SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુખ્યાર્થિનું લક્ષણ – साक्षात्संकेतविषयो मुख्यः ॥१६॥ સાક્ષાત સંકેતના વિષયભૂત જે પદાર્થ તે “મુખ્ય કહેવાય છે. (૧૬) ગણાર્થનું લક્ષણ मुख्यार्थवादे निमित्ते प्रयोजने च भेदाभेदाभ्यामारोपितो गौणः ॥ १७ ॥ મુખ્ય અર્થના બાધમાં નિમિત્ત અને પ્રયોજન રહેતે છતે ભેદ અને અભેદથી આરોપિત જે અર્થ તે “ગૌણ અર્થ કહેવાય છે. (૧૭) લક્ષ્યાર્થિનું લક્ષણ मुख्यार्थसंबद्धस्तत्वेन लक्ष्यमाणो लक्ष्यः ॥ १८॥ મુખ્ય અર્થના બાધમાં નિમિત્ત અને પ્રયોજન રહેતે છતે-મુખ્ય અર્થની સાથે જોડાએલો (સંબન્ધવાળો), અને મુખ્યાર્થપણુએ કરીને અર્થાત મુખ્ય અર્થના અભેદે કરીને જણાતે જે અર્થ તે લક્ષ્ય અર્થ કહેવાય છે. (૧૮) વ્યક્વાર્થનું લક્ષણमुख्याव्यतिरिक्तः प्रतीयमानो व्यङ्गयो ध्वनिः ॥ १९ ॥ મુખ્ય ગૌણ અને લક્ષ્યથી ભિન્ન એવો જણાતો જે અર્થ તે વ્યક્ય અર્થ” કહેવાય છે. અને પૂર્વાચાર્યોએ ધ્વનિ એવી તેની સંજ્ઞા માનેલી છે. (૧૯) મુથાસ્તિત્તા ર૦ | મુખ્યાદિ શબ્દોનો મુખ્ય ગૌણું લક્ષણો અને વ્યંજના પ શક્તિઓ વ્યાપાર સ્વરૂપ છે. (૨૦) वक्त्रादिवैशिष्ट्यादर्थस्यापि व्यञ्जकत्वम् ॥ २१ ॥ વકત્રાદિકના વૈશિણયથી અર્થને પણ વ્યંજકપણું છે. (૨૧). વ્યદ્યાર્થના ભેદ– व्यङ्ग्यः शब्दार्थशक्तिमूलः ॥२२॥ For Private And Personal Use Only
SR No.020441
Book TitleKavyanushasanam
Original Sutra AuthorN/A
AuthorSushilvijay Gani
PublisherVijaylavanyasuri Granthmala
Publication Year1956
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy