SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ જ દીક્ષાઓ વધારવી એ ઉદ્દેશ ખરે. એ વસ્તુથી જ આત્મસાધન થવાનું છે. બાકી બધું નાશવંત છે. સવ તેના સભાસદે કેટલા છે? જ. લગભગ ૧૨૦૦ સભાસદે છે. સ. તેમાંથી કેટલાએ દીક્ષા લીધી છે ? જવ ૫૦-૬૦ માણસોએ દીક્ષા લીધી હશે.. સ. બધા ૧૮ વર્ષ ઉપરાંતને ને ? જ હા. સવ દીક્ષા આપવામાં તમે મદદ કરે છે ? જ. હા. દીક્ષા લેવાના કામમાં જરૂર મદદ કરીએ. સવ માબાપને સમજાવી પૈસા આપો છો ? જના. પંડિત માટે તથા પુસ્તકો માટે સા ખચએ. સ, તમારી સભા શું કરે છે ? જ દીક્ષા માટે યોગ્ય થવાને માટે પોતાની વૃત્તિ કેળ . સ) તેની કોઈ શાળા છે ? જ. ગૃહ એ શાળા અને શાસ્ત્રના નિયમો એ પાઠ. સવ અમદાવાદમાં ઓ. ઈ. યુ. મેં. જે. સો. સંમેલનની ઓફીસ છે ? ૪૦ હ. સ, તેની સાથે તમારે સંબંધ ખરો ? જ સંબંધ છે. સંરથાઓ જુદી છે. સ, તેના કેટલા સભાસદો છે? જ તેના સભાસદો લગભગ ૩૦૦૦ છે. સ. બંન્નેના સભાસદે એકબીજામાં ખરાં કે ? જ. હા. આમાં પણ ખરા અને તેમાં પણ ખરા. સ. તેમાં કેટલા ગામના સભાસદ છે? જ, ગુજરાત, મારવાડ વિગેરે સ્થળના તેમાં સભાસદો છે. સ. આ કાયદાના દીગંબર કે સ્થાનકવાસી કેમ વાંધો લેતા નથી ? જ. તેમની મરજીની વાત છે. ગુજરાતમાં દીગંબરની વસ્તી થોડી છે, અને તેના સાધુઓ મર્યાદિત છે. સ્થાનકવાસી સંબંધી મને ખબર નથી. સવ તેમના ધર્મ ઉપર આઘાત નહિ થતો હોય ? જ થાય. પણ પ્રતિકાર કરવો ન કરે તે તેમની મરજીની વાત છે. સવ છાણીના છોકરાને બાપની મરજી વિરૂદ્ધ અંધેરીમાં દીક્ષા આપી તે જાણો છો ? જ. ના. તે હું જાણતો નથી. - - For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy