SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હનું સમાજવાય જન્મે છે એ દેશ પણ અનુવાંશિક છે. અપસ્માર (Epilepsy) એ રેગ પણ અનુવાંશિક છે અને જે વંશમાં એ રાગ હોય છે તે વંશમાં ઇતર શારીરિક અને માનસિક દોષ પણ હોય છે. અમુક ઠરાવિક સ્નાયુઓનું આકુંચન પસાર થવું ( Treneur) એ રોગ પણ અનુવાંશિક છે. આ સર્વ રોગો અને બીજા પણ કેટલાક વેગ અનુવાંશિક છે એ હવે પાશ્ચાત્યોને માન્ય થવા લાગ્યું છે. તેથી સુપ્રજાને વિચાર કરનારા મનુએ રેગોની યાદી આપવામાં ભુલ કરી છે એ આધુનિક સુશિક્ષિત ભલે બિચારા કહે, એમ કહેવાની અમારાથી તે હિંમત થઈ શકતી નથી. આર્યશાસ્ત્રાનુસાર “COજુઓ: પાર્થ નિત્ત' એવો નિયમ છે. “સર્વે તામિળો : વયિત્વા કવાચિTધઃ વારિખ:' પાશ્ચાત્ય વૈદકશાસ્ત્રની પ્રગતિ મુખ્યત્વે કરીને અનુવંશના નિયમો શોધાયા પહેલાં થયેલ હોવાથી, હાલે અનુવંશના નિયમો શોધાયા પછી તે વૈદકશાસ્ત્રના નિયમો નિરૂપયોગી થયા છે વૈદકશાસ્ત્રાનુસાર પરિણામની ચર્ચા અમે પાછળ કરી જ છે. હિંદુસ્તાનના નેતાઓ તરફથી આવા શાસ્ત્રોને પુરસ્કાર કરવામાં આવે છે એ દેશનું દુર્દેવ નહિ તે શું? હવે ઉપરની યાદીમાનાં પ્રત્યેક પદને વિચાર કરીએ. જાત કર્માદિ સંસ્કાર ન પામેલાં–આ પદમાં સંસ્કારને વિચાર કરે છે. “વાતુવર્ણ ઇરિવિવારંવાદશા' અમે આગળ કહ્યું જ છે કે શ્રેષ્ઠ પ્રજા નિર્માણ થવા માટે ઉત્તમ આનુવંશ અને ઉત્તમ સંસ્કાર એ બંનેને મેળાપ થ જોઈએ. બીજાં અનેક સામાજિક કારણોને વિચાર સ્પષ્ટ માલમ પડશે કે વિવાહગ્ય વ્યક્તિઓ સમાન સંસ્કૃતિની હોવી જોઈએ. આ મુદો અમારા સમાજ સુધારકને પણ માન્ય હોવાથી, એની વધુ ચર્ચા અહીં ન કરીએ તો પણ ચાલશે. ? Tuberculosis, Heredity and Environment and other pamphlets-K. Pearson. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy