SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાજwથના ૨૫e ઉત્પન્ન ન થતાં સર્વ સાધારણ પ્રજા જ ઉત્પન્ન થશે. તેથી ઉલટું 218 2121 ( High grade ruling Castes ) 2404174 gadi એમ જણાયું છે કે એ વંશમાં “એન એન ” ( N N) આદ્યજીવન ગેલક હોય છે. આ “એન એન ” ગેલક જેમની પ્રકૃત્તિમાં હેય છે તે વંશને વિવાહ સંબંધ અંદર અંદર થાય તે તે વર્ગમાં દરેક પેઢીએ કર્તુત્વવાન વ્યક્તિઓ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થતી જાય છે. આ જ કારણને લીધે રાજવંશ નૈસર્ગિક રીતે અધિકાર ચલાવવા માટે લાયક હોય છે. રાજવંશમાં સર્વ સાધારણ લાયકાતવાળા પુરૂષે પચાસ ટકા, શ્રેષ્ટ પ્રકારના બત્રીસ ટકા અને બાકીના હલકાઓનું પ્રમાણ પડયાનું શાસ્ત્રને જણાઈ આવ્યું છે. ક્ષત્રિયધર્મને નાશ એ સહજ પરિણામ હેવાથી અને કાનને મધુર લાગનારી (વાહવા) સમતા આજ સમાજમાં પ્રસરવા લાગી હોવાથી આવા વંશને પૂર્વ નાશ થાય અને હજુ પણ થાય છે. એકાદ કતૃત્વવાન વંશ પૃથ્વીતલપરથી નષ્ટ થાય છે તેની ખેટ ભાગ્યે જ પુરી પાડી શકાય છે !” “Once a particular stock. Having exceptional qualities is lost, it is questionable if it can be ever replaced.” Heredity and Eugenics-Gates page 245 એ વાત સમાજનું હિત છનારી વ્યકિતઓએ ધ્યાનમાં રાખવી જાઇએ. આવા વંશના લેકે અન્ય વણ્ય સાથેને એટલે “એન ” (N)વાળા વંશો સાથેના વિવાહના પ્રસંગે ટાળવા જોઈએ, એટલે આ વંશને ઇતર સર્વ સાધારણ વંશથી દૂર રાખવા જોઈએ. પ્રથમતઃ બે રીતે વિભાગણી થઈ. એકવંશ વિભાગણી (Inter racial) અને બીજી વંશાન્તર્ગત (Intra racial) વંશાન્તર્ગત જે સેંકડે દસ લેકે હોય છે તેમને દેખીતી રીતે સેંકડે એંસીથી અલગ કરવા જોઈએ. જેને અનુવંશનો વંશદષ્ટિએ અભ્યાસ કર્યો છે, તેમને For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy