SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્ન વિચાર ૩૪૧ શાતિપ્રિય સંસ્કૃતિ ચિરંજીવી થાય છે, એ નિશ્ચિત પુરા ઇતિહાસમાંથી મળી આવે છે. આજે યુદ્ધપ્રય રાષ્ટ્ર કે સંઘે જગતમાંથી નષ્ટ થયેલાં શાન્તતા પ્રધાન દેખાય છે. પશુસૃષ્ટિમાં જોઈશું તે વ્યાઘ સંસ્કૃતિનું શ્રેષ્ઠત્વ સિંહાદિ #ર પશુઓ પણ ધીમે ધીમે નાશ પામતાં દેખાય છે. ત્યારે નિરુપદ્રવી મેંઢા, બકરા, જેવાં પશુઓ આટલે સંહાર સતત ચાલુ છે છતાં બાકી રહ્યા છે. શાનતા પ્રધાન સંસ્કૃતિ વિષે ડો. કુક કહે છે કે, “જાપાન કે ઇતર કોઈ પણ રાષ્ટ્ર આપણા પર હલે કરી નાશ કરશે એવી બીક રાખવાનું કારણ નથી. પરંતુ શાંતતાથી એક પ્રકારની નિષ્પતિકાર પદ્ધતિ વડે પૌર્વાત્ય સંસ્કૃતિ વૃદ્ધિ પામતી જાય છે, તે વૃદ્ધિ અટકાવવાને આપણી પાસે કઈ પણ માર્ગ નથી. તેમણે જીવનપ્રણાલી જ એવા પ્રકારની ઉત્પન્ન કરી છે કે જે વડે કાઈ પણ નવીન સંસ્કૃતિને સંસર્ગ થતાં તેને કાં તે આત્મસાત કરી લે છે અને કાં તે શાન્તિથી કેતરી કરીને તેને નાશ કરે છે.” "The real danger is not that of immediate nilitary agression, from japan or other oriental countries, but the gradual, peacable passive extention of the oriental races, who have developed and adapted themselves to a kind of existence that enables them to undermine and destroy other forms of civilization and destroy or absorb other races." Buddhists deny heredity-Dr. Couk; journal of Heredity. ચીની લેકે વિષે હર્ન કહે છે કે, “હજારો વર્ષ અત્યંત દારિદ્રમાં આયુષ્ય વિતાવવાથી કેઈ પણ પ્રકારની ભયંકર સ્થિતિમાં જીવન ટકાવી રાખવું એ ચીની લેકે માટે જેટલું શક્ય છે તેટલું બીજા કોઈ પણ માનવવંશ માટે શક્ય નથી. પિતાના રાષ્ટ્રમાં ચીની માણસ પિતાનું આયુષ્ય આપી ભુખમરાની સ્થિતિમાં વિતાવત For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy