SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૯ કમાલ [કરચોરી કમાલ વિ. (અ.) સંપૂર્ણ (૨) ઉત્કૃષ્ટ; ઘણું સારું (૩) સુંદર (૪) સૌથી ઊંચું; ઉપરનું (૫) સ્ત્રી. હૃદ; પરાકાષ્ઠા કમ્પલીટ વિ. (ઈં.) પૂર્ણ; સંપૂર્ણ કમ્મર સ્ત્રી. કમર; કેડ; કટિ [એક પ્રકારની રાખ કમાલિ(-ળિ)યો છું. નપુંસક; બહુચરાજીની માનતામાં મુકાયડું ન. (કડું ઉપરથી) માંદાને કે સુવાવડીને આપવાની કયામત સ્ત્રી. (અ.) મરણ બાદ ખુદા આગળ ઊભા થઈને જવાબ આપવાનો દિવસ; ખુદા આગળનો ઇન્સાફનો દિવસ યેલો પાવૈયાઆઓ સાથે ફરતો છોકરો (૨) માતાજીને પોતાનુંજીવન અર્પીસ્ત્રીનો પોશાક પહેરી ફરનાર વ્યંઢળ; હીજડો [છોકરાંનું ભૂંડું કરે એવાં મા-બાપ કમાવતર ન. બ.વ. માવતરના સ્વાભાવિક ગુણ વિનાનાંકમાવવું સ.ક્રિ. (સં. કર્માપયતિ, પ્રા. કમ્માવઇ) (ચામડું) કેળવવું; સાફ અને સુંવાળું કરવું (૨) ‘કમાવું’નું પ્રેરક; કમાણી કરાવવી; રળાવવું કમાવાવું અક્રિ. ‘કમાવવું'નું કર્મણિ [કુમાવીસદાર કમાવીસદાર પું. (સં.) મહાલકારી; મહેસૂલ ઉઘરાવનાર કમાવું સ.ક્રિ. પેદા કરવું; રળવું ક્રમાળિયો પું. જુઓ ‘કમાલિયો’ કમિટી સ્ત્રી. (ઇં.) સમિતિ મિશન ન. (ઈં.) દલાલી; કસાઈ (૨) નિયુક્ત તપાસપંચ (૩) અખત્યારનામું; સનંદ (૪) અખત્યાર; અધિકાર (૫) આયોગ કમિશન એજન્ટ પું. (ઈં.) દલાલ; આડતિયો કમિશનર પું. (ઈં.) અંગ્રેજી રાજ્યનો એક અમલદાર; સૂબો (૨) ખાસ કામ માટે નિમાયેલો માણસ (૩) આયુક્ત કમિશન્ડ વિ. (ઈં.) નિયુક્ત; નિમાયેલું કમી વિ. (ફા. કમ) કમ; ઓછું (૨) ઊભું; અધૂરું (૩) સ્ત્રી. (ફા.) ઓછપ; ઊણપ કમીજાસ્તી વિ. ઓછુંવત્તું [ખમીસ કમીઝ ન. (ફા.) કળીવાળો એક પ્રકા૨નો ઝભ્ભો (૨) કમીન વિ. (ફા.) હલકા મનનું; હલકટ કમીનું વિ. (ફા. મીનહ) કંગાળ, હલકું કમુરત ન. અશુભ મુહૂર્ત; કુમુહૂર્ત કમુરતાં ન.બ.વ. કમુરતવાળા દિવસો કમોડ ન. ઝાડે બેસવાની પેટી; પાયાવાળું મળપાત્ર કમોત ન. અસ્વાભાવિક મોત [સાહસિક કમોતિયું વિ. કમોતે મરેલું (૨) કમોતે મરે તેવું (૩) કમોદ સ્ત્રી. એક જાતની ડાંગર [સુગંધીદાર કમોદિયું વિ. જેમાં કમોદ પાકતી હોય એવું (ખેતર) (૨) કમોવું સ.ક્રિ. લોટને મોણ દેવું; મોવું કમોસમ સ્ત્રી. કઋતુ; કવખત કમોસમી વિ. કસમયનું; કઋતુનું કમ્પલસરી વિ. (ઇં.) અનિવાર્ય (૨) ફરજિયાત કમ્પાર્ટમૅન્ટ ન. (ઈં.) ગગાડીના ડબ્બાનું ખાનું કમ્પાસ પું. (ઈં.) હોકાયંત્ર (૨) વર્તુળ દોરવાનું ઓજાર; પકિર [રાખવાની પેટી કમ્પાસ બૉક્સ ન. (ઈં.) પેન, પેન્સિલ, પરિકર વગેરે કમ્પ્યુટર ન. (ઈં.) સંગણકયંત્ર; કૉમ્પ્યુટર Acharya Shri Kailassagarsuri Gyanmandir કયું સ. (૨) વિ. કોણ; શું (સ્ત્રી. કઈ) કર પું. (સં.) હસ્ત; હાથ (૨) વેરો; મહેસૂલ; જકાત (૩) લાગો (૪) કિરણ (૫) સૂંઢ (૯) બેની સંજ્ઞા (૭) કરિયાવર -કર વિ. (સં.) ‘કરનારું' અર્થમાં (સમાસમાં) શબ્દને અંતે ઉદા. સુખકર (૨) ત્યાં રહેનાર. ઉદા. કડીકર કરકટિયો હું. બખ્તરધારી યોદ્ધો કરકટી સ્ત્રી. ઠાઠડી; નનામી કરકર સ્ત્રી. (સં. કર્કર) ઝીણી કાંકરી (૨) દ્વેષ; ખાર કરકરાવવું સ.ક્રિ. કરવત વગેરેના દાંતાને તેજ કરાવવા; કાકર કઢાવવા કરકરિયાવર પું. (કર + કરિયાવર) લગ્ન વગેરે પ્રસંગે કરેલો આપલેનો ઠરાવ; પહેરામણી કરકરિયાળું વિ. કરકરવાળું; કરકરિયું કરકરું વિ. જુઓ ‘કકરું’ કરકસર સ્ત્રી. જરૂરી ખર્ચ જ કરવું - થવા દેવું તે કરકસરિયું વિ. કરકસર કરનારું [નીતિ કે વર્તન કરકંકણન્યાય પું. (સં.) કેડમાં છોકરું અને ગામ ઢૂંઢે એવી કરકોચલી સ્ત્રી. કરચોલી; કરચલી = કરકોલવું સ.ક્રિ. ધીમેધીમે કોતરી ખાવું; કોચવું [વગેરે કરગઠિયું ન. (બળતણ માટે) લાકડાના નાના ટુકડા-સાંઠી કરગર સ્ત્રી. કરગરવું તે; કાકલૂદી કરગરવું અક્રિ. કગરવું; વીનવવું; આજીજી કરવી કરચ સ્ત્રી. (પ્રા. કિલિંચ = લાકડાની સળી, સળીનો નાનો ટુકડો, જૂ.ગુ. કળચ, પ્રા. કિરિંચ ઉપરથી ‘કરચ’) છેક નાની પાતળી કકડી [પડતી રેખા; કરચોલી કરચલી સ્ત્રી. કોઈ સુંવાળી સાફ વસ્તુ સંકોચાવાથી એમાં કરચલી સ્ત્રી. કરચલાની માદા [પ્રાણી કરચલું (ન.) (-લો) પું. (સં. કરચિલ્લક) એક જળચર કરચળી સ્ત્રી. (સં. કિલિંચ = સળી પરથી કરચ. ‘સળ પડવાં' પરથી ‘સળી’. એમ ‘કરચ’ પરથી ‘કરચલી’ પડવી) કરચલી; કરચોલી કરચા ડું.બ.વ. જાર, બાજરી, શેરડી વગેરે વાઢી લીધા પછી ખેતરમાં રહેલાં ભોથાં, ખાંપા કરચાનું અ.ક્રિ. કરચો પડે એમ થવું – કપાયું; કરચ થઈ જવું કરચો પું. સાફ ન મૂંડાયાથી આછા કેશ રહી જાય તે; ખૂંપરો કરચોર પું. કર ઓછો ભરી તેનાથી ચોરના[કરવી તે કરચોરી સ્ત્રી. કરમાંથી ચોરી લેવું તે; કર ભરવામાં ચોરી For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy