SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૮ ) घृतेन भक्षितं शीघ्रं हन्त्यतीसारमुल्वणम् ॥ ५९ ॥ बिल्वान्दधातुकी पाठा शुंठी मोचरसः समाः । पीतारुंधत्यती सारं गुडतक्रेण दुर्जयम् ॥ ६० ॥ यवानी धातुकी पुष्पमाईकं शाल्मलीरसः । मथितेन समं भुक्तं दभातीसारनाशनम् ॥ ६१ ॥ अंकुल्यमूलं कर्षे वा पिष्ट्रा तंदुलवारिणा । तत्पीतं ग्रहणीं हन्ति सर्वातीसारनाशनम् ॥ ६२ ॥ ૧ શીમળાના સૂકે! ગુંદર, જવાન ધાવડીનાં મૂળ, ગુંઠ, એ ઔષધેાનુ' ચૂર્ણ છાશ સાથે પીવાથી મેાટા અતીસારને પણ મ ટાડે છે. ૨ મેાથ, ઇંદ્રજવ, ચિત્રા, કડુ, શુંઠ, પીપર, મરી, કરિયાતુ, એ દરેકના એ બે ભાગ લેવા; અને ઇંદ્રજવના સેાળભાગ લેવા; એ સર્વનું ચૂર્ણ કરીને તેને ચોખાના ધોવરામણ સાથે પીવાથી સાજો, અતિસાર, સગ્રહણી, અને વર મટે છે. ૩ રિગણીનાં મૂળ, ધાવડીનાં મૂળ, દાડમની છાલ, કડાછાલ, લાધર, એ આષા ચેાખાના ધાવણ સાથે પીવાથી અતિસાર મટે છે. ૪ કરિયાતું, કડુ, માથ, શુઠ, મરી, પીપર, એ સર્વ એક એક ભાગ લેવાં, ચિત્રા, અને કડાછાલના બે બે ભાગ લેવા; દશ ભાગ ગેાળના લેવા, પછી બધાને એકત્ર કરીને તે પાણી સાથે પીવાથી સાજો, કમળા, સંગ્રહણી, પાંડુ રોગ અને માટે અતિસાર, એ સર્વે મટે છે. ૫ સાજીખાર અને ઇંદ્રજવ સમાન ભાગે લેઇને તેનું ચૂણ કરીને તેને ઘી સાથે ખાવાથી મોટા અતિસારને પણ તરતજ મટાડે છે. ૬ ખીલી, મેાથ, ધાવડીનાંફૂલ, પાડાડમૂળ, શું, મેાચરસ, એ સર્વે સમાન લેઇને તેનુ ચૂર્ણ કરીને ગેળ અને છાશ સાથે પીવાથી કષ્ટસાધ્યુ અતિસાર મટે છે. For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy