SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉતરડાવવું] ઉતરડાવવું સ.ક્રિ. ‘ઉતરડવું’નું પ્રેરક ઉતરડાવું અક્રિ. ‘ઉતરડવું'નું કર્મણિરૂપ ઉતરડિયું ન. ઉતરડવાનું ઓજાર ઉતરણ સ્ત્રી. ન. ઢાળ; ઉતાર (૨) ઊતરાય એવું હોવું ઉતેડવું સક્રિ. જુઓ ‘ઉતરડવું’ તે (૩) એવો નદીનો ભાગ ઉતેડાવવું સ.ક્રિ. ‘ઉતેડવું’નું પ્રેરક ઉતેડાવું અ.ક્રિ. ‘ઉતેડવું’નું કર્મણિ ઉતૈલા યું.બ.વ. વરસાદમાં થતા અડદ ઉત્કટ વિ. (સં.) ઊંચી કેડ રાખી રહેલું; ઉભડક (૨) તીવ્ર; જલદ; પ્રબળ (૩) મત્ત (૪) વિષમ (૫) મુશ્કેલ ઉત્કટતા સ્ત્રી. પ્રબળતા; ઉત્કટ હોવાપણું ઉત્કર્ષ પું. (સં.) ઉપર ખેંચાવું તે; ઉન્નતિ (૨) અભિવૃદ્ધિ; અભ્યુદય; વિકાસ (૩) વૃદ્ધિ; અધિરતા ઉત્કલન ન. (સં. ઉત્કલ્ ઉપરથી) ઊકળવું તે ઉત્કલનબિન્દુ ન., ઉતકલનાંક પું. જ્યાં સુધી ગરમી પહોંચવાથી પદાર્થ ઊકળવા માંડે એ સીમા (૨) તેના માપનો અંક [ઉત્સુક; આતુર ઉત્કંઠ વિ. (સં.) કંઠ ઊંચો કરેલો હોય એવું (૨) અતિ ઉત્કંઠા સ્ત્રી. (સં.) તીવ્ર ઇચ્છા; આતુરતા (૨) આશા ઉત્કંઠિત વિ. (સં.) આતુર ઉતરાંગ પું. બારસાખનો ઉપલો ભાગ ઉતરેવડ સ્ત્રી. જુઓ ‘ઉતરડ’ ઉતરણી સ્ત્રી. ઊતરવું - પા૨ જવું તે ઉતરાઈ સ્ત્રી. ઉતરામણ (૨) ઊતરવાની ક્રિયા ઉતરાણ સ્ત્રી. (સં. ઉત્તરાયણ) મકરસંક્રાંતિ (૨) એ દિવસે પળાતો તહેવાર ઉતરાણ ન. (ઊતરવું ઉપરથી) ઉતાર; ઉતરણ ઉતરાતું(૬) વિ. (સં. ઉત્તરાર્ધ, પ્રા. ઉત્તરદ્ધ) ઉત્તર દિશા તરફનું; ઓતરાદું [મહેનતાણું કે ખર્ચ; ઉતરાઈ ઉતરામણ ન. (-ણી) સ્ત્રી. ઉતરાવવું તે (૨) તેનું ઉતરાવવું સક્રિ. ઉતારે એમ કરવું (૨) ‘ઊતરવું’નું પ્રેરક (૩) (માથેથી) વજન નીચે ઉતારવામાં મદદ કરવી (બેડું, ટોપલો ઉતરાવવો) ee ઉતાર છું. ઊતરાય એવું હોય તે કે તેવું (નદી વગેરેનું) સ્થાન (૨) (કેફ, ઝેર, ખરાબ અસર, કડક દવા વગેરેને) ઉતારવાનો - દૂર કરવાનો ઉપાય (૩) ભૂતપ્રેતની અસર કાઢવા માટે માથેથી ઉતારેલું હોય તે (૪) તદ્દન નકામું અથવા ભૂંડામાં ભૂડું માણસ કે તેવાનું જૂથ (૫) પાણી ઊતરી જવું તે; ઓટ (૬) (પાક કે તોલ) ઊતરે તે (૭) ઉત્પાદન; પેદાશ ઉતાર-ચડાવ પું. (સં.) ઉતરાણ-ચડાણ (૨) અવરોહ આરોહ (૩) પડતીચડતી; હાનિલાભ ઉતારવું સ.ક્રિ. ઊતરે એમ કરવું; ‘ઊતરવું'નું પ્રેરક (૨) ઉપરથી નીચે મૂકવું; પાયરી કે દરજ્જો નીચો કરવો (૩) ઘાટ કાઢવો (જેમ કે, ભમરડો સંઘાડા પર ઉતારવો; કુંભાર ઘાટ ઉતારે.) (૪) ધાર કાઢવી (૫) લખવું; નકલ કરવી (૬) ઝેરની અસરથી મુક્ત કરવું (૭) પાર લઈ જવું (૮) વળગાડ કાઢવા માથે ફેરવવું ઉતારાવવું સ.ક્રિ. ‘ઉતારવું’નું પ્રેરક ઉત્તારાવું અ.ક્રિ. ‘ઉતારવું'નું કર્મણિ ઉતારુ પ્રવાસી; મુસાફર (૨) ઉતારો કરનાર (વીશી, ધર્મશાળા, વગેરેમાં) (૩) યાત્રિક ઉતારો પું. ઊતરવાનો મુકામ (૨) કશામાંથી ઉતારેલું લખાણ; અવતરણ (૩) ભૂતપ્રેતાદિ ઉતારવા માથે ફેરવીને ઉતારે તે વસ્તુ (૪) પાકનો ઉતાર કે પેદાશ ઉતાવળ સ્ત્રી. (દે. ઉત્તાવલ) ત્વરા; તાકીદ; અધીરાઈ; દોડધામ [(૩) અધીરું ઉતાવળિયું વિ. ઉતાવળ કરનારું-કરાવનારું (૨) ઉતાવળું ઉતાવળી સ્ત્રી. (ઝટ થતી) એક જાતની જુવાર કે ડાંગર Acharya Shri Kailassagarsuri Gyanmandir [ઉત્ખનક ઉતાવળુંવિ. (સં. ઉત્તાપ, પ્રા. ઉત્તાવ+લ. ઉત્તાવલ) વેગી; ઝડપી (૨) અધીરું [જવાવું (૩) વાંકુંચૂંકું થવાવું ઉતાવું અ.ક્રિ. ‘ઊતવું’નું ભાવે; વસૂકી જવાવું (૨) સડી ઉત્કેપ પું. (સં.) ધ્રુજારી; ક્ષોભ ઉત્કીર્ણ વિ. (સં.) આલેખેલું; કોતરેલું ઉત્કીર્ણલેખવિધા સ્ત્રી. (સં.) અભિલેખવિદ્યા ઉત્કૃષ્ટ વિ. (સં.) શ્રેષ્ઠ; ઉત્તમ ઉત્કૃષ્ટતા સ્ત્રી. (સં.) ઉત્કૃષ્ટ હોવાપણું ઉન્હેંદ્ર વિ. (સં.) મધ્યબિંદુથી આધું; ‘ઍક્સેન્ટ્રિક’ (૨) એક કેન્દ્રવાળું નહિ એવું (૩) વિલક્ષણ; અસાધારણ ઉત્ક્રમ છું. (સં.) ઊલટો ક્રમ (૨) ઉલ્લંઘન (૩) ક્રમિક વધારો; ઊંચો ક્રમ [ક્રમેક્રમે ઊંચા જવું તે; ખિલવટ ઉત્ક્રમણ ન. (સં.) ઊલટું જવું - ઉલ્લંઘન કરવું તે (૨) ઉત્ક્રમણીય વિ. (સં.) ઊલટું થઈ શકે તેવું (૨) વિકસી આવે તેવું ઉત્ક્રાંત વિ. (સં.) ઓળંગી ગયેલું (૨) ઉત્ક્રાંતિ પામેલું ઉત્ક્રાંતિ સ્ત્રી. (સં.) વિકાસ; ખિલવણી (૨) ઊંચે જવાપણું; ઉત્ક્રમણ ઉત્ક્રાંતિવાદ પું. જાતિવિશેષો (‘સ્પીશીસ') એકદમ નવા સર્જાયા નથી પણ અગાઉ પ્રચલિત એવા આકારો પરથી ધીમેધીમે વિકાસ પામીને બન્યા છે એવો મત ઉત્ક્રોશ પું. (સં.) ચીસ; બૂમ; બરાડો ઉત્થિત વિ. (સં.) ઊંચે ફેંકેલું; ફેંકી દેવાયેલું ઉત્સેપ પું. (સં.) ઉપર ફેંકવું તે; ઊંચું કરવું તે (૨) ફેંકી દેવું તે; અમાન્ય કરવું તે (૩) ઊપણવું તે (૪) મોકલવું-રવાના કરવું તે (૫) ઊલટી ઉત્ખનક વિ. (સં.) ભૂસ્તરીય સાધનોની ભાળ માટે જમીનનું ખોદકાર. સાધનારું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy