SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્ને વિચાર "The houses of the villagers which were the family property of the freeman, but could not be alienated without the consent of the community, the public bathing places, parks or secrod and public orchards, wore grouped round these fixed points in various ways according to the nature of the site and social rank of the owners." એ જ ગ્રંથકાર આગળ કહે છે કે, “ હિંદુ શિલ્પશાસ્ત્રમાં જુદા જુદા પ્રકારની ગ્રામરચના કહી છે. કેટલાંક ગ્રામા કેવળ બ્રાહ્મણુ વસતિનાં તે કેટલા પાંચે વર્ણએ વસાવેલાં હતાં.'’T t Ibid page 26. २ सनातनधर्मप्रदीप. “ 'Tlhe S'ilpa-sastra's give many types of village plans such as a village adopted for a community which was exclusively Brahman, one which contained all fine classes and other based upon swastika and other symbolic figures.' હિંદુઓની નગરરચનાશાસ્ત્ર સંબંધી કશ્યપસહિતામાં નીચે પ્રમાણે માહિતી મળી આવે છે. शस्तं सर्वत्र वाप्यादिद्युत्तरे पुष्पवाटिका | दक्षिणे गणिकावा परितः शूद्रजन्मनाम् || वैश्यानां वणिजां प्राच्यां मध्ये राजापणोभवेत् । प्रागुदीच्यां कुलालानां वापकानां च वायवे || जालिकानां च वायव्ये सूतानां पश्चिमे तथा ॥ અસ્પૃશ્યોને બહાર હાંકી કાઢયા અને બાકીની સર્વ જાતિઓને સ્વચ્છંદુ ધર બાંધવાની રજા આપી એવું નથી. વ્યવસ્થા જ ન જોઇએ એમ કહેનારને અમારૂં કે આÖસમાજશાસ્ત્રનાનું કેઈનું પણ કહેવું રૂચશે નહિ; પરંતુ જો વ્યવસ્થા જ કરવી હાય તા તે પ For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy