SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિઆનું સમાજપથનારાજ આ જુની ઉપગ્ય સ્ત્રીઓમાંથી હવે દેવદાસી, મુરળી વગેરે સ્ત્રીઓ સિલક રહી છે, અને તે રિવાજો બંધ કરવા એવાં બિલ કાયદા કાઉન્સિલમાં આવવા લાગ્યાં છે. “જેજુરી વગેરે હિંદુસ્થાનમાં કેટલેક ઠેકાણે પહેલી છોકરીનું દેવે સાથે લગ્ન કરવાની પ્રથા પ્રચલિત છે. તેવી છોકરીઓને “મુરળી” કહેવામાં આવે છે. તેઓ દેવળમાં ઝાડવાનું, લીપવાનું અને બીજા અનેક કામો સેવા ભાવે કરે છે;ત્યાંના પૂજાના ઉપકરણો માંજે છે; નાચે છે; ગાય છે; અને વેશ્યાવૃતિ કરે છે. તેમના વિવાહ થતા નથી પણ તેઓ પિતાના માતપિતાને ઘેર જ રહે છે. તે પરમેશ્વરની સેવા કરે છે અને તેથી તેમને વેશ્યાવૃત્તિનું પાપ લાગતું નથી એવી તેમની કલ્પના છે. પરંતુ હાલે ‘સુધારણું અને શાસ્ત્ર”ના નામથી હિન્દી સમાજ સુધારકે “તમે પાપનો કુવામાં સડે છે” એવી તેમના મન ઉપર છાપ પાડવાના પ્રયત્નો કરે છે. થડા સમયમાં જ આ સમાજ સુધારકે તેમને તેમનાં મંદિર અને માતપિતાઓના આશ્રયમાંથી ખેંચી કાઢી તેમનું સ્વાભિમાન નષ્ટ કરશે અને ટુંક સમયમાં જ સુધારણું અને શાસ્ત્રનાં રૂપાળાં નામ નીચે તેમને ઉપર કહેલા અર્થમાં જ હીનવેશ્યા બનાવશે.” આ રહ્યા હેવલોક એલીસના જ શબ્દ – “This tendency in an advanced civilization towards the humanization of prostitution is the reverse process, we may note, to that which takes place at an earlier stage of civilization when the ancient conçeption of the religious dignity of prostitution begins to fall into disrepute. When men cease to reverence women who are prostitutes in the service of a goddess, they set up in their place prostitutes who are abject slaves, flattering themselves that they are thoroby working in the cause of progress' and morality.' On the shores of the Mediterranean this process took place more than two thousands years ago, and is associated For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy