SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કરચોલી(-ળી)] કરચોલી(-ળી) સ્ત્રી. કરચલી; કરચળી કરજ ન. (અ. કર્જ) દેવું; ઋણ કરજખત ન. (અ.) દેવાનો દસ્તાવેજ કરજદાર વિ. દેવાદાર www.kobatirth.org ૧૫૦ કરજાઉ વિ. કબજે લીધેલું; વ્યાજૂકું (૨) દેવાદાર કરજાઉખત પું. વ્યાજે લીધાનો દસ્તાવેજ કરજાળી સ્ત્રી. (સં. કજ્જલ, કજ્જલાલ - કજળાળ પરથી) મેશ પાડવાનું કોડિયું (૨) ધુમાડિયું કરજી વિ. જુઓ ‘કરજદાર’ કરડ સ્ત્રી. ડાંગરનું એકવારિયું - ભરડીને કાઢેલો દાણો કરડ સ્ત્રી. ડંખ; કરડેલું તે (૨) કરડવું તે; ચૂંકટ વધારો કરડ સ્ત્રી, કેળાં કેરી વગેરેની ખરીદી પર સેંકડે અપાતીટ, કરડ સ્ત્રી. ચૂલાની બળેલી માટી કરડકણું વિ. કરડવાની ટેવવાળું (૨) ઘૂરકવાની ટેવવાળું કરડ-કરડ ક્રિ.વિ. કરડવાનો અવાજ થાય એમ કરડપાંચમ સ્ત્રી. શ્રાવણ સુદ પાંચમનો દિવસ કરડવું સ.ક્રિ. ડંખવું; બચકું ભરવું; દાંતથી કાપવું (૨) ખાવું (તુચ્છકારમાં) (૩) તીવ્રપણે ખૂંચવું કરડાકી(-ગી) સ્ત્રી. (‘કરડું’ ઉપરથી) (વાણીની) વક્રતા; કટાક્ષ; માર્મિકતા (૨) છેલાઈ; અકડાઈ (૩) કડકાઈ; સખ્તાઈ કરડાટ પું., (-શ) સ્ત્રી. કરડાપણું; કરડાકી; કડકાઈ કરડું વિ. (સં. ક્રૂર, પ્રા. કુરુડ) આકરું; સખત (૨) કઠોર; નિર્દય (૩) સહેજ કડવું; બેસ્વાદ કરડું ન. સ્ત્રીઓના કાનનું એક ઘરેણું કરડો હું. આંગળીએ પહેરવાનો સોનારૂપાનો કે અન્ય ધાતુનો આમળાવાળો વીંટલો (૨) સોનીનું એક ઓજાર કરણ ન. (સં.) કારણ; હેતુ (૨) કોઈ પણ ક્રિયાનું સાધન (૩) ઇન્દ્રિય (૪) કરવું તે; કર્મ (૫) ત્રીજી વિભક્તિથી સૂચવાતો અર્થ (૬) ત્રીસ ઘડીનો કાળ (જ્યો.) (૬) પરબ્રહ્મ (૭) ‘ઑપરેશન’ (ગ.) કરણવું અ.ક્રિ. ઝાડને કૂંપણ ફૂટવાં કરણહાર વિ. કરનારું કરણાર્થક વિ. (સં.) કરણ-સાધનનો અર્થ આપનારું કરણી સ્ત્રી. (કરવું + અણું + ઈ) કરતૂક; કર્મ (૨) આચરણ (૩) કડિયાનું એક ઓજાર; યાચી (૪) ચમત્કાર; જાદુ [‘સર્ડ’ (ગ.) કરણી સ્ત્રી. બરાબર મૂળ ન નીકળી શકે એવી સંખ્યા; કરણીગત વિ. જે સંખ્યાનું વર્ગમૂળ બરાબર ન નીકળી શકે એવું; ‘સર્ડ’ (ગ.) [સંખ્યા (ગ.) કરણીપદ ન. (સં.) વર્ગમૂળ નિઃશેષ નીકળી શકે તેવી કરણીપદી સ્ત્રી. કરણીપદની રકમ કરણીય વિ. (સં.) કરવા જેવું કરતલ (સં.), (-ળ) ન. હથેળી [કરબંધી કરતલગત વિ. (સં.) હથેળીમાં હોય તેવું; હથેળીમાં રહેલું કરતલપાત્ર ન. (સં.) હથેળીરૂપી વાસણ કરતલપુર પું. ખોબો [વ્રત કરતલભિક્ષા સ્ત્રી. હથેળીમાં માય તેટલી જ ભિક્ષા લેવાનું કરતાધરતા વિ. આગેવાન; મુખ્ય સંચાલન કરનાર કરતાર છું. (સં. કર્તા) કિરતાર; (જગતનો) કર્તા; પરમેશ્વર કરતાલ (સં.) (-ળ) સ્ત્રી. હાથ વડે તાળી પાડવી તે (૨) કાંસીજોડાં; ઝાંઝ Acharya Shri Kailassagarsuri Gyanmandir કરતાલિ(-ળિ)યો છું. કરતાળ વગાડનાર કરતાં ના. નથી; થકી (તુલના સૂચવવાના અર્થમાં) કરતું ન. (સર. સં. કર્તવ્ય) કૃત્ય; કર્મ; કરતૂક કરતુંકારવતું વિ. (‘કરવું’ + એનું પ્રેરક ‘કરાવવું’ + બંનેના સમાસને કારણે ‘તું' વ.કૃ.) કર્તાહર્તા; મુખ્ય આગેવાન; કારભારી [આચરણ (ખરાબ) કરતૂક(-ત) ન. (સં. કર્તૃત્વ) કૃત્ય; કરણી (૨) વર્તણૂક; કરદાતા પું. કર ભરનાર કરનાલ પું. મોટો ઢોલ (૨) એક પ્રકારની તોપ [ચાલુ કરન્ટ પું. (ઈં.) પ્રવાહ (૨) વીજળીનો પ્રવાહ (૩) વિ. કરન્યાસ પું. (સં.) મંત્ર ભણીને કર (હાથ) વગેરે વિભાગો ઉપર જુદા જુદા દેવનું સ્થાપન કરવું તે કરન્સી સ્ત્રી. (ઈં.) ચલણ; ચલણી નાણું કરપ છું. કડપ; દાબ; ધાક; અંકુશ કરપટુ વિ. (સં.) હાથનું ચાલાક; હાથ ચાલાકીવાળું કરપટુતા સ્ત્રી. (સં.) હાથચાલાકી; હસ્તલાઘવ કરપત્ર ન. (સં.) (-ત્રી) સ્ત્રી. કરવત કરપણું ન. (કર+પલ્લું) બે હાથમાં રહે તેટલું માપ; ઊંડળ કર-પલ્લવ પું. (સં.) પંજો; પહોંચો (૨) હાથરૂપી પલ્લવ (૩) સુકોમળ હાથ (૪) આંગળી કરપલ્લવીસ્ત્રી. હાથના-આંગળીનાસંક્તથીવિચારજણાવવાસમજાવવાની વિદ્યા (૨) હાથનો ઇશારો-સંકેત કરપવું સ.ક્રિ. (સં. કલૂપ) થોડુંથોડું કરડવું; કાપવું કે કોરવું કરપી સ્ત્રી. (‘કરપવું’ ઉપરથી) રાંપડી (ખેતીનું એક સાધન) કરપી વિ. (સં. કૃપણ) કંજૂસ; કૃપણ; લોભી કરપીડન ન. (સં.) પાણિગ્રહણ; હસ્તમેળાપ કરપીણ વિ. કમકમાટીભર્યું; નિર્દયતા ભર્યું કરપુટ પું. (સં.) નમસ્કાર માટે હાથ જોડવા તે (૨) ખોબો કરબ પું. (અ. કર્બ) જુઓ ‘કરપ’ કરબડી સ્ત્રી. કરપી; રાંપડી કરબડી સ્ત્રી. પંખીઓને ચણ નાખવા ટીંગાવેલું શીંકું કરદરવત્ ક્રિ.વિ. (સં.) હાથમાં રહેલાં બોરની પેઠે બરોબર જાણી શકાય તેવું [કરવાની જગ્યા કરબલા ન. ઈરાકમાંનું એક ધર્મસ્થાન (૨) તાજિયા ટાઢા કરબવું સ.ક્રિ. કરબડી-રાંપડી દેવી કરબંધી સ્ત્રી. કર આપવાનું બંધ કરવું તે; ના-કર For Private and Personal Use Only 4
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy