SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧. ૨. 3. www.kobatirth.org ૫. (૧૫) શું પાઠ્યપુસ્તકોમાં ભગવાન મહાવીર વિષયક સાચાપાઠો દાખલ થઇ શકશે ખરા ? જૈન ધાર્મિક પાઠોની પસંદગી પણ સરકારનું શિક્ષણ બોર્ડ કરશે ! શું સરકારી શિક્ષણ બોર્ડે પરમાત્માના જીવનને ન્યાય આપે તેવા જ પાઠોને ચૂંટશે ? કે પછી પરમાત્માના જીવનની વાસ્તવિકતા સાથે સમાધાન કરનારા લેખકોના લેખો પણ સ્વીકારી લેશે ? ૪. પાઠ્યપુસ્તકોમાટે તૈયાર થનારા જૈન ધાર્મિક પાઠોનું સંપાદકકોણ ? Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિંતાની ખીણમાં ગબડાવી દે, એવો આ પ્રશ્ન છે. આજના પાઠ્યપુસ્તકોમાં ભગવાન મહાવીરદેવના જીવનનો પરિચય દાખલ કરાવવો તો કઠિન નથી, અલબત્ત ! એ પાઠો જૈન ઇતિહાસને પૂર્ણતઃ વફાદાર બનીને જ પ્રકાશિત થાય એ સાચ્ચે જ કઠિન છે. જૈનશાસનના અધિકૃત ગીતાર્થો પાસે તે પાઠોનું પરિમાર્જન કરાવાશે ખરૂ ? નિયામક કોણ ? શું તેની અવાસ્તવિકતા કે અશાસ્ત્રીયતા તરફ ધર્મગુરૂઓ ધ્યાન દોરશે તો તે સ્વીકારવા સરકાર બંધનકર્તા બનશે ખરી ? પાઠ્યપુસ્તકના બહુસંખ્યક પાઠોમાં લૌક્કિ નેતાઓ અને રાજનેતાઓના જીવન પણ લખાયા હશે. શું તેમના જેવી જ છાપ પાડે કે તેથીય ઓછી પ્રતિભા ઉપસાવે, એવા પરમાત્માના ચરિત્રો તો પાઠ્યપુસ્તકોમાં નહિ છપાય ને ? ૧૮ For Private and Personal Use Only
SR No.020494
Book TitleNahi Joie 2600 ni Rashtriya Ujavani
Original Sutra AuthorN/A
AuthorHitvardhanvijay
PublisherChandravati Balubhai Khimchand Religious Trust
Publication Year2001
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy