SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદુઓનું સમાજથ્થનાસાગ્ર પુરા વિચાર કરેલા જણાતા નથી. હાલે જે અસ્પૃસ્યા છે તે સ્મૃતિમાંના નથી તા એ ગયા કયાં ? અને આજ મનાય છે તે અસ્પૃસ્યા આવ્યા કયાંથી ? એને ખુલાસા શાસ્ત્રીય પદ્ધતિથી થવા જોઇએ. લેાકસખ્યાના એક આખા ભાગ અદૃશ્ય થઇ તેને ઠેકાણે એવાં જ નામના ખીજે વિભાગ ઉત્પન્ન થાય અને તેમના વચ્ચે ખાસ કંઇ પણ સબંધ નથી એમ કહેવું જરા વિચિત્ર લાગે છે. તેમને કહેવાને મતલબ મુખ્યત્વે કરીને એ છે કે પહેલાં ચાંડાલ જાતિની જે ઉત્પત્તિ કહેવામાં આવી છે તે પ્રકારની પ્રજા હાલે કયાં ઉત્પન્ન થાય છે? ત્યારે અસ્પૃશ્યતાનું તત્ત્વ આજના લેાકેાને શા માટે લાગુ કરવું ? સ્મૃતિમાં ચાંડાલ અને પચાને અસ્પૃશ્ય કહ્યા છે, અને તેમની ઉત્પત્તિ નીચે પ્રમાણે કરવામાં આવી છે. शूद्रादायोगवः क्षत्ता चण्डालश्चाधमो नृणाम् । वैश्यराजन्यविप्रासु जायन्ते वर्णसंकराः ॥ क्षतुर्जातः तथोग्रायां श्वपाक इति कीर्त्यते । वैदेहकेन त्वम्बष्ठयामुत्पन्नो वेण उच्यते ॥ ‘ શરૂથી વાણીઅણુમાં, ક્ષત્રિયાણીમાં તથા બ્રાહ્મણીમાં અનુક્રમે આયેાગ્ય, ક્ષત્તા અને ચાંડાળ જાતિના પુત્રો ઉત્પન્ન થાય છે અને તેઓ મનુષ્યમાં અધમ અને વ સકર કહેવાય છે. > સત્તાથી ઉગ્નાતિની કન્યામાં ઉત્પન્ન થએલો પુત્ર પુખ્રસ તિને કહેવાય છે અને શૂદ્રથી નિષાદની કન્યામાં ઉત્પન્ન થએલા પુત્ર કુકુટક જાતિના કહેવાય છે. ' તેવી જ રીતે : कारावारा निषादान्तु चर्मकारः प्रसूयते । वैदेहिकादन्ध्रमेदौ बहिग्रमप्रतिश्रयौ | ૧ મનુસ્મૃતિ-અ. ૧૦, શ્લોક ૧૦ અને ૧૯. ૨ મનુસ્મૃતિ-અ. ૧૦, શ્લોક ૩૬. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy