨) કટોકટીનો [અડી-ઓપટી ખમી શકે એવું અડીખમ વિ. શૂરવીર; ખમે તેવું; ખમતીધર; ખડતલ (૨) અડીજડીને ક્રિ.વિ. મંડ્યા-મચ્યા રહીને; ખંતથી અડીનું વિ. જુઓ ‘અડનું’ અડીવેળા સ્ત્રી. કટોકટી-ભીડનો સમય અડીં(-દિ,-દી)ટ વિ. દીંટા વગરનું અડુ(-ડે)ડાટ ક્રિ.વિ. તડામાર કરીને; હડેડાટ અડૂકદડૂક ક્રિ.વિ. ઘડીમાં અહીં ને ઘડીમાં તહીં; બંને પક્ષોમાં આવજા કરતું અડૂકદડૂકિયું વિ. બંને પક્ષમાં હોય તેવું (૨) અસ્થિર અડેડાટ ક્રિ.વિ. જુઓ ‘અડુડાટ’ અડો છું. ગાડાનું આગલું ટેકણ; હડો; ઊંટડો અડો પું. અડ્ડો; ધામો અડોઅડ ક્રિ.વિ. બરોબર અડીને; લગોલગ અડોલ વિ. ન ડોલતું (૨) અચળ; સ્થિર [નો કટકો અડોલી સ્ત્રી. રાશને છેડે ભેરવવામાં આવતો નાનો લાડકાઅડોલું વિ. શણગાર વિનાનું; અડવું અડોલું ન. અડોલી; માંકડી અડોશપડોશ પું. આડોશપાડોશ અડોશીપડોશી ન. આડોશીપાડોશી; આડોશપાડોશમાં રહેનારાં તે [વિ. નકામું અડોળ-કાટલું ન. કશા ડોળ(ધાટ) વિનાનો પથરો (૨) અડ્ડો પું. (હિં. અડ્ડા) અખાડો; બેઠક (૨) એકઠા મળવાની કે પડ્યા રહેવાની અખાડા જેવી જગ્યા (૩) વ્યાપક અસર કે પ્રભાવ અડ્યું વિ. કર્યા વિનાનું; પડી રહેલું (૨) અગત્યનું અઢક વિ. ઢાંક્યા વિનાનું; ખુલ્લું અઢળક વિ. પુષ્કળ; અતિશય અઢાર વિ. (સં. અષ્ટાદશ, અઢારહ) દસ વત્તા આઠ (૨) પું. અઢારનો આંકડો કે સંખ્યા; ‘૧૮’ અઢારેઆલમ સ્ત્રી. બધી વર્ણો કે જાતિઓ અઢારાં ન.બ.વ. અઢારનો પાડો કે ઘડિયો અઢાવવું સ.ક્રિ. ઢોરને ચરવા મોકલવાં અઢિયાં ન.બ.વ. અઢીની સંખ્યાના આંકના ઘડિયા-પાડા અઢિયું ન. (સં. અર્ધતૃતીય) અઢીની સંખ્યા (૨) અઢીનો ઘડિયો [(૨) પું. અઢીનો આંકડો કે સંખ્યા; ‘૨’ અઢી વિ. (સં. અર્થતૃતીય, પ્રા. અઢાઇય) બે વત્તા અર્ધું અઢીકો પું. ઢબુ; જૂનો બેવડિયો પૈસો અઢીપણું વિ. બહુ રખડતું-રઝળતું અઢી શેરી સ્ત્રી. અઢી શેર વજનનું કાટલું-તોલ અઢીહ()થ્થું વિ. અઢી હાથનું; ગટ્ટુ (૨) ગઠિયું; પાકું અઢેલવું સ.ક્રિ. ટેકો દેવો [(જેમ કે, અણરાગ) અણ પૂર્વ. (સં. અન્) નકાર અને નિષેધવાચક પૂર્વગ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy