________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૭
અર્થ :-પરલોકના માર્ગોમાં જિનાગમ સિવાય બીજાં પ્રમાણ નથી, માટે આગમ પુરસ્કરજ સ` ક્રિયાએ કરું. (૬૯)
ટીકા:
—પર એટલે પ્રધાન લાક એટલે મેક્ષ, તેના મામાં : અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ મેક્ષમામાં જિન એટલે રાગાદિકના જીતનાર તેમણે કહેલા સિદ્ધાંતને છોડીને બીજી કઇ પ્રમાણ એટલે ખાત્રી કરાવનાર પુરાવા નથી, કેમકે તેનેજ અન્યથાપણાના અસંભવ છે. જે માટે કહેલું છે કે:
રાગથી, દ્વેષથી કે મેાહથી જીરુ વાકય ખેલાય છે. હવે જેને એ દોષો ન હાય, તેને જુઠ્ઠું ખેલવાનું શું કારણ હાય !
આ ઉપરથી સમજી શકાય છે કે પરલેાકના માર્ગમાં જિનાગમ સિવાય માદક ખીજું કાઈ પણ છેજ નહિ. એટલે જે સમય પ્રમાણે જિનાજ્ઞામાં ફેરફાર કરવાનુ કહે, તેને પરલાક બગડે-એ નિશ્રયજ છે. વળી ચેામાસામાં ચેાગ્ય કારણ પ્રસ ંગે મુનિને વિહાર કરવેશ ક૨ે છે, એમ શાસ્ત્રકારાએ કહ્યું છે.
(૦)
પાનું ૨૫૧ માંના શાસ્ત્રિય ખલાસ
मन्हजिणाणं आणं मिच्छ्रं परिहरह धरह सम्मत्तं । छवि आवस्सयंमि उज्जुत्तो होइ पर दिवसं ॥ १ ॥ पव्वे पोसहवयं दाणं शीलं तवोभ भावोअ । सञ्जाय नमक्कारो परोवयारोय जयणाय ॥ २ ॥ जिणपूआ जिणथुणिणं गुरुथुअसाहम्मिआणवच्छलं । ववहारस्य सुद्धि रहजत्ता तित्थजत्ताय ॥ ३ ॥ उवसम विवेग संवर भाषासमिइ छ जीव करुणाय । धम्मिअ जण संसग्गो करणदमो चरणपरिणामो ॥ ४ ॥ संघोवरि बहुमाणो पुत्थयलिहणं पभावणा तित्थे । सद्वाण किञ्चमे निश्चं सुगुरुवयेसेणं ॥ ५ ॥
*
ભાવાર્થ:“જિનેશ્વર ભગવાનની આજ્ઞા માનવી, મિથ્યાત્વના ત્યાગ કરવા અને સમકિતને ધારણ કરવું. છ પ્રકારના આવશ્યકમાં પ્રતિદિવસ ઉદ્યમવત હાય.
પર્વ દિવસેાને વિષે પૌષધ વ્રત કરવું, સુપાત્રે દાન કરવું, શિયળ પાળવું, તપ કરવું અને ભાવનાએ ભાવવી, સઝાય તથા નમસ્કાર કરવા, પરાપકાર કરવા અને જયણા રાખવી.
For Private and Personal Use Only