SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉદ્ઘોષ] ઉદ્ઘોષ પું. (સં.) પોકાર (૨) ઢંઢેરો (૩) શોરબકોર; ઘોંઘાટ (૪) લોકોમાં વાત ચાલવી તે ઉદ્દંડ વિ. (સં.) નિરંકુશ; ઉદ્ધત (૨) ઉગામેલ દંડવાળું (૩) ભયંકર [સ્વચ્છંદી (૩) ઉગ્ર; જહાલ ઉદ્દામ વિ. (સં.) અંકુશ કે બંધન વિનાનું (૨) ઉચ્છુંખલ; ઉદ્દામપક્ષ પું. જહાલ પક્ષ ઉદ્દાલ પું. રાતા ઘઉં (૨) કોદરા ઉદ્દાંત વિ. નરમ; ગરીબ (૨) ઉત્સાહવાળું [ઇચ્છેલું ઉદ્દિષ્ટ વિ. (સં.) બતાવેલું (૨) ઉદ્દેશાયેલું (૩) ધારેલું; ઉદ્દીપક વિ. (સં.) ઉદ્દીપન કરનારું; ઉત્તેજિત કરનારું ઉદ્દીપન ન. (સં.) (-ના) સ્ત્રી. પ્રજ્વલિત કરવું તે (૨) ઉશ્કેરણી (૩) ઉત્તેજના (૪) ઉદ્દીપન વિભાવ ઉદ્દીપિત વિ. (સં.) ઉદ્દીપ્ત કરેલું [થયેલું; ઉશ્કેરાયેલું ઉદ્દીપ્ત વિ. (સં.) સળગાવેલું-પ્રજ્વલિત કરેલું (૨) ઉત્તેજિત ઉદ્દેશ પું. (સં.) હેતુ; ઇરાદો (૨) અર્ચના કે સમભાવના પક્ષ કે વાદનું સ્વરૂપ [અનુલક્ષીને બોલવું - કહેવું ઉદ્દેશવું સ.ક્રિ. (સં. ઉર્દૂ + દિશ - દેશ) નામ દઈને - ઉદ્દેશ્ય વિ. (સં.) ઉદેશવા-વિચારવા યોગ્ય; લક્ષ્ય (૨) ૧ ૦ ૩ ન. જેને ઉદેશીને કંઈ કહેવાયું હોય તે; કર્તાપક્ષ (વ્યા.) (૩) હેતુ; પ્રયોજન ઉદ્દેશ્યવર્ધક ન. ઉદ્દેશ્યના અર્થમાં વધારો કરનાર વિશેષણ શબ્દ કે વિશેષણ ઉપવાક્ય (વ્યા.) [ત ઉદ્ધત વિ. (સં.) ઉત્કૃખલ; નિરંકુશ (૨) સામે થાય – ન માને એવું; અવિનયી (૩) ઊંચું; ઉન્નત (૪) ભવ્ય ઉદ્ધતાઈ સ્ત્રી. ઉદ્ધૃતપણું; નિરંકુશતા [મોક્ષ ઉદ્ધરણ ન. (સં.) ઉદ્ધાર-છૂટકારો કરવો કે થવો તે (૨) ઉત્તરવુંસ.ક્રિ. ઊંચકવું; ઉપાડી લેવું (૨) બચાવવું; ઉગારવું ઉદ્ધવ પું. (સં.) કૃષ્ણના કાકા અને ભક્ત ઉદ્ધાર પું. (સં.) મુક્તિ; મોક્ષ (૨) સારી સ્થિતિ થવી ઉદ્ધારવું સ.ક્રિ. (સં. ઉદ્ + ‰ - ધાર્) ઉદ્ધાર કરવો [રેલું ઉદ્ધૃતવિ. (સં.) અવતરણ તરીકેલીધેલું (૨) ઉદ્ધારેલું; ઉગાઉસ્ત વિ. (સં.) જડમૂળથી નાશ પામેલું; ઉજ્જડ ઉબુદ્ધ વિ. (સં.) જાગ્રત; જગાડેલું (૨) ઉદ્દીપ્ત, સર્તક થયેલું (૩) સ્મૃતિમાં તાજું કરેલું [આવવું તે ઉદ્બોધ પું. (ન) ન. (સં.) જાગ્રત થવું તે (૨) યાદ ઉદ્બોધક વિ. (સં.) ઉદ્બોધન કરનાર ઉદ્બોધવું સ.ક્રિ. ઉદ્બોધન કરવું ઉદ્ભવ પું. (સં.) જન્મ; ઉત્પત્તિ (૨) મૂળ (૩) વિષ્ણુનું એક નામ [થવું ઉદ્ભવવું અક્રિ. (સં. ઉન્નૂ) ઉત્પન્ન થવું; જન્મવું; પેદા ઉદ્ભાવ પું. (સં.) ઉત્પન્ન થવું તે (૨) ઉદારતા ઉદ્ભાવક વિ. (સં.) ઉદ્ભવ કરનારું; ઉત્પાદક [ઉત્પાદિત ઉદ્ભાવિત વિ. (સં.) કલ્પેલું; કાલ્પનિક (૨) ઊભું કરેલું; ઉદ્ભાસિત વિ. સુંદર રૂપે પ્રગટ થયેલું (૨) પ્રકાશિત [ઉધરાવવું ઉદ્ભિજ્જ ન. (સં.) વનસ્પતિ ઉદ્ભિન્ન વિ. (સં.) ઉત્પન્ન થયેલું (૨) ખીલેલું; ફૂટેલું ઉદ્ભાસિત વિ. (સં.) સુંદર રૂપમાં પ્રગટ કરેલું (૨) પ્રકાશિત; અજવાળેલું [દેખાય એવું થયેલું ઉદ્ભૂત વિ. (સં.) ઉત્પન્ન થયેલું; પ્રગટેલું; જન્મેલું (૨) ઉભેદ પું. (સં.) (ભેદીને) બહાર આવવું તે; ઊગવું તે (૨) વિકસિત થવું તે (૩) દેખાવું તે ઉદ્ધાન્ત વિ. (સં.) ગાભરું; વ્યાકુળ (૨) બાંધેલું; છળેલું ઉઘત વિ. (સં.) તત્પર (૨) ખંતીલું (૩) નિશ્ચય કરી ઊભું થયેલું ઉદ્યમ પું. (સં.) યત્ન; મહેનત (૨) ઉદ્યોગ; ધંધો[ધંધાદારી ઉદ્યમી વિ. (સં. ઉદ્યમિન) મહેનતુ (૨) ઉદ્યમમાં લાગેલું; ઉદ્યાન પું., ન. (સં.) બગીચો; વાડી [તેની ઉજવણી ઉદ્યાપન ન. (સં.) ધર્મકર્મ-વ્રતાદિની સમાપ્તિની વિધિ કે ઉઘુક્ત વિ. (સં.) કામમાં પરોવાયેલું; ઉદ્યમી (૨) તત્પર ઉદ્યોગ પું. (સં.) ધંધો; રોજગા૨ (૨) કામ (૩) મહેનત ઉદ્યોગગૃહ ન. (સં.) કારખાનું; ઉદ્યોગશાળા ઉદ્યોગધંધો પું. ધંધો-રોજગાર; પ્રવૃત્તિ ઉદ્યોગપતિ પું. (સં.) મોટા ઉદ્યોગ-ધંધાનો માલિક કે તે ચલાવનાર; ‘ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ' ઉદ્યોગમંદિર ન. ઉદ્યોગશાલા(-ળા) સ્ત્રી. જ્યાં ઉદ્યોગો શીખવાતા હોય તેવી શાળા; કલાભવન ઉદ્યોગવાદી પું. (૨) વિ. ઉદ્યોગવાદનું કે તેને લગતું કે તેમાં માનનારું Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદ્યોગસાહસિક પું. ઉદ્યોગ શરૂ કરવાનું સાહસ કરનાર ઉદ્યોગી વિ. (સં. ઉદ્યોગિન્) મહેનતું; ખંતીલું ઉદ્યોગીકરણ ન. (સં.) ઉદ્યોગ ન હોય ત્યાં ઉદ્યોગની પ્રવૃત્તિ કરવાપણું; ‘ઇન્ડસ્ટ્રિયાલિઝેશન’ ઉદ્યોત પું. (સં.) ખદ્યોત; આગિયો (૨) પ્રકાશ ઉદ્ગાહ પું. (સં.) વિવાહ; લગ્ન (૨) ઊંચે લઈ જવું (૩) એક જગ્યાએથી બીજે લઈ જવું તે ઉદ્વિગ્ન વિ. (સં.) વ્યાકુળ; ખિન્ન (૨) દુ:ખી ઉદ્રેક યું. (સં.) પુષ્કળતા; અતિશયતા (૨) ચડિયાતાપણું ઉદ્વેગ પું. (સં.) વ્યાકુળતા (૨) ચિંતા (૩) દુઃખ ઉદ્વેગકર વિ. (સં.) (-ર્તા) ઉદ્વેગ કરાવનારું ઉધડ(-૨)કવું અ.ક્રિ. (હૃદયનું) થડકવું; ધડકવું; ધ્રૂજવું (૨) ઝબકવું; ચોંકવું (૩) સફાળા ઊભા થવું ઉધડિયું વિ. ઊધડું રાખેલું-આપેલું (કામ) (૨) ઊડું કામ કરનારું (૩) બેપરવાઈથી કરેલું ઉધમાત પું. જુઓ ‘ઉદમાત’ ઉધમાતિયું, ઉધમાતું વિ. જુઓ ‘ઉદમાતિયું’, ‘ઉદમાતું’ ઉધરકવું અક્રિ. જુઓ ઉધડકવું ઉધરસ સ્ત્રી. (સં. ઉદ્ધસા, પ્રા. ઉદ્ધસ) ઉદરસ; ખાંસી ઉધરાવવું સ.ક્રિ. ‘ઊધરવું'નું પ્રેરક For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy