SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ બધાં મોક્ષમાં પહોંચી જાય તો પણ શું ? પિોલીસ રાખો તે પણ ચેર–ગુનગારે તે રહેવાનાજ. સ, કયા દાખલાઓ તમે તૈયાર કર્યા છે? શાસ્ત્રના આધારેના દાખલાઓ વાંચ્યા અને રજુ કર્યા. સ. આ બધા શાસ્ત્રો કરતાં ધર્મબિંદુ બધાને સારજ છે ને ? આખાયે જૈન શાસ્ત્રનું દહન એક ધર્મબિન્દુમાંજ ન આવે. જો કે એ ગ્રંથ સર્વસામાન્ય છે ખરે, તે પણ તેમાં કેટલુંક સ્પષ્ટ ન હોય તે તે બીજામાંથી જોવું જોઇએ. સ, બદામી સાહેબે કહ્યું તે તમે સાંભળ્યું છે ને ? જ. હા. . તેઓએ કહ્યું છે કે-શાસ્ત્ર શ્રાવકથી વંચાય નહિ તેમાં તમે સંમત છે? જ હા. વેદ બ્રાહ્મણો વાંચી શકે છે, તેનું કારણ તેમાં કુળની મહત્તા છે અને અહીંઆ જૈનધર્મમાં આચારની મહત્તા છે, તેથી સાધુઓજ તે વાંચી શકે. સશ્રાવકે વાંચી શકે જ નહિ ? જ શ્રાવકને વાંચવાની મનાઈજ છે. અમૂક ગ્રંથ એવા છે કે જે શ્રાવકને વાંચવાને ભલામણ છે, પણ તે ક્યા છે તે મને ખબર નથી. સવ શાથી ન વાંચી શકે ? જ અમારા શાસ્ત્રમાં દરેક પ્રશ્નો બહુજ ઉંડાણથી ચર્ચવામાં આવ્યા છે, એટલે શ્રાવકો વાંચીને તેને અવળો અર્થ કરી બેસે, તે મહાન નુકશાન થાય. સ. તેને કાંઈ આધાર બતાવે છે? જ વાંચ્યું છે અને સાંભળ્યું છે તે ઉપરથી કહું છું. સ૦ દીક્ષા આપતાં સંઘની સંમતિ લેવી જોઈએ કે નહિ? જ સંઘને પૂછવાની જરૂર જ નથી. સસાધુ તે શાસ્ત્રો જાણે, પણ દીક્ષા લેનાર માણસ કયી જાતને છે, કેવી કેરેકટરને છે, તે બધું જે સંધને પૂછે નહિ, તો કેવી રીતે માલમ જ પડે ! કદાચ અયોગ્ય પણ આવી જાય ! જ૦ રજા માટે પૂછવાની આવશ્યકતા નથી. સાધુ પિતે પિતાની મરજીથી આવી બાબતો જાણવા માટે પૂછે તે તે શાસ્ત્રવિરૂદ્ધ નથી, પણ સંઘને પૂછવું જ જોઈએ એમ છેજ નહિ. For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy