SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ–ખરેખર શ્રાવક બાલ્ય અવસ્થામાં દીક્ષા ગ્રહણ નહિં લેવાથી પોતાની જાતને ઠગાયેલ માને છે. १. अध्यात्म ४१५म पत्र ७८ ५ति 3-- मातापिता स्व सुगुरुश्च तत्त्वात् प्रबोध्य यो योजति शुद्ध धर्मे न तत्समोऽरि क्षिपते भवाब्धौ यो धर्मविघ्नादिकृतेश्च जीवम् ॥७४॥ અર્થ –ખરી રીતે માતા તથા પિતા તથા સ્વજન તથા તત્વમાર્ગનો ઉપદેશ કરનાર ગુરૂ તે તેને જ જણાવો કે જે પ્રાણી એટલે જીવને શુદ્ધ એવા ધર્મમાં જોડે છે અને જે પ્રાણીને ધર્માદિમાં વિધ કરનારે છે, તે સર્વેને શત્રુ સમાન ગણાવેલ છે. પાનું ૨૪૩ માં શાસ્ત્રિય ખલાસ अशिवे १ भोजनाप्राप्तौ २ राज ३ रोग ४ पराभवे । चतुर्मासकमध्येऽपि, विहाँ कल्पतेऽन्यतः ॥ १ ॥ असति स्थण्डिले ५ जीवाकुले ६ च वसतौ ७ तथा । कुन्थु ८ प्वग्नौ ९ तथा सर्प १०, विहर्तु कल्पतेऽन्यतः ॥२॥ (४८यसूत्र पानु ५) “ઉપદ્રવ હોય, આહાર ન મળતો હોય, રાજાને કે રેગને પરાભવ હેય, તે ચોમાસામાં પણ વિહાર કરવો કલ્પે. ભૂમિ શુદ્ધ ન હય, જીવાકુલ હોય અને વસતીને વિષે કુંથવા, અગ્નિ કે સપને ભય હેય, તે ચોમાસામાં विहा२ श्व। पे.” नत्थि परलोयमग्गे-पमाण मन्नं जिणागमं मुत्तुं, । आगमपुरस्सरं चिय-करेइ तो सव्वकिरियाओ ॥ ६९ ॥ (धर्मर २९५ पार्नु 3८७ ) टीकाः-नास्ति न विद्यते परः प्रधानो लोको मोक्षस्तस्य मार्गे शानादित्रयरूपं प्रमाणं प्रत्ययहेतुरन्यत्-जिना रागादिजेतार स्तैः प्रणितः सिद्धांतो जिनागमस्तं मुक्त्वा तस्यैवान्यथात्वासंभवा,दुक्तंच__रागाद्वा द्वेषाद्वा-मोहाद्वा वाक्यमुच्यतेहानृतं । यस्य तु नैते दोषास्तस्यानृतकारणं किं स्यात्. For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy