________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહ૪
હર્ષ વિજય કવિ શિશ સવાયા દર્ભાવતીમાં સિદ્ધાચલ ગાયા
લક્ષ્મી વિજય સુખ પાયા ...૪
તેલિંગ દેશની માણિક્ય સ્વામીની થેય.
(રાગ – શ્રી શત્રુંજય તીરથ સાર) તૈલગ દેશે કુલ્પાક મંડન,શ્રી માણિજ્ય સ્વામી દુખ ખંડન,
કીજે કરજોડી વદન. ભરતરાયે મૂર્તિ ભરાવી, પુંડરિક ગણધર પાસે કરાવી,
પ્રતિષ્ઠા અયોધ્યાયે પધરાવી. વૈતાઢય ગિરિથી વિદ્યાધર આવે, દર્શન કરી મૂર્તિ લેઈ જાવે,
પુજાથી પરમપદ પાવે. એક દિનનારદ ઋષિતિહા આવે, મૂતિ અભુત દેખી હરખાવે,
ઈન્દ્રને એ વાત સુણાવે, (૧) મૂર્તિમહિમા સુણી ઈ લલચાય, પ્રતિમા વૈતાઢય ગિરિથી
મંગાવે સૌધર્મ દેલ કે પધરાવે ઘણે કાળ મૂર્તિ તિહાપુજાણી, નારદ મુખથી મદદરી રાણી,
મહિમા સુણીને હરખાણી. મુરતિ મળે નહીં જહાં તક મારે, અન્નજળ ન લેવું
અભિગ્રહ ધારે કરે આરાધન રાવણ ત્યારે. સંતુષ્ટ થઈ મુર્તિ આપે ઈદ્ર, પુજન કરી રાણી હરખે અમંદ
સર્વે જિણુંદ સુખકંદ (૨) રામ રાવણનું યુદ્ધ થાય જ્યારે, રાણી હવે મુર્તિ સમુદ્રમાં
ત્યારે પુજાય ત્યાં દેવતા દ્વારે
For Private And Personal Use Only