SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉચ્છવાસન ન. (સ.) ૧ ઉચ્ચાવો ઉચ્ચાવચ વિ. (સં.) ઊંચુંનીચું; અણસરખું (૨) નાનુંમોટું (૩) જુદી જુદી જાતનું ' ઉચ્ચ શ્રવા . (સં.) ઇન્દ્રનો ઘોડો (ચૌદ રત્નોમાંનું એક) ઉચ્ચોચ્ચ વિ. (સં.) ઉચ્ચતમ; સર્વોચ્ચ; અત્યુત્તમ ઉચ્છલન ન. ઊછળવું તે; ઉછાળો ઉચ્છવ પં. ઓચ્છવ; ઉત્સવ; તહેવારની ઉજવણી ખિોળો ઉચ્છે(-છૂછું, છે) . (સં. ઉલ્લંગ, પ્રા. ઉચ્છંગ) ઉત્કંગ; ઉચ્છિન્ન વિ. (સં.) તોડી નાખેલું; નિર્મૂળ કરેલું ઉચ્છિષ્ટ વિ. (સં. ઉદ્ + શિષ્ટ) એઠું; અજીઠું; જમતાં ઇંડાયેલું (૨) ખાતાં વધેલું (૩) ન. છાંડણ ઉશ્રુંખલ (સં.) (-ળ) વિ. ઉછાંછળું; ઉદ્ધત ઉચ્છેદ પું. (સં.) મૂળથી ઉખાડી નાખવું તે; સમૂળો નાશ ઉચ્છેદક વિ. ઉચ્છેદ કરનાર; વિધ્વંસક ઉચ્છેદન ન. ઉચ્છેદ કરવો-થવો તે ઉચ્છેદનીય વિ. (સં.) જડમૂળથી ઉખેડી નાખવા જેવું ઉચ્છેદવું સક્રિ. (સં. ઉચ્છિ) ઉચ્છેદ કરવો; ઉછેદવું ઉચ્છેદિયું વિ. વંશ કે વારસ વિનાનું (૨) ઉચ્છેદક (૩) ન. નિર્વશની મિલકત ઉચ્છેદી વિ. (સં.) ઉચ્છેદ કરનારું ઉચ્છોષણ ન. (સં.) શોષણ સુકાવું-ખેંચાઈ જવું તે ઉચ્છવાસન ન. (સં.) શ્વાસ બહાર મૂકવો તે ઉચ્છવસિત વિ. (સં.) શ્વાસ લેતું - મૂકતું (૨) હાંફતું; વરાળ બહાર કાઢતું (૩) પૂર્ણ ખીલેલું-ઊઘડેલું ઉચ્છવાસ પું. (સં.) શ્વાસ બહાર કાઢવા-મૂકવો તે (૨) આશા (૩) પ્રકરણ; કાંડ (૪) જાળિયું ઉછરંગ પું. આનંદ કે તેનો ઉછાળો (૨) ઉત્સાહ ઉછરંગી વિ. હર્ષઘેલું; ઉમંગી (૨) ઉત્સાહી ઉછળાટ . ઊછળવું તે; ઉછાળો [લિલામ ઉછળામણી, ઉછામણી સ્ત્રી, હરીફાઈ (૨) હરાજી; ઉછક(-બ)ળ વિ. ઉશ્રુંખલ; ઉદ્ધત ઉછંગ પું. જુઓ “ઉછંગ' [ઉત્સવક્રિયા-ઉજવણી ઉછાનીક ના બાળક પાસું ફેરવતું થાય ત્યારે કરાતી ઉછાળ સ્ત્રી, ઉછાળો; કુદકો ઉછાળવું સક્રિ. (સં. ઉચ્છા) ઊંચે ફેંકવું (૨) ઉપરતળે કરવું (૩) (ગમેતેમ) ખરચવું; વાપરવું ઉછાળાવવું સક્રિ. "ઉછાળવું'નું પ્રેરક ઉછાળાવું અ.કિ. “ઉછાળવું'નું કર્મણિ ઉછાળો પુ. કૂદકો; છલાંગ (૨) એકાએક વધારો (૩) આવેશ (૪) હુમલો (૫) ઊબકો; બકારી ઉછાંછળાઈ સ્ત્રી. ઉછાંછળું વર્તન; ઉદ્ધતાઈ ઉછાંછળાવેડા પુ.બ.વ. ઉછાંછળું વર્તન; ઉછાંછળાપણું ઉછાંછળું વિ. ઉદ્ધત (૨) લાજ વિનાનું ઉછીઉધારું વિ. ઉછીનું અને ઉધાર લીધેલું ઉછીનું(-નું) વિ. (સં. અવચ્છિન્ન, પ્રા. ઓછિન્ન) થોડા ભકત (૨) હાંફતે [ ઉજેશસ) દિવસ પછી પાછું આપવાની શરતે આપેલું લીધેલું (વ્યાજ આપ્યા-લીધા વિના) ઉછેદવું સ.ક્રિ. જડમૂળને કાઢવું; ઉછેદવું ઉછેદિયું વિ. (૨) ન. ઉચ્છેદિયું; વંશવારસ વિનાનું (૨) ન. નિર્વશની મિલકત [(૨) કેળવણી (૩) તાલીમ ઉછેર મું.સ્ત્રી. ઉછેરવું તે; પાળીપોષી મોટું કરવાનું કામ ઉછેરકામ ન. ઉછેરવાની ક્રિયા ઉછેરવું સક્રિ. (સં. ઉચ્છિ, પ્રા. ઉચ્છેર) પાળીપોષી મોટું કરવું (૨) સંસ્કારવાળું કરવું; કેળવવું; તાલીમ આપવી ઉછેરાવવું સ.જિ. ‘ઉછેરવું'નું પ્રેરક ઉછેરાવું અ.ક્રિ. “ઉછેરવું'નું કર્મણિ ઉજમ(-૨)ણી સ્ત્રી. (સં. ઉઘાપન) ઊજવવું તે (૨) ઉત્સવ (૩) ઉજાણી (૪) સમારંભ ઉજમ(-4)ણું ન. વ્રત વગેરેની સમાપ્તિની ઉજવણી; ઊજવવું તે (૨) ઉજાણી; જાફત (૩) વ્રતનું ઉદ્યાપન ઉજમાળવું સક્રિ. ઊજળું કરવું (૨) શોભાવવું ઉજમાળું વિ. ઉમંગી (૨) સાફ કરેલું; અજવાળેલું; મેલ વિનાનું ઉજમાળે વિ. ઊજળું; પ્રકાશિત ઉજરડું ન. ભરભાંખળું, અરુણોદય (૨) વિ. ઉજળા રંગનું ઉજવણી સ્ત્રી, જુઓ “ઉજમણી’ ઉજવણું ન. જુઓ ‘ઉજમણું ઉજવાવવું સ.જિ. ‘ઊજવવું'નું પ્રેરક ઉજળિયાત વિ. ઉચ્ચ વર્ણનું-જાતિનું ઉજાગર વિ. ઉજજવળ; ભપકાદાર ઉજાગરો પં. (સં. ઉજજાગ્રત) જાગરણ (૨) ચિંતા; ફિકર ઉજાડ સ્ત્રી. (દ. ઉજ્જડ) ઉજ્જડપણું; પાયમાલી ઉજાડણ વિ. ઉજ્જડ કરનારું (૨) અપશુકનિયું; અપશુકનિયાળ કિરવું ઉજાડવું સક્રિ. (સં. ઉજ્જાટયતિ) ઉજ્જડ કરવું; પાયમાલ ઉજાણી સ્ત્રી. (સં. ઉઘાતિકા, પ્રા. ઉજારિઆ) વન, મંદિર વગેરે સ્થળે ઊજવાતું જમણ; વનભોજન (૨) જાફત; મિજબાની ઉજાત વિ. ઊંચું (૨) ટાર (૩) ઉન્નતિવાળું એિલિવેશન' ઉજાતકોણ છું. ઉન્નયન(ઉન્નતિ)કોણ; “એંગલ ઓફ ઉજામવું સક્રિ. અજવાળું કરવું ઉજાશ(-સ) ૫. (પ્રા. ઉજઝાસ) અજવાળું; પ્રકાશ (૨) પ્રિકાશ કરનારું ઉજાસક . પ્રકાશ આપનારો પદાર્થ (૨) વિ. આછો ઉજાસો ૫. ઉજાશ; ઓછો પ્રકાશ ઉજાળવું સક્રિ. (સં. ઉજ્જવાલયિત, પ્રા. ઉ લઈ) ઊજળું કરવું (૨) સારું કરવું; શોભાવવું ઉજિયાર(-૨) વિ. પ્રકાશિત (૨) ન. અજવાળું; પ્રકાશ ઉદેશ(-સ) પં. ઉજાસ; અજવાળું; પ્રકાશ ઉ ચ કિ. “ઊજવવું'નું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy