________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૫
કર્ણાટક દેશે નગરી કલ્યાણ, રાજકરે શંકર રાજ ગુણ ખાણું,
સ દેશે મારી ફેલાણી. પદ્માવતી દેવી સ્વપ્નમાં આવે, રાયને કહે સમુદ્રમાંથી લાવે,
મુરતી તે શાંતિ થાવે. સમુદ્ર પાસે કરે આરાધનરાય, સંતુષ્ટ થઈ મુરતિ આપે અધિષ્ઠાય,
તીથ કલ્પમાં ગવાય. (૩) ચાલે શટ વિના વૃષભનિહાળી, મુરતિ પાછળ રાય આગળ ચાલી,
આવે કુલ્હા સંભાળી. પાછળ રાય ત્યાં મુરતિ સ્થિર થા, દેવવિમાનસમ દેવળ બનાવે.
મુરતિ વહાં રાય પધરાવે. મુરતિ પ્રભાવે થાય શાંતિ જાય મારી, જીવિત સ્વામીની મુરિત મનોહારી.
ચકકેસરી આનંદકારી. માણિજ્ય સ્વામી જગ મશહુર, આતમ લક્ષ્મી દાયક હજુર,
હંસને કહે કર્યું. (૪)
ચિત્રી પુનમની થાય
(રાગ – શત્રુજ્ય તિરથ સાર)
શ્રી વિમલાચલ સુંદર જાણું, રૂષભ આવ્યા જિહાં પૂર્વ નવાણું. તિથ ભૂમિકા વખાણું, તે તે શાશ્વત પ્રાયે ગિરિંદ. પુરવ સંચિત પાપ નિકંદ, ટાળે ભવ ભય ફેદ પુરવ સામા અતિ ઉદાર, બેઠા હે નાભિ મલ્હાર સનમુખ પુંડરીક સાર, ચૈત્રી પુનમ દીન જે અજુવાળી ભવિ. આરાધે મિથ્યાત્વ ટાળી, જેમ લહે શિવ વધુ નારી ૧
For Private And Personal Use Only