SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિં જતિ સંસ્થા ૫૦૫ જે સંકર લડે મુ વગેરે જાતિઓ ઉત્પન્ન થાય છે, તે ની વિવિધ જાય છે, એટલું જ નહિ પણ તેની સાથે સંબંધ રાખતા વેતવણુઓ પણ વિવિધ જાતીય છે. એ મુદ્દો ભૂલી જવો ન જોઈએ.” "A point not to be forgotten is the divorsity not ouly of the Negro-races, but also of the white population from wich mulattoos arise. In the crosses between white races and inhabitants of India there are signs of segregation more complete than exists among mulattoos.” એટલે નીરોમાં પણ વિવાહની દષ્ટિએ અનેક જાતિઓ છે અને વેતવણીઓમાં પણ અનેક જાતિઓ છે. આ બધે શે ગોટાળા છે? પરંતુ તેમ છે એ વાત સાચી છે. હિન્દુસ્તાનમાં એ જ સ્થિતિ છે; અને તેથી રકત પવિત્ર રાખવાની જરૂર છે. એ માટે જ છે અસ્પૃશ્યતાના તત્ત્વને જન્મ થયો હોય, તે એ તત્વની સમાજને જરૂર છે. રક્ત શુદ્ધ ન રાખવાથી એકંદર સમાજ પર શું પરિણામ થાય છે તે વિષે હજુ એક મત આપું છું. “સંકરથી બહુતકે એકજ વ્યક્તિના પિંડમાં શારીરિક, માનસિક, અને ભાવનાત્મક બાબતમાં એક પ્રકારની અસ્થિરતા ઉત્પન્ન થાય છે. તેથી સંકર પ્રજા આજુબાજુની પરિસ્થિતિ સાથે સમરસ થઈ શકતી નથી, તેનું પરિણામ દુઃખની વૃદ્ધિમાં જ હંમેશાં આવે છે. સંકરથી થતી પ્રજામાં અસ્થિરતા અને અસતિષ વગેરે ગુણ નૈસર્ગિક હેાય છે. આવી રીતે માનસિક શક્તિઓની અને ભાવનાઓની સુસ્થિતિના અભાવે ગુનેહગારી અને ગાંડપણુ જેવાં તત્ત્વોની ઉત્પત્તિ થાય છે. આવા પ્રકારના સંકરથી કંઈ સામાજિક ફાયદો થઈ શકે એમ કહેનારાઓને એટલે જ જવાબ છે કે સંકરથી થનારાં ખરાબ પરિણામ, તેમાંથી થનારા ફાયદા કરતાં 1 Mendel's principles of Herediiy. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy