SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદ લગ્ન સંસ્થા ~ ~ ~~~~ ~~~~~ ~~~~~ ~~ ~~ ~ બોઈસને કહ્યું કે, આ દેષ કંઈ અંગ્રેજોનો નથી પણ એમની સંસ્કૃતિને છે. વેશ્યા શબ્દને અર્થ હાલે જે કોઈ પણ જતા આવતા મનુષ્યની પાશવી વાસનાઓ પૂર્ણ કરવા માટે થએલે “ગુલામ” એ થાય છે, તેવા અર્થમાં વેશ્યાવૃત્તિ હિન્દુસ્તાનમાં કયારે પણ અસ્તિત્વમાં ન હતી. આપણી તરફ ઉપભોગ્ય સ્ત્રીઓની જાતિ જ હતી, અને હજુ પણ કેટલીક જાતિઓ છે. તે જાતિની સ્ત્રીઓ જે પુરૂષ પ્રેમ કરે તેની સાથે રહેતી પણ ખરી. તેઓ શ્રીમતિની રખાત અને સર્વ કલાકૌશલ્યનું નિધાન પણ હતી. “The English brought prostitution to India. That was not specially the fault of the English,' said a Brahmin to Jules Bois, it is the crime of your civilization. We had never prostitutes. I mean by that horrible;.word the brutalized servants of the grous desire of the passer by we had, and we have, castes of singers and dancers who are marriel to trees--yos to trees-by touching ceremonies which date from Vedic times; our priests blogs them and reciere much money from them. They do not refuse them. selves to those wno lovo them and please thiom. Kings have made them rich. They represent all arts; they are the visible beauty of universe.” Jules Bois, visions de L'Inde, p. ss. આ જ જાતિની સ્ત્રીઓ રંગભૂમિ પર કામ પણ કરતી; પરંતુ સભ્ય સ્ત્રીઓએ પણ તેવાં કામો કરવાં એ શોધ વીસમી સદીમાં થઈ છે; તેથી સાહેબી ભાષા સમજનારા અમારા સુશિક્ષિત માટે બોલીએ તો એમ કહી શકાશે, કે પૂર્વે હિંદુસ્તાનમાં રખાત (concubines) હતી, પણ વેશ્યાઓ (prostitutes) હતી. Studies in Psychology of sex, Vol VI Havelock Ellis. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy