________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૪ ખંભાત સંસ્થાનની બાદશાહી સનદો
મોગલ શહેનશાહ શાહઆલમે હીજરી સને ૧૨૧૦માં
નજમનખાન બહાદુરને આપેલી સનદ
ઈલાહી
હુવલ અઝીઝ
આલીશાહી સાહેબે આલમ બાદશાહઝાદએ વલીએહદ મિરઝા અકબરશાહ બહાદુર
મુઅલ્લા તા. ૬ રબીઉલ અવલ સને ૩૮ જુલુસે વાલા
ફરીથી જાહેરાત કરી
ગુરુવાર તા. ૧૯ માહે શવાલે મુકરમ સને ૩૮ જુલુસે મુબારક મુઅલ્લા મુઆફેકે સને ૧૨૧૦ હીજરી મુતાબિક ઉરદી બેહેત મહીને.
કુદસી અલકાબ- બુલન્દ જનાબ-આલમી આન મઆબ - ફરજન્દ બજાન પૈવન્દ-સઆદતમન્દ- બરખુરદા૨ – કામગાર - મનસુરે અત્યારવાલા નસબે આલી તબા૨– ગુલદસ્તએ બુસ્તાને સુલતનત–બાનીએ માનીએ માદલત – સમરએ દહએ અજમત - કુએ બાશિએ સઆદત – ગુરએ નાસીયએ હશમત-શફલિવાએ નુસરત-હિઝબબીશએ દિલાવરીવ દીલેરી-શહ સવારે જાલાનગાહે શીરમરદી વશીરી – દુર્રતુરાજે ખિલાફત—અખ્તરે બુર જે સઆદત - હામીએ દિને મતીન-મુરગ્વિજે એહકામે સૈયદુલ મુસલીન -મિસબાહે અબદ-સુરગે જહાનાબાની–મુઅલ્સિસે આસાસે ગુરગાનીકરશે દદમાને સાહેબ કિરાની – બાદશાહઝાદએ આલમ વ આલમીન – નૂરે હદકએ જહાન વ જહાની આન- નૂરે ચમે રાહતુલ કુલુબ-રફીઉલ કદર બુલન્દ મકાન - અલમુખતસ બ મયામને મલકે મનનાન -મેહબતે અનવાર ઈનાયતે ઈજદે સુબહાન – પ્રતિનિધિ પાટવીકુંવરના વકીલના પત્રવ્યવહારથી.
અને આકાશના માનવાલા દરબારના કમતરીન ખાને જદ બશિરામની વાકે નગારી (સમાચાર નોંધ)ના વખતમાં લખવામાં આવે છે કે દુનિયાના સઘળા લોકોએ માનેલો હુકમ કાઢવામાં આવ્યો કે નજમખાન બહાદર છ હજા૨ મુદત અને પાંચ હજાર ચંચળ સવારે તેમજ દિલેરરંગના
ફરીથી જાહેરાત
કરવી
For Private and Personal Use Only