SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ખડાખડ ખડાખડ ક્રિ.વિ. એવો અવાજ થાય એમ (૨) ઉતાવળથી ખડાખાટ ન. (સં. ષટ્અષ્ટ) જ્યોતિષમાં છ અષ્ટકવાળો યોગ (૨) અણબનાવ ખડાખાણું (-ષ્ટકું, “સટું, -હું) ન. ખડાખાડ; ખડાષ્ટક ખડાજંગી સ્ત્રી. ગેરવાજબી રીતનો ઝઘડો ખડિયાખડખડ વિ. જીર્ણ; સખળડખળ; ખખળી ગયેલું (૨) સ્ત્રી. ભાંગીતૂટી હાલત (૩) જંજાળ (૪) માથાફોડ; પંચાત ૨૧૦ ખડિયાટ પું. તળાવમાં ઊતરવાની ઢાળ પડતી પણ ખસી ન પડાય એવા ચણતરવાળી ઓકળીબંધ રચના ખડિયું ન. સુકવણું (૨) સૂકાવાથી તડો પડી ગઈ હોય તેવી જમીન (૩) ચોમાસામાં કેટલાક દિવસ વરસાદ ન થવાથી જે તાપ પડે છે તે ખિયું ન. (ખડું) બાજીમાં છેવટની કરી ઘરમાં બરાબર પહોંચે એથી વધારે દાણા પડતાં તેણે બહાર નીકળવું પડે તે ખડિયું ન. ચિત્તો; વાઘ (૨) પહેલા વેતરની ભેંસ ખડિયો છું. કિત્તાથી લખવા પ્રવાહી ખડી કે લખવાની શાહી રાખવાનું પાત્ર (૨) દીવો કરવાનો નાનો ડબો (૩) ઘણા પડવાળી ઝોળી; ખભાની બે તરફ ઝૂલતો નખાય એવો કોથળો (૪) ખલતો; વાટવો [ટણખાર ખડિયો, (ખાર) પું. (‘ખડી’ + ક્ષાર) એક જાતનો ક્ષાર; ખડિંગ ક્રિ.વિ. એવો અવાજ કરીને ખડી સ્ત્રી. (સં. ખટિકા, પ્રા. ખડિઆ) ખડી માટી (૨) રસ્તા પર નંખાય છે એવા પથ્થરના કાંકરા-મરડિયા ખડી સ્ત્રી. વગર વિયાવેલી ભેંસ; ખડેલી ખડીફોજ સ્ત્રી. (ખડુંફોજ) કાયમી લશ્કર-સેના ખડીબોલી સ્ત્રી. (હિં.) (દિલ્હી પાસેની-પશ્ચિમી) હિંદીહિંદુસ્તાની ભાષા ખડીમાટી સ્ત્રી. ખડી; એક જાતની ધોળી માટી ખડી-સાકર સ્ત્રી. એક જાતની પાસાદાર સાકર ખડુ સ્ત્રી. નનામી; ઠાઠડી ખડુ ન. પાણીનો ધોધ (૨) કોતર; ખીણ ખડુ ન. મુસ્લિમો પેશાબ કર્યા પછી ભીનાશ દૂર કરવા વાપરે છે તે પથ્થરનો-ઈંટનો કે માટીનો ટુકડો ખડું વિ. ઊભું રહેલું (૨) તત્પર ખડું ન. સુકાવાથી તડો પડી ગઈ હોય તેવી જમીન ખડેઘાટ વિ. (ખરું + ઘાટ) ભઠ્ઠીમાં બાફ્યા વગર ધોયેલું (કપડું) (૨) ક્રિ.વિ. ટટ્ટાર; મગરૂર રીતે સજ્જ; તત્પર ખડેચોક ક્રિ.વિ. છચોક; જાહેર રીતે ખડેજોડે ક્રિ.વિ. ઊભેઊભે; આવતાંવેંત ખડેધડે ક્રિ.વિ. સશક્ત; ટટ્ટાર [ગેંડાનું શિગડું ખડ્ગ નં. (સં.) નાની જાડા પાનાની તલવાર; ખડગ (૨) { ખત્તા ખણ સ્ત્રી. (‘ખણવું’ પરથી) વલૂર; ચળ; ખંજવાળ (૨) એક જાતની ગરોળી (૩) ટેબલનું કે કબાટનું ખાનું ખણક છું.,સ્ત્રી. ખણણણ એવો અવાજ ખણકાર છું. ખણણણ એવો અવાજ [એવો અવાજ ખણખણ ક્રિ.વિ. ખણખણ અવાજ થાય એમ (૨) પું. ખણખણ સ્ત્રી. બારીક તપાસ-શોધ (૨) ખણખોદ; નિંદા ખણખણવું અ.ક્રિ. (પ્રા. ખણખણ) ખણખણ અવાજ થવો ખણખણાટ પું. ખણખણે એવી નાનીનાની ધૂધરીઓ કે કાંસીજોડ જેવાં પતરાં (રથ વગેરેનાં) (૨) કાંસીજોડ; છબછબિયાં (૩) ખણખણ એવો અવાજ ખણખણું વિ. ખણકો ઊઠે એવું (૨) ખૂબ શેકાયેલું (૩) ખું થયેલું; ખૂબ તપેલું ખણખોજ(-ત, -તર, -દ) સ્ત્રી. (ખણવું + ખોજવું, ખોત રવું, ખોદવું) બારીક તપાસ-શોધ (૨) કોઈના દોષ શોધ્યા-કાઢ્યા કરવા તે (૩) નિંદા કર્યા કરવી તે ખણખોદિયું વિ. ખણખોદ કરવાની ટેવવાળું ખણખોળ સ્ત્રી. ખણખોજ; બારીક શોધ - તપાસ ખણજ સ્ત્રી. ખંજવાળ; વલૂર; ખણ; ચળ ખણવું સ.ક્રિ. (સં. ખન્, પ્રા. ખણ) ઉઝરડવું; ખોતરવું (૨) ખોદવું (૩) વલૂરવું; ખંજવાળવું (૪) ચીમટીચૂંટી ભરવી-ખણવી [હજત ખણસ સ્ત્રી. ઇંદ્રિયની લાગણી (૨) (ઝાડા-પેશાબની) ખણુ ન, ક્ષણ Acharya Shri Kailassagarsuri Gyanmandir ખણખણુ ક્રિ.વિ. ક્ષણેક્ષણે ખત ન. (અ.) લેખ; લખત; દસ્તાવેજ ખત સ્ત્રી. દાઢી કે મૂછ (૩) પું. દાઢી કે મૂછનો વાળ[‘ડીડ’ ખતપત્ર(-તર) ન. ખત કે તેને લગતાં કાગળિયાં; દસ્તાવેજ; ખતમ ક્રિ.વિ. (અ. ખત્મ) ખલાસ; સમાપ્ત ખતરણ સ્ત્રી. ખત્રીની સ્ત્રી ખતરનાક વિ. ખતરાવાળું; જોખમભર્યું; ભયંકર ખતરવટ ક્રિ.વિ. આગ્રહપૂર્વક; જીદપૂર્વક (૨) સ્ત્રી. ક્ષત્રીવટ; ક્ષાત્રવટ ખતરિયાંવટ સ્ત્રી, ક્ષત્રીવટ ખત્રી(-તરી) વિ. (સં. ક્ષત્રિય) ક્ષત્રિયની એક જાતનું (૨) કાપડ વણવાનો કે રંગવાનો ધંધો કરતી એક ન્યાતનું (૩) પું. એ ન્યાતનો માણસ ખતરું ન. ખતરો; આફત ખરું ન. ખોડ; છિદ્ર; ખૂલ્લું (૨) દોષ; વાંધો ખતરો પું. (અ.) ભય; જોખમ (૨) અંદેશો; સંદેહ ખતવણી સ્ત્રી. ખાતાવાહીમાં ખતવવું તે [કરવી ખતવવું સ.ક્રિ. (રોજમેળમાંની રકમની) ખાતાવાર નોંધ ખતા(-ત્તા) સ્ત્રી. (અ.) નુકસાન (૨) ચૂક; ભૂલ ખતીબ પું. (અ.) ઉપદેશક, વ્યાખ્યાતા (૨) પેશ-ઇમામ ખત્તા સ્ત્રી. જુઓ ‘ખતા’ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy