SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર ભાષાંતર www.kobatirth.org अथ सप्तमं व्याख्यानम् ॥ “પુરિમ-પરિમાળ ળો, મંગલં વદ્ધમાળતિત્યમ્મિ / ફન્ન પરિવહિમા બિગ-ળ-હરાઘેરાવતી રિસ્તે ॥શો” હવે જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વાચનાએ કરીને શ્રીપાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર કહે છે - (તેનું વ્હાનેળ તેનું સમાં) તે કાલ અને તે સમયને વિષે (પાસે વૃં અરજ્ઞા પુરિસાવાળી!) પુરુષોને વિષે પ્રધાન એવા અર્હન્ શ્રીપાર્શ્વનાથ પ્રભુના (પંવિસાદે હોસ્થા) પાંચે કલ્યાણક વિશાખા નક્ષત્રમાં થયાં. (સં ગહા~) તે આ પ્રમાણે- (વિસાક્ષાäિ ચુ, ચત્તા મચ્યું વર્તે) વિશાખા નક્ષત્રમાં પાર્શ્વનાથ પ્રભુ પ્રાણત નામના દસમા દેવલોકથી ચ્યવ્યા, અવ્યીને ગર્ભમાં આવ્યા. વિસાજ્ઞાતૢિ ના!) વિશાખા નક્ષત્રમાં જન્મ્યા. (વિસાહાäિ મુંડે મવિત્તા) વિશાખા નક્ષત્રમાં મુન્ડ થઈને, એટલે - દ્રવ્યથી કેશનો લોચ કરીને અને ભાવથી રાગ-દ્વેષને મૂકીને; (ગરાઓ સરિઝ પવ) ઘરમાંથી નીકળી સાધુપણાને પામ્યા-દીક્ષા લીધી. (વિસાદાઈä) વિશાખા નક્ષત્રમાં પાર્શ્વનાથ પ્રભુને (ગળંતે) અનંત વસ્તુના વિષયવાળું, અથવા અવિનાશી, (અણુત્ત) અનુપમ, (નિવાષા!) કોઈ પણ વસ્તુથી સ્ખલના ન પામે તેવું, (નિરાવરને) સમસ્ત આવરણ રહિત, (સિને) સઘળા પર્યાય સહિત એવી સર્વ વસ્તુને જણાવનારું, (હિપુì) અને સઘળા અવયવોથી For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir PF T સપ્તમં વ્યાખ્યાનમ્ ૪૦૪
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy