SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કાળોતરિયો ખેપિયો કાળોતરિયો પું. કાળોતરી (અશુભ પત્રિકા) લઈ જનારો [મરણના સમાચારની ચિઠ્ઠી કાળોતરી સ્ત્રી. (સં. કાલપત્રિકા, પ્રા. કાલવતરિઆ) કાળોતરું વિ. ખૂબ કાળું (૨) ભયાનક કાળોતરું વિ. જૂના સમયનું કાળોતરો છું. કાળો નાગ; ફણીધર કાળોત્રી સ્ત્રી. કાળોતરી; અશુભ પત્રિકા કાળોમૃગ પું. કળિયર મૃગ; કૃષ્ણસાર કાં ક્રિ.વિ. કેમ; કેવી રીતે કાંઈ, (ક) વિ. (૨) સર્વ. કંઈ; કંઈક કાંક સર્વ., વિ. કાંઈક; કશુંક કાંકચ પું. કાચકી; એક વનસ્પતિ; કાકચિયાનો છોડ કાંણદોરો પું. કંકણદોરો; વિવાહની વિધિ કરી કાંડે બાંધેલા મીંઢણ સાથેનો નાડાછડીનો દોરો કાંકરાળું(-યાળું), કાંકરિયું વિ. કાંકરીવાળું કાંકરીસ્ત્રી. ઝીણો કાંકરો (૨) રેતી; પથરી (૩) એ નામનો રોગ (૪) કાકરી-દાવની કૂટી [અડપલું; ઉશ્કેરણી કાંકરીચાળો પું. કોઈના પર મશ્કરીમાં કાંકરી નાખવી તે; કાંકરીદાવ છું. છોકરાંની એક રમત ૧૦૮ • કાંકરેજ ન. ઉત્તર ગુજરાતનો ભાગ જ્યાંનાં ગાય, બળદ વગેરે પંકાય છે. [વગેરેનું મિશ્રણ કાંકરેટ પું. (ઈં. ક્રોન્ક્રીટ) રોડાં, પથરા, ચૂનો, સિમેન્ટ કાંકરોપું. (સં. કર્કર, પ્રા. કંકર) ઝીણો પથ્થ૨ (૨) કોઈપણ કઠણ પદાર્થનો નાનો ગાંગડો (૩) કંટક; ફાંસ; નડતર (૪) શંકા; વહેમ; ખટકો (૫) ખીલ (આંખમાં થતો) કાં કે સંયો. કેમ જે; કારણ કે કાંક્ષા સ્ત્રી. (સં.) આકાંક્ષા; ઇચ્છા; ઝંખના કાંક્ષિણી વિ.,સ્ત્રી. આકાંક્ષા રાખનારી (સ્ત્રી)[હિતકાંક્ષી -કાંક્ષી વિ. (સં.) ઇચ્છા કરનારું (સમાસમાં અંતે. ઉદા. કાંગ પું., સ્ત્રી. (સં. કંડુ) એક જાતનું ધાન્ય કાંગ સ્ત્રી. કાંસકી [એવો દાણો; ડોળ કાંગડું ન. (પ્રા. કંકડુ) ગાંગડુ; ન પલળે કે ન બફાય કાંગરી સ્ત્રી. દાંતા જેવી હાર-ભાત; કાંગરાં (૨) કો૨; ધાર કાંગરો પું. (ફા. કંગુરા) દાંતો (૨) શિખર (૩) કોટની કો૨ણ ઉ૫૨નું એક ચણતર (૪) મોટા દાંતાની કાંગરી (૫) ભરત ભરવાની એક પદ્ધતિ ન કાંગલું વિ. કાંગું; રાંક (૨) કાયર (૩) નિર્બળ કાંગાઈ સ્ત્રી. કાંગાવેડા; ગરીબડાવેડા કાંગારૂ (ઇં.) ઑસ્ટ્રેલિયાનું એક ચોપગું પ્રાણી કાંગાવેડા પું.બ.વ. ગરીબવેડા; કાંગાઈ કાંગું વિ. રાંક; ગરીબ (૨) કાયર કાંચન ન. (સં.) કંચન; સોનું (૨) ધન-દોલત કાંચનિગિર પું. મેરુ પર્વત [હીજડો; પપૈયો કાંચળિયો સ્ત્રી. ભવાઈમાં સ્ત્રીપાઠ ભજવનારો નટ (૨) [ કાંઠી(-યુિં, ઢિયો) કાંચળી સ્ત્રી. (સં. કંચુલિકા, પ્રા. કંચુલિઆ) કાપડું; કમખો (૨) સાપે ઉતારી દીધેલી ચામડી-ખોળ કાંચિ(-ચી) સ્ત્રી. (સં.) ઘૂઘરીવાળો કંદોરો (૨) દક્ષિણમાં આવેલું હિંદુઓનું પવિત્ર ધામ કાંજી સ્ત્રી. (સં. કાંજિકા, પ્રા. કંજિઆ) રાબ (૨) લાહી (૩) ખેળ (૪) કાંજીખોરાક Acharya Shri Kailassagarsuri Gyanmandir કાં જે સંયો. કેમ જે; કારણ કે કાંટ સ્ત્રી. કાંટાવાળાં વૃક્ષોની ગીચ ઝાડી કાંટાકોળું ન. બિલ તરીકે યજ્ઞમાં વપરાતું એક જાતનું કોળું કાંટાદાર વિ. કાંટાવાળું (૨) પાણીદાર; જુસ્સાવાળું કાંટાળું વિ. કાંટાવાળું (૨) ખૂબ મુશ્કેલ કાંટાળો તાજ પું. (સં.) અંતરાય; મુશ્કેલ જવાબદારી કાંટાળો તાર પં. કાંટાવાળો તાર; ‘બાર્ડ વાયર’ કાંટાળો થોર પું. ફાફડા થોર, જેના પર કાંટા હોય તે કાંટિયું ન. મડદા ઉપર નાખવાનું કપડું; કફન (૨) સંડાસ કાંટિયો પું. (‘કાંઠિયો’ ઉપરથી) સંડાસ; જાજરૂ (૨) મડદા માટે સામાન વેચનાર વેપારી કાંટિયો પું. કાંટો-અંટસ રાખનારો [પાતળો કાંટો કાંટી સ્ત્રી. ગોખરુ (૨) નાકમાં પહેરવાનો ઝીણો, નાનો, કાંટું ન. માલ આપવા અને લેવાની ગોઠવણ - કરાર (અણછાજતો) (૨) કઠોળનાં પાંદડાં ડાંખળાં વગેરેનો ભૂકો; ગોતર કાંટો પું. (સં. કંટક, પ્રા. કંટ) કેટલીક વનસ્પતિ પર ઊગતો કઠણ અણીદા૨ સીધો કે વાંકો અંકુર; શૂળ (૨) એના જેવા આકારની કોઈ પણ વસ્તુ (ઘડિયાળનો કાંટો) (૩) યુરોપી ઢબે જમતાં વપરાતું દાંતાળું, ચમચા ઘાટનું સાધન ઉદા. છરીકાંટો (૪) તોલ કરવાનું યંત્ર; કંપાણ વગેરે (૫) નાકે પહેરવાનું સ્ત્રીઓનું એક ઘરેણું (૬) રોમાંચ (૭) નડતર; ફાંસ (૮) અંટસ; કીનો (૯) વહેમ; શંકા (૧૦) જુસ્સો; પાણી (જેમ કે કાંટાદાર માણસ) (૧૧) ટેક; મમત (૧૨) માછલાં પકડવાનો ગલ કાંટોકાંટ ક્રિવિ. બરાબર કાંટે ઊતરે એવું (૨) ઘડિયાળના કાંટે; બરોબર સમય પ્રમાણે કાંઠલી સ્ત્રી. સ્ત્રીઓના કંઠનું એક ઘરેણું; હાંસડી (૨) વાણાનો તાર તાણામાં નાખવાનું વણકરનું એક ઓજાર; કાંઠલો કાંઠલો પું. (સં. કંઠ) ગળાને બેસતો આવતો અંગરખાનો કાપ (૨) પોપટને કંઠે કાળું વર્તુળ હોય છે તે (૩) કાંઠલી (૪) ઘડા, ગાગર વગેરેના પેટાની ઉપરનોકંઠના ભાગનો ગોળ કાંઠો (૫) ઘાટ; કિનારો કાંઠાળ વિ. કાંઠાવાળું; કિનારાવાળું (૨) પું. કાંઠાવાળો વિસ્તાર; કંઠાર [ડટણ-જાજરૂ કાંઠી સ્ત્રી. (-ઠિયું) ન. (-ઠિયો) પું. એક જાતનું જાજરૂ; For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy