SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪ર હિંદુઓનું સમાજરચનાશાસ હોવાથી, કાઇ પણું રાષ્ટ્રમાં તેને સારી સ્થિતિમાં લઈ જવામાં આવે તા ત્યાંના લેાકાને તે ભારે પડે છે.'' 66 Peoples of hundreds of millions desciplined for thousands of years to most untiring industry and the most self-denying thrift under conditions which would mean worse than death for our working masses-a people in short, quite content to strive to the utter most in exchange for the simple privilege of life '' Acharya Shri Kailassagarsuri Gyanmandir Lafcadio Hearn; Quoted by Dean Inge in his Out spoken essays page 220. નૈસર્ગિક ચુટણીના નિયમ સમજાતા હશે તે આવી રીતે જ કહેશે. આવી પરિસ્થતિમાં પણ પાતાના વંશ ટકાવી રાખવાની અમારામાં જે વિશેષતા છે, તે કેમ નષ્ટ થઇ શકશે ? એની જ ચિંતામાં તે અમારા જીવનક્રમ ( Standard of living) સુધારવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. અને આપણા સુશિક્ષિત વગે તે માર્ગે જવાની શરૂઆત પણ કરી છે. સુશિક્ષિત વર્ગ વધારે સુસ ંસ્કૃત હાય છે, એ કેવળ આભાસ જ છે. યુરોપીયન અને એશિયાટિકની તુલના કરી સ્ટેાડા કહે છે કે, જ્યારે શુકલેતર લાંકા શુભ્રવર્ષીયાના રાષ્ટ્રામાં પ્રવેશ કરે છે, ત્યારે તે લેાકા શુભ્રવીયાને હાંકી કાઢે છે. પ્રથમ તેઓ શ્રમજીવી લાકાને ભારે પડે છે, પછી વેપારી લોકાને નાશ કરે છે, અન્ત શ્વેતવર્ણીયાના ઉચ્ચ વંશને ઉથલાવી પાડે છે. આ ભૂમિપટ પર તા શ્વેતવર્ણીય કામગારો વ યુક્ત કામગારો સાથે કદીએ સ્પર્ધા કરી શકતા નથી. ’’ 66 6. When enormous out-ward thrust of coloured population pressure bursts in to a while land, it can not let live but automatically crushes the white man out first the white labourer, then the white merchant lastly the white aristocrat, For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy