SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગીર] ગીર પું. (સં. ગિરિ) ગોસાંઈની એક જાતના નામને અંતે વપરાય છે. (૨) ગિરનારનો ગિરિપ્રદેશ (જેમાં સિંહોની વસ્તી છે.) ૨૪૦ -ગીર (ફા.) એક પ્રત્યય. ‘વાળું’, ‘ઝાલનાર’ એવા અર્થમાં નામને અંતે. ઉદા. જહાંગીર; દસ્તગીર ગીરણી સ્ત્રી. (મ.) યંત્રથી ચાલતું કારખાનું; ‘મિલ’ ગીરવવું સક્રિ. ગીરોઘરેણે મૂકવું ગીરવાવવું સ.ક્રિ. ‘ગીરવવું’નું પ્રેરક ગીરવાવું અક્રિ. ‘ગીરવવું’નું કર્મણિ ગીરવી ક્રિ.વિ. (ફા. ગિર્વી) ગીરવેલું; ઘરેણે મૂકેલું ગીરવીદાર વિ. ગીરો રાખનાર-મૂકનાર -ગીરી (-ગીર + ઈ) સ્ત્રી. નામ બનાવતો પ્રત્યય: ઉદા. ગુમાસ્તાગીરી; ગુંડાગીરી ગીરો ક્રિ.વિ. (ફા. ગિરા) ગીરવી (૨) પું. ગીરવવું તે; દેવા પેટે આડમાં કાંઈ મૂકવું તે ગીરો(૦ખત) ન. (૦દસ્તાવેજ) ગીરો મૂક્યાનું ખત-લખાણ ગીરોહક(-) પું. ગીરો રાખવાથી મળતો હક્ક ગીર્વાણ પું. (સં.) દેવ; સુર ગીર્વાણભાષા સ્ત્રી. (દેવભાષા) સંસ્કૃત ગીલી સ્ત્રી. ગિલ્લી ગીલીદંડો છું. ગિલ્લીદંડો ગીસ સ્ત્રી. (અ. ગીશ=નઠારાપણું) ચોરી [જિંગોડો ગીગોડો છું. કૂતરા, ગાય વગેરેના શરીરે બાઝતા જીવ; ગુગ્ગલ ન. (સં.) ગૂગળનું ઝાડ (૨) તેનો ગુંદર ગુચપુચ ક્રિ.વિ. ગુસપુસ; છાની રીતે; કોઈ સંભાળી ન જાય એમ (૨) એકમેકમાં ગૂંચવાતું ગયેલું હોય તેમ; અસ્પષ્ટ(લખાણ) (૩) સ્ત્રી. એમ કરેલી વાત ગુચપુચિયું વિ. અસ્પષ્ટ (૨) ગુપચુપ કરનારું ગુચપુછ ક્રિ.વિ. ગુપચુપ [જુલફં ગુચ્છ (સં.) ગુચ્છો; ગોટો; કલગી (૨) વાળનો જથ્થોગુજગોષ્ઠિ સ્ત્રી. બે પ્રેમીઓ વચ્ચે થતી વાતચીત ગુજર સ્ત્રી. (ફા.) ગતિ; પ્રવેશ ગુજરડાં-ગોરમટી સ્ત્રી. ગુજરડું ને ગોરમટી; તે લાવવાનો લગ્નનો એક વિધિ ગુજરડું ન. ગણપતિ આગળ મૂકવાનું માટીનું વાસણ (૨) ગારાની ગાજર જેવી આકૃતિ, જે માંગલિક પ્રસંગે વેદી ઉપર મૂકવામાં આવે છે. (૩) પાણી કાઢવાનો ડોયો; ઉલેચણો ગુજરબસર સ્ત્રી. (હિ.) ગુજરાન; ગુજારો ગુજરવું અક્રિ. (ફા. ગુરુ ઉપરથી) જવું; વહી જવું (૨) વીતવું; માથે આવી પડવું (૩) મરણ પામવું (૪) સ.ક્રિ. જતું કરવું; દરગુજર કરવું ગુ(-ગૂ)જરાત પું., સ્ત્રી. ન. (સં. ગુર્જરત્રા, પ્રા. ગુજરત્તા) ગુજરાત. અત્યારે તળગુજરાત સૌરાષ્ટ્ર Acharya Shri Kailassagarsuri Gyanmandir [ગુણ અને કચ્છ એ ત્રણ પ્રદેશોનો બનેલો ભારતનો એક રાજકીય એકમ પ્રદેશ ગુજરાતણ સ્ત્રી. ગુજરાતની રહેવાસી સ્ત્રી ગુજરાતી વિ. ગુજરાતનું; -ને લગતું (૨) સ્ત્રી. ગુજરાતી (ભાષા) (૩) પું. ગુજરાતનો રહેવાસી ગુજરાતીતા સ્ત્રી. (-ત્વ) ન. ગુજરાતીપણું ગુજરાન ન. (ફા.) નિર્વાહ; ગુજારો; ભરણપોષણ ગુજરી સ્ત્રી. સ્ત્રીના હાથનું એક ઘરેણું (૨) ભૈરવ રાગની એક રાગણી ગુજરી સ્ત્રી. (ફા. ગુ૪૨) શહેર-કસબામાં ભરાતું બજા૨ ગુજરેજી સ્ત્રી. ગુજરાત અને અંગ્રેજીના મિશ્રણવાળી ભાષા ગુજારવું સ.ક્રિ. (ફા. ગુજાર્દન) નિર્ગમન કરવું; ગાળવું (૨) રજૂ કરવું; દાદ માગવી (૩) માથે નાખવું; વિતાડવું ગુજારિશ સ્ત્રી. (ફા.) પ્રાર્થના; નિવેદન ગુજારો (ફા. ગુજારહ) નિભાવ; નિર્વાહ; ગુજરાન ગુજ્જર વિ. (સં. ગુર્જર, પ્રા.) સુતાર; વાણિયા; આહીરો ને ક્ષત્રિયોનો એક ભેદ ગુજ્જુ વિ. ગુજરાતી (તુચ્છકારવાળો પ્રયોગ) ગુટકો પું. (સં. ગુટિકા) ઘણી ઓછી લંબાઈ-પહોળાઈની જાડી ચોપડી [ગોટપોટ ગુટપુ(-મુ)ટ ક્રિ.વિ. બરોબર ઓઢી કરીને (સૂવા માટે); ગુટી, (-ટિકા) સ્ત્રી. (સં.) ગોળી (દવાની) ગુટી સ્ત્રી. માટીનો ગોળો બાંધીને (છોડની કે ઝાડની) કલમ કરવાની રીત અથવા એવી રચના (૨) ગોળી ગુટીમાતા સ્ત્રી. (સં.) શીતળાદેવી (૨) શીતળાનો રોગ ગુડ કું. (સં.) ગોળ સિલામ ગુડ ઇવનિંગ ઉર્દૂ. સાંજ ટાંણે મળતાં અંગ્રેજી રસમમાં ગુડગુડ ક્રિ.વિ. એવો અવાજ કરીને (જેમ કે, પેટમાં, હૂકાથી) (૨) ધીરે ધીરે ગબડતું હોય એમ (ભોટીલાં કે બાળક ચાલે એમ) [શુક્રવા૨નો તહેવાર ગુડ ફ્રાઇડે પું. (ઈં.) ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડાવેલા તે ગુડવિલ સ્ત્રી. (ઇ.) શુભેચ્છા; સદ્ભાવ (૨) વેપારધંધાની આબરૂ; પ્રતિષ્ઠા કે તેનું મૂલ્ય [(૩) શિવ ગુડાકેશ વિ. (સં.) વાંકડિયા વાળવાળું (૨) પું. અર્જુન ગુડાવવું સ.ક્રિ. ‘ગૂડવું’નું પ્રેરક ગુડાવું અ.ક્રિ. ‘ગૂડવું'નું કર્મણિ (૨) (તિરસ્કારમાં) છુપાવું; સંતાવું ટ્રિન' ગુડ્ઝ ન. (ઇં.) સરસામાન (૨) સ્ત્રી. માલગાડી; ‘ગુડ્ઝ ગુણ પું. (સં.) જાતિસ્વભાવ; મૂળ લક્ષણ; લાક્ષણિકતા (૨) સારું લક્ષણ, સદ્ગુણ (૩) પ્રકૃતિના ત્રણ ધર્મ · સત્ત્વ, ૨૪, તમ (૪) (તે પ૨થી) ત્રણની સંખ્યા (૫) અસર; ફાયદો (૬) ઉપકાર (૭) પણછ (૮) દોરી; દોરો; દોરડું (૯) દોકડો; ‘માર્ક' (૧૦) For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy