SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૩ कहना. लेखक विजयलब्धिसूरि, विजयकमलसूरीकी तरफसे धर्मलाभ, यह पत्र हमने लिखवाया है द. खुद्द. નકલ કરનાર નથુશંકર કાળીદાસ. તા. ૬-૨-૩૨ ખરી નકલ સહી ( અંગ્રેજીમાં ) ન્યા. ના અમલદાર. સીક્કો પરિશિષ્ટ ન. ૨૩ આચાર્ય શ્રી વિજયદેવસૂરિએ ૩૫ વર્ષની ઉંમર સુધીની શ્રાવિકાને જ દીક્ષા ન આપવી, એ આજ્ઞાજ દેખાડી આપે છે કે-દીક્ષાનો કે શ્રાવિકાની દીક્ષાનો તેમણે પ્રતિબંધ જ નથી, પરંતુ સમયોચિત અમૂક ક્ષેત્ર માટે શિયળ ધર્મના રક્ષણની ખાતર જેલો ઉપાય માત્ર છે. એથી આવી આજ્ઞાને દીક્ષા બંધ કરી છે, એમ કહી જણાવવી એ તદન અજ્ઞાનતાજ છે. આજે તો સમય તેથી તદ્દન જૂજ છે. વીરતાથી ચારિત્ર પાલન કરનારા આત્માઓને કાયદાથી રોકવાના પ્રયત્નો થાય છે, એ કેઈપણ રીતિએ ઈષ્ટ નથી. For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy