________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા આ કાયદાથી મહાન પુરૂષોની ઉત્પત્તિની આશા હુંમેશાં નષ્ટપ્રાયઃ થઈ જાય છે.
૫. જૈન દીક્ષિત પાછો સંસારમાં આવવા ઈચ્છે તે તેને કાઇ રોકી શકતું નથી. દીક્ષામાં ધર્મક્રિયા અને અભ્યાસ સિવાય ખીજાં ખંધન નથી. દીક્ષા લેનાર હંમેશાં બહારના માણસાના પરિચય અને સમાગમમાં આવી શકે છે અને કાઈપણ પ્રકારનું દુઃખ હાય તો તેને જાહેર કરી શકે છે અગર દીક્ષા છોડી શકે છે.
૬. જૈન દીક્ષા એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું સર્વ પ્રકારે પાલન. આવા ઉત્તમ અને પવિત્ર જીવન માટે પ્રતિબંધ મૂકવા એ તદન અયેાગ્ય છે.
૭. દીક્ષિત સંસારમાં પાછો આવે ત્યારે તેનાં માલ-મિલ્કત ઉપરના હુક્કો રહેતા નથી એવું કહેવામાં વજુદ નથી. છતાં તેવા હક્કો સંસારમાં પાછા ફરતાં પ્રાપ્ત થાય એવા કાયદેા કરવામાં કદાચ આછી હરકત આવી શકે.
૮. બાળદીક્ષાથી કાઇના કાઈપણ પ્રકારના હિત અગર હક્કને વાંધા આવતા નથી, તેમજ નીતિ અગર કાયદાના નિયમતે બાધ આવતા નથી. તેા પછી બાળકની અને તેના વડીલની સ્વતંત્રતા ઉપર અંકુશ મૂકવા પ્રત્યેાજન નથી.
૯. જૈતાના અસલથી ચાલી આવતા શાસ્ત્રોથી સિદ્ધ થતા આવા તદ્દન નિર્દોષ અને પરમવિત્ર મા` ઉપર પ્રતિબંધ મૂકવેા, એ જૈનાને ગંભીર અન્યાયરૂપ છે.
૧૦. ધાર્મિક માન્યતાઓ અને સસ્કારામાં દખલગીરી નહિ કરવાના સવ રાજ્યસત્તાઓને માન્ય ઉત્તમ સિદ્ધાંતને ‘ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ ' બાધ પહોંચાડે છે અને જૈન ધર્મનાં ક્રમાતાને નાબુદ કરે છે. ૧૧. આ નિબંધ આખી આર્યસંસ્કૃતિના મૂળમાં ધા કરે છે.
૧૨. બાળદીક્ષિત પોતાનું હિત સમજી શકતા નથી, એ દલીલ વ્યાજખી નથી. એમ કહેવાથી કર્મો, પુનર્જન્મ અને આત્માની માન્યતાને વાંધા આવે છે. એમ હોય તે! ઘણા બાળકો દીક્ષા કેમ લઈ શકતા નથી ! કારણ કે બધાજ બાળકામાં અણુસમજ સરખીજ માની લેવાય તેા બાળદીક્ષાનુ પ્રમાણુ હાલમાં જે તદ્દન અલ્પ અને જવલ્લેજ બનવાવાળુ છે તે હાય નહિ.
For Private and Personal Use Only